donald trump

NEWS समाचार

donald trump
Donald TrumpHush Money CaseSupreme Court
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 14 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

donald trump hush money case: અમેરિકાની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને તમામ 34 આરોપોમાંથી બિનશરતી નિર્દોષ જાહેર કર્યા છે.

Donald Trump Hush money case: આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે કાર્યવાહી રોકવાની ટ્રમ્પની વિનંતીને ફગાવી દીધી હતી. આ સાથે મેનહટનમાં ન્યુયોર્ક સ્ટેટ કોર્ટમાં શુક્રવારે સવારે (સ્થાનિક સમય) સજા સંભળાવવાનો માર્ગ ખુલી ગયો હતો. ટ્રમ્પ પર સ્ટોર્મી ડેનિયલ્સને કરવામાં આવેલી $130,000ની ચૂકવણીને છુપાવવા માટે વ્યાપારી રેકોર્ડ ખોટા કરવાનો આરોપ હતો. ઉલ્લેખનીય છે કે, આ મામલો 2006નો બતાવવામાં આવી રહ્યો હતો. જો કે, બીજી તરફ ટ્રમ્પે હંમેશા મહિલા સાથેના પોતાના કથિત સંબંધોને નકારી કાઢ્યા છે.

તેમણે આ કેસમાં કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતી. અમેરિકાની કોર્ટે તેમને તમામ 34 આરોપોમાંથી બિનશરતી નિર્દોષ જાહેર કર્યા છે. ચુકાદા પર ટ્રમ્પે ન્યાયાધીશને કહ્યું કે, મારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. નિર્ણય બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Donald Trump Hush Money Case Supreme Court New York State Court Stormy Daniels

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Donald Trump: কমলা হ্যারিস-ইলন মাস্ককে পিছনে ফেলে টাইম বর্ষসেরা ব্যক্তি ডোনাল্ড ট্রাম্প...Donald Trump: কমলা হ্যারিস-ইলন মাস্ককে পিছনে ফেলে টাইম বর্ষসেরা ব্যক্তি ডোনাল্ড ট্রাম্প...Donald Trump named Time Magazine person of year for 2nd time
और पढो »

ट्रम्प ने श्रीराम कृष्णन को बनाया AI पॉलिसी एडवाइजर: माइक्रोसॉफ्ट से की करियर की शुरुआत, कई कंपनियों में सं...ट्रम्प ने श्रीराम कृष्णन को बनाया AI पॉलिसी एडवाइजर: माइक्रोसॉफ्ट से की करियर की शुरुआत, कई कंपनियों में सं...US President Donald Trump AI Policy Advisor Appointment Update; Indian Origin Sriram Krishnan.
और पढो »

डोनाल्ड ट्रंप सभी आरोपों से बरी, राष्ट्रपति बनने से पहले आई खुशखबरी, पॉर्न स्टार को दिए थे करोड़ों रुपएडोनाल्ड ट्रंप सभी आरोपों से बरी, राष्ट्रपति बनने से पहले आई खुशखबरी, पॉर्न स्टार को दिए थे करोड़ों रुपएDonald Trump News:
और पढो »

Trump Press Conference: Legel Cases को लेकर बेपरवाह, Greenland, Panama और Canada को लेकर धमकी | International Media HeadlinesTrump Press Conference: Legel Cases को लेकर बेपरवाह, Greenland, Panama और Canada को लेकर धमकी | International Media HeadlinesDonald Trump को Hush Money Case में Court ने दोषी ठहराया, राष्ट्रपति के तौर पर माफी देने से इंकार।
और पढो »

Trump Hindistan’a Karşılıklı Tarife UyarısıTrump Hindistan’a Karşılıklı Tarife UyarısıABD Başkanı seçilen Donald Trump, Meksika, Kanada ve Çin'e karşı tarife uyguladıktan sonra, Hindistan'ın belirli Amerikan ürünlerine uyguladığı yüksek tarifeler karşılığında karşılıklı tarife uygulayabileceğini belirtti.
और पढो »

ट्रम्प बोले- मेरा मार-ए-लागो रिसॉर्ट ब्रह्मांड का केंद्र: लाइफटाइम मेंबरशिप फीस 8.50 करोड़, मस्क ​​​​​​यहां...ट्रम्प बोले- मेरा मार-ए-लागो रिसॉर्ट ब्रह्मांड का केंद्र: लाइफटाइम मेंबरशिप फीस 8.50 करोड़, मस्क ​​​​​​यहां...US President Donald Trump Resort Mar-a-Lago Details Update; Membership Fees, Famous Guests Visit Latest News On Dainik Bhaskar.
और पढो »



Render Time: 2025-02-12 22:58:32