Severe Heatwave Alert In Gujarat : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી.. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને રાજકોટમાં પડી શકે વરસાદ.. તો ભાવનગર, દીવ, પોરબંદર, સુરતમાં હીટવેવની આગાહી..
દૈનિક રાશિફળ 8 મે : આજનો દિવસ ખૂબ જ શુભ દિવસ છે, તમને સારા પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળ gujarat weather forecast surya gochar 2024 ગુજરાત નાં વાતાવરણમાં કલ્પનીય પલટો આવ્યો છે. એક તરફ હીટવેવની આગાહી છે, આગ દઝાડતી ગરમી છે અને બીજી તરફ, અડધા ગુજરાત માં વરસાદ આવ્યો છે. આજે અને કાલે ગુજરાત માં હીટવેવની આગાહી. તે વચ્ચે ગુજરાત ના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. સમગ્ર ઉત્તર ગુજરાત , તથા સૌરાષ્ટ્રમાં વરસાદની દસ્તકથી વાતાવરણ પલટાયું છે.
રાજ્યમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 43.3 ડિગ્રીએ પહોંચી ગયો છે. મંગળવાર અમદાવાદમાં સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. અમદાવાદમાં 48 કલાકમાં 4 ડિગ્રી તાપમાન વધ્યુ હતું. હીટવેવના કારણે અમદાવાદના લોકો રીતસરના અકળાય હતા. તો મંગળવારે રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. તો 43.5 ડિગ્રી સાથે ભૂજ સૌથી ગરમ શહેર રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં હાલ ગરમીથી રાહતના કોઈ અણસાર નથી. ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી છે.
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો 43 ડિગ્રી તાપમાન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
7 મે મતદાનના દિવસે ગુજરાતમાં કેવો રહેશે ગરમીનો પારો, અંબાલાલ કાકાએ કરી આગાહીAmbalal Patel : ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતમાં મોસમના સતત બદલાતા મિજાજ વચ્ચે 7 મેના રોજ વાતાવરણ કેવુ રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે
और पढो »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »
અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
और पढो »
ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદGujarat Weather : એપ્રિલ મહિનાના અંતમાં વરસાદ આવ્યો છે, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે, તો ભાવનગરમાં પણ વરસાદ નોંધાયો
और पढो »
ગુજરાતમાં જૂન-જુલાઇમાં કેવું રહેશે ચોમાસું? આ 20 દિવસ રહેશે અતિભારે! જાણો અંબાલાલની આગાહીઅંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું સારી રહેવાનું આગાહી કરી છે, સાથે જ ઓક્ટોબર સુધી વરસાદ પડવાની વાત કહી છે. તેમને આગાહી કરી છે કે, આ વર્ષે પવન પશ્ચિમ દિશા તરફનો હોવાથી ચોમાસું સારૂ રહેશે, આ વર્ષે જૂનમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે.
और पढो »
મે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેHeatwave Alert In Gujarat : એપ્રિલ મહિનામાં આકરી ગરમીની આગાહી છે, પરંતું અરબ સાગરમાં ભેજને કારણે આખા ઉનાળામાં કમોસમી વરસાદ અને ચક્રવાતો આવતા રહેશે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
और पढो »