Highest Tax Payer : દેશના ઉદ્યોગપતિઓ વિશે આપણને બધુ ખબર હોય છે, પરંતું તેઓ કેટલો દેશમાં કેટલો ટેક્સ ચૂકવે છે તે ભાગ્યે જ કોઈ જાણતું હશે, ત્યારે દેશમાં સૌથી વધુ ધનાઢ્ય ગણાતા અંબાણી, અદાણી અને ટાટા પરિવાર કેટલો ટેક્સ ચૂકવે છે તે જાણીએ
RajkotRakshabandhanનાણાકીય વર્ષ 2023માં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એ મુકેશ અંબાણી ને રૂ. 20,713 કરોડનો ટેક્સ ચૂકવીને ભારતના સૌથી મોટા કરદાતા બનાવ્યા. SBIએ રૂ. 17,649 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો અને HDFC બેન્કે રૂ. 15,350 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસે રૂ. 14,604 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો. જ્યારે, ગૌતમ અદાણી ટોપ 10 કરદાતાઓમાં નથી.SBI અને HDFC બેંક દેશમાં સૌથી વધુ ટેક્સ ચૂકવતી બેંકો છે મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક છે. નાણાકીય વર્ષ 2023માં તેઓ ભારતના સૌથી વધુ કરદાતા બન્યા.
ICICI બેંક, ભારતની ચોથી સૌથી મોટી કંપનીએ નાણાકીય વર્ષ 2023 માટે રૂ. 11,793 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. 2023માં CEO તરીકે નિયુક્ત થયેલા સંદીપ બક્ષીએ ચંદા કોચર પાસેથી બેંકના ચીફ ઓપરેટિંગ ઓફિસરનું પદ સંભાળ્યું હતું.IT સેક્ટરની અન્ય એક મોટી કંપની ઇન્ફોસિસે ગયા વર્ષે રૂ. 9,214 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો. ઇન્ફોસિસ વિશ્વના 56 થી વધુ દેશોમાં કાર્યરત છે. તેનો પાયો એનઆર નારાયણ મૂર્તિએ નાખ્યો હતો.રસપ્રદ વાત એ છે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતના ટોપ 10 કરદાતાઓમાં સામેલ નથી.
Income Tax Reliance Industry SBI Bank HDFC Bank સૌથી વધુ ટેક્સ મુકેશ અંબાણી ગૌતમ અદાણી અદાણી ગ્રુપ ટાટા ગ્રુપ રતન ટાટા ઈન્કમ ટેક્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એસબીઆઈ એચડીએફસી બેંક Business News Mukesh Ambani Gautam Adani Ratan Tata News About Mukesh Ambani
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
और पढो »
અનંત અંબાણીના લગ્ન કરતા વધુ ખર્ચો? આ વ્યક્તિએ આપી હતી દુનિયાની સૌથી મોંઘી પાર્ટી, પણ પછી જે થયું....બિઝનેસ ટાઈકુન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના હાલમાં જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થયા જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલા છે. એશિયાના સૌથી ધનિક એવા મુકેશ અંબાણીએ પુત્રના લગ્ન મુંબઈમાં ધામધૂમથી કર્યા. લગ્નની રસ્મોમાં 5000 કરોડ રૂપિયાનો ખર્ચો થયો.
और पढो »
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CMનું સંબોધન: આ વર્ષે 10 લાખ મકાનોને આ યોજનામાં આવરી લેવાશે!મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું છે કે, આઝાદીના સાડા સાત દાયકા પૂર્ણ કરીને આપણો ગૌરવ વંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યો છે.
और पढो »
અહો આશ્ચર્યમ! ભારતમાં સૌથી વધુ વરસાદ ગુજરાતના આ 4 જિલ્લામાં પડ્યો, સરેરાશ 28 ટકાથી વધુ ખાબક્યોGujarat Monsoon 2024: ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જનજીવનને ભારે અસર પહોંચી છે. ત્યારે હવામાન વિભાગે જુલાઈમાં પડેલા વરસાદી આંકડા જાહેર કર્યા છે.
और पढो »
અહો આશ્ચર્યમ! ભારતમાં સૌથી વધુ વરસાદ ગુજરાતના આ 4 જિલ્લામાં પડ્યો, સરેરાશ 28 ટકાથી વધુ ખાબક્યોGujarat Monsoon 2024: ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જનજીવનને ભારે અસર પહોંચી છે. ત્યારે હવામાન વિભાગે જુલાઈમાં પડેલા વરસાદી આંકડા જાહેર કર્યા છે.
और पढो »