અગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદો

Gujarat Government समाचार

અગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદો
Agnivir DecisionGandhinagar NewsBhupendra Patel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 142%
  • Publisher: 63%

agniveer yojana : અગ્નિવીર યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે

દૈનિક રાશિફળ 27 જુલાઈ: આજે પૈસા કમાવવાના ઘણા રસ્તા ખુલશે, રોકાણથી પણ લાભની સંભાવના, વાંચો આજનું રાશિફળgujarat weather forecastSun transit 2024

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કરી છે કે, ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે. સશસ્ત્ર પોલીસ, SRPની ભરતીમાં અગ્નિવીરોના પ્રાથમિકતા આપવામાં આવશે. આ અંગે ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જાહેરાત કરી છે.મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, અગ્નિપથ યોજના અને અગ્નિવીર અંગે વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલી મૂંઝવણ વાહિયાત અને નિંદનીય છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેના અને આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ઘણા નવા સુધારા થઈ રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Agnivir Decision Gandhinagar News Bhupendra Patel Decision ગુજરાત સરકારનો નિર્ણય અગ્નિવીરોને લઈ નિર્ણય ગાંધીનગર ન્યૂઝ ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય દાદાની સરકાર સરકારી નોકરી Government Job Agniveer Agniveer News Agniveer Yojana Agniveer Scheme Agniveer Army Agniveer Reservation Agniveer Latest News Reservation To Agniveer Agniveer Reservation News Reservation For Agniveer Agniveers Army Agniveer Agniveer Navy Agniveer In Army Agniveer Air Force Agniveer Scheme News Agniveer Controversy અગ્નિવીર અગ્નિવીર યોજનાને લઈને મોટી જાહેરાત ગુજરાત સરકાર ઈન્ડિયન આર્મી ભારતીય સેના સેનામાં ભરતી સેનામાં ભરતીના નિયમો ગુજરાત પોલીસ ગુજરાત સરકાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
और पढो »

BIG BREAKING: અગ્નિવીર યોજનામાં મોટો ફેરફાર, કેન્દ્ર સરકારે કરી મોટી મહત્વપૂર્ણ જાહેરાતBIG BREAKING: અગ્નિવીર યોજનામાં મોટો ફેરફાર, કેન્દ્ર સરકારે કરી મોટી મહત્વપૂર્ણ જાહેરાતAgniveer Scheme: અગ્નિવીર પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. અગ્નિવીરોને કેન્દ્રીય પોલીસ દળોમાં પણ નોકરી મળશે. જી હા... ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે. જેમાં શારીરિક કસોટીમાંથી પણ અગ્નિવીરોને મુક્તિ આપવામાં આવશે, CISFમાં પણ 10 ટકા પોસ્ટ અનામત છે.
और पढो »

Big Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોBig Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોTeacher Transfer Rules : પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર, શિક્ષકોના આંદોલનનો સુખદ અંત આવ્યો, સરકારે જાહેર કર્યા શિક્ષકો માટેના બદલીના નવા નિયમો
और पढो »

પેટ્રોલ પંપનું લાઈસન્સ લેવું હવે સરળ બની જશે, કેન્દ્રીય મંત્રીએ કરી દીધી આ મોટી જાહેરાતપેટ્રોલ પંપનું લાઈસન્સ લેવું હવે સરળ બની જશે, કેન્દ્રીય મંત્રીએ કરી દીધી આ મોટી જાહેરાતPetrol Pump Rules: જો તમે બિઝનેસ કરવાનો પ્લાન ઘડી રહ્યા હોવ તો આ ખબર તમારા કામની બની શકે છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે ભવિષ્યમાં સામાન્ય માણસ માટે પેટ્રોલ પંપનું લાઈસન્સ મેળવવું સરળ બની જશે. કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ પંપ સંલગ્ન નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.
और पढो »

Budget 2024: નોકરીયાત વર્ગને મોટી ભેટ આપવાની તૈયારી, બજેટમાં થઈ શકે છે આ 3 જાહેરાતBudget 2024: નોકરીયાત વર્ગને મોટી ભેટ આપવાની તૈયારી, બજેટમાં થઈ શકે છે આ 3 જાહેરાતનાણામંત્રાલયના સૂત્રોએ સંકેત આપ્યો કે સરકાર ટેક્સ રાહત ઉપાયો પર વિચાર કરી રહી છે અને અંતિમ નિર્ણય બજેટ રજૂ થતાં પહેલા લેવામાં આવી શકે છે. આવો જાણીએ નોકરીયાત વર્ગને સરકાર પાસે કઈ-કઈ આશાઓ છે.
और पढो »

આવી છે અંબાલાલની ભયંકર આગાહી, આ તારીખો નોંધી લો...આવી રહી છે ગુજરાત તરફ મોટી મુસીબતઆવી છે અંબાલાલની ભયંકર આગાહી, આ તારીખો નોંધી લો...આવી રહી છે ગુજરાત તરફ મોટી મુસીબતઆગાહી મુજબ રાજ્યમાં 9 જુલાઇ સુધી છુટછવાયો વરસાદ રહેશે. ત્યારબાદ 9થી 12 જુલાઇ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના પાંચ જિલ્લામાં મૂશળધાર વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
और पढो »



Render Time: 2025-02-15 09:39:20