Gujarat Highcourt On Adani : હાઈકોર્ટના આદેશ સામે સરકાર ઘૂંટણિયે, અદાણી પાસેથી 100 હેક્ટર જેટલી જમીન લઈ મુન્દ્રાના નવીનાળવાસીને આપવા સરકારનો ઠરાવ, મોદીના સમયમાં જમીન મુન્દ્રા SEZને ફાળવાઇ હતી
દૈનિક રાશિફળ 6 જુલાઈ: મહત્વના કામમાં તમને સફળતા મળશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે, વાંચો આજનું રાશિફળએક એવા ધર્મગુરૂ જેના કહેવાથી 900 લોકોએ કરી લીધી હતી આત્મહત્યા, જાણો તેની કહાનીગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો: 16 જિલ્લામાં મોટું એલર્ટ, ફૂંકાશે વાવાઝોડા જેવા પવન!
ગુજરાત હાઈકોર્ટના એક આદેશથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મોટો ઝટકો લાગ્યો છે. મુન્દ્ર પોર્ટ પાસે સરકાર દ્વારા અદાણીને ફાળવવામા આવેલી 108 હેક્ટર જમીનને ગામ લોકોને પરત સોંપવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયો છે. હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, ગૌચર જમીનની માલિકી સરકારની નહીં પ્રજાની, અદાણીને આપેલી જમીન પરત કરો.વર્ષ 2005 માં સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને મુન્દ્રા પોર્ટને નવીનાળ ગામની આશરે 276 એકર જેટલી જમીન સરકારે આપી હતી.
Land Adani Grazing Dispute Mundra Reclaim Government On Its Knees Against Gujarat High Cour ગુજરાત હાઈકોર્ટનો આદેશ અદાણી પાસેથી જમીન પરત લે સરકાર ગૌચરની જમીન સરકારની નથી અદાણીને આપેલી જમીન પરત કરો હાઈકોર્ટે સરકારે ઝાટકી Land Acquisition Gujarat Government Adani Port Gujarat High Court APSEZ Limited Government Of Gujarat ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદોરાજ્યમાં જમીન સંપાદન અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કપાયેલાં દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. બેફામ વૃક્ષો કાપવા પર હવે લાગશે મોટી બ્રેક...
और पढो »
ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામRahul Gandhi On Gujarat Congress : બનાસકાંઠાની જીત બાત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે નવા આદેશ કર્યા, પોતાની કોર ટીમને સોંપ્યું ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ
और पढो »
ફરી એકવાર ગુજરાત મોડલ બન્યું નંબર વન, આ રીતે સરકારને મળી ‘ઝીરો કેઝ્યુલ્ટી’ સફળતાGujarat Model : 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સનું નિર્માણ, 1 લાખ 56 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, આપદા મિત્ર યોજના અંતર્ગત ડિઝાસ્ટર રિસ્પૉન્સની તાલીમ, જનભાગીદારીથી ક્ષમતા નિર્માણની પહેલ
और पढो »
રાહુલ ગાંધીએ સંસદમાં સરકારને પડકાર ફેંક્યો : લખીને લઈ લો, ગુજરાતમાં તમને હરાવીશુંRahul Gandhi In Parliament : સંસદમાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યો નોટબંધી, મણીપુર હિંસાનો મુદ્દો.. તો અગ્નિવીર મુદ્દે રાહુલ ગાંધી-રાજનાથમાં વાર-પલટવાર... રાહુલે પડકાર આપતા કહ્યું, આગામી ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવીશું.
और पढो »
ભાજપની કારોબારી બેઠકમાં નવાજૂનીના એંધાણ, પહેલીવાર ગાંધીનગર બહાર બેઠક બોલાવીGujarat BJP New President : પહેલીવાર નવા સ્થળે યોજાશે ગુજરાત ભાજપ કારોબારીની બેઠક, તારીખ જાહેર, ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે
और पढो »
ચોમાસાની રાહ જોનારા ગુજરાતીઓ માટે મોટી આગાહી : આજે 21 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવશેRain Alert : ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે પડ્યો વરસાદ,,, અમરેલી જિલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી,,, ભારે પવનથી બાગાયતી પાક પડી ગયા આડા
और पढो »