Anil Ambani Business: અનિલ અંબાણીના દિવસો બદલાવા લાગ્યા છે. તેમના માટે દરેક બાજુથી સારા સમાચાર આવવા લાગ્યા છે, કંપનીઓનું દેવું ઘટ્યું છે અને ખોટ પણ ઓછી થવા લાગી છે. હવે અનિલ અંબાણીએ એક નવી કંપની શરૂ કરી છે, જેના નામે જય રિલાયન્સ સાથે જોડાયેલો છે.
અનિલ અંબાણીના બિઝનેસમાં થઈ 'જય'ની એન્ટ્રી, તે કોણ છે, તેનું અંબાણી સાથે શું છે કનેક્શન...શું કરશે નવી કંપની?
જાણો કોણ છે જય, શું છે તેનો અંબાણી સાથે સંબંધ? અનિલ અંબાણીના દિવસો બદલાવા લાગ્યા છે. તેમના માટે દરેક બાજુથી સારા સમાચાર આવવા લાગ્યા છે, કંપનીઓનું દેવું ઘટ્યું છે અને ખોટ પણ ઓછી થવા લાગી છે. જ્યારે અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલના અધિગ્રહણને વેગ મળ્યો છે, ત્યારે રિલાયન્સ પાવરના શેર તેમની ભવ્યતામાં પાછા ફર્યા છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોથી રિલાયન્સ પાવરના શેર અપર સર્કિટમાં લાગે છે. આજે પણ રિલાયન્સ પાવરનો શેર 5 ટકાના ઉછાળા સાથે રૂ. 37.97ના આંકડાને સ્પર્શ્યો હતો.
Who Is Anil Ambani Successor Anil Ambani Company Loan Anil Ambani Ke Karz Anil Ambani Ka Waris Why Anil Ambani Bankrupt Anil Ambani Networth Anil Ambani Son Anil Ambani Home Kyo Barbad Hua Anil Ambani Business Anil Ambani Anil Ambani Business What Is The Reason Behind Ambani New Company Name Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપCricket News: ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ
और पढो »
કોણ છે અંબાણી પરિવારના ઘરની મહાલક્ષ્મી, ટીના અંબાણી અને નીતા અંબાણી પણ માને છે ગુરૂAmbani Family Guru: અંબાણી પરિવાર માત્ર બિઝનેસ જ નહીં પરંતુ સંબંધોના મામલે પણ સુપરહિટ છે. પરિવારને બધાએ એક રાખ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે અંબાણી પરિવારના બિગ બોસ કોણ છે? કોણ છે તે જેણે આખો પરિવાર ગુરુ તરીકે પૂજે છે? આવો અમે તમને નીતા અંબાણી અને ટીના અંબાણીના પરિવારની આ રસપ્રદ વાત જણાવીએ.
और पढो »
ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »
શું બીજી જોડે ચાલતું હતું હાર્દિકનું લફરું? કેપ્ટનશિપ ગઈ, પતી શકે છે પંડ્યાનું કરિયર!Hardik Pandya: શું ક્રિકેટર હાર્દિક પંડ્યા આપતો હતો તેની પૂર્વ પત્ની નતાશાને દગો? અલગ થવા છતાં હજુ કેમ થઈ રહી છે દગાબાજીની ચર્ચા?
और पढो »
લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
और पढो »