અમદાવાદીઓ માટે મોટી ખબર : હવે AMTS બસો માતેલા સાંઢની જેમ નહિ દોડે, સ્પીડ પર લાગી બ્રેક

Big Decision समाचार

અમદાવાદીઓ માટે મોટી ખબર : હવે AMTS બસો માતેલા સાંઢની જેમ નહિ દોડે, સ્પીડ પર લાગી બ્રેક
AMCAhmedabadAMTS
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 118%
  • Publisher: 63%

AMC Big Decision : અમદાવાદના જોધપુરમાં રવિવારે રાજે બેફામ AMTS બસે એક સાથે આઠ વાહનના ભુક્કા બોલાવી દીધા, જેના બાદ AMTS બસોને 40 થી 45 km પ્રતિ કલાકની સ્પીડે દોડાવવાનો નિર્ણય કરાયો છે

AMC Big Decision : અમદાવાદ ના જોધપુરમાં રવિવારે રાજે બેફામ AMTS બસે એક સાથે આઠ વાહનના ભુક્કા બોલાવી દીધા, જેના બાદ AMTS બસોને 40 થી 45 km પ્રતિ કલાકની સ્પીડે દોડાવવાનો નિર્ણય કરાયો છે AMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્તRuchak Rajyogટીટોડીએ નવી જગ્યાએ ઈંડા મૂક્યા, મકાનની ટોચ પર ઈંડા જોઈને ચોંક્યા ગામ લોકો, થઈ આ આગાહી

રવિવારે સાંજે અમદાવાદના સેટેલાઈટ AMTS બસે મોટો અકસ્માત સર્જયો હતો. બસ ડ્રાઈવરે માતેલા સાંઢની જેમ બસ દોડાવીને 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્મતાં ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત, તો એક વ્યક્તિની હાલત ગંભીર છે. ત્યારે AMTS બસની સ્પીડને કન્ટ્રોલ કરાવવા મોટો નિર્ણય લેવાયો છે. હવે AMTS ના ચાલકો 45 કિમીથી વધુની સ્પીડે બસ નહિ હંકારી શકે. AMC એ બસની સ્પીડ અંગે મોટો નિર્ણય લીધો છે.રવિવારે સાંજે અમદાવાદ ના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સ્ટાર બજાર નજીક અક્સ્માતનો બનાવ સામે આવ્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

AMC Ahmedabad AMTS અમદાવાદ મોટો નિર્ણય એએમસી એએમટીએસ બસ અકસ્માત બસની સ્પીડ Bus Drivers Speed Controll Ahmedabad AMTS Bus Speed Control Under 45 Km Per ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Ahmedabad AMTS Bus Speed Ahmedabad AMTS News Ahmedabad AMTS Accident અમદાવાદ એએમટીએસ અમદાવાદના સમાચાર AMTS Bus Speed Control Under 45 Km Per Hour અમદાવાદના સમાચાર આજના સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate: લગ્નગાળા ટાણે સારા સમાચાર, સોનાના વધતા ભાવ પર લાગી બ્રેક, ચાંદી પણ થઈ સસ્તીGold Rate: લગ્નગાળા ટાણે સારા સમાચાર, સોનાના વધતા ભાવ પર લાગી બ્રેક, ચાંદી પણ થઈ સસ્તીબંને કિંમતી ધાતુઓ સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. લગ્નગાળા ટાણે આ પ્રકારે ભાવમાં ભડકો થવાથી લોકો ચિંતાતૂર બની ગયા. પરંતુ ગઈ કાલે સાંજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતા હાશકારો થયો.
और पढो »

PSU Stock: ગુજરાતના પેટ્રોનેટના શેર લાગી પર લોઅર સર્કિટ, જાણો કારણ, હવે શું કરશો?PSU Stock: ગુજરાતના પેટ્રોનેટના શેર લાગી પર લોઅર સર્કિટ, જાણો કારણ, હવે શું કરશો?બજારમાં સારા ગ્લોબલ સંકેતોનો સપોર્ટ મળી રહ્યો છે. બજારમાં સિલેક્ટેડ શેરો ઉંધા માથે પછડાઇ રહ્યા છે, જેમાં PSU શેર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) ફોકસમાં છે.
और पढो »

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતબજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »

રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણરાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
और पढो »

સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીસોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »

રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોરૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોRupala Controversy : ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે..પરશોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું રાજપૂતોના વિરોધ માટે રતન દુખિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું
और पढो »



Render Time: 2025-02-13 05:30:51