અમદાવાદ મેટ્રો લોન્ચ કરે છે નવું મોબાઈલ એપ્લિકેશન

TREND समाचार

અમદાવાદ મેટ્રો લોન્ચ કરે છે નવું મોબાઈલ એપ્લિકેશન
TRENDTECHAMDAWAAD
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મુસાફરોની સુવિધા માટે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા હવે મુસાફરો ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. મુસાફરો હવે તારીખ ૨૩/૧૨/૨૦૨૪થી iOS પ્લેટફોર્મ પર પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે.

અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મુસાફરોની સુવિધા માટે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા હવે મુસાફરો ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. અમદાવાદમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મેટ્રો રેલ સેવાનો લાભ લે છે. મેટ્રોમાં મુસાફરોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અત્યાર સુધી મેટ્રોમાં મુસાફરી કરવા ઈચ્છતા લોકોએ મેટ્રો સ્ટેશનથી ટિકિટ લેવી પડતી હતી. પરંતુ હવે અમદાવાદ મેટ્રો દ્વારા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. અમદાવાદ મેટ્રો રેલ દ્વારા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેની મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન “Ahmedabad Metro (Official)” આજે લોન્ચ કરેલ છે. ટિકિટ માટેની ચુકવણી ડેબિટ/ક્રેડિટ કાર્ડ તેમજ યુપીઆઈ મારફતે કરી શકાશે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, અને તારીખ ૨૩/૧૨/૨૦૨૪ થી તે iOS પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TREND TECH AMDAWAAD METRO MOBILE APP TRAVEL

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદ મેટ્રોમાં જોડાયું વધુ એક સ્ટેશન, હવે આ વિસ્તાર સુધી દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે ભાડુંઅમદાવાદ મેટ્રોમાં જોડાયું વધુ એક સ્ટેશન, હવે આ વિસ્તાર સુધી દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે ભાડુંAhmedabad Metro Reaches Thaltej Village : અમદાવાદ મેટ્રો કોરિડોરમાં આજથી નવું સ્ટેશન જોડાયું છે, આ સાથે જ મેટ્રોનું નવું શિડ્યુલ અને ભાડું પણ આવી ગયું છે, અમદાવાદ મેટ્રો હવે થલતેજથી આગળ થલતેજ ગામ સુધી જશે
और पढो »

ગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતદેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર લેન્ડર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની 400 દિવસવાળી સ્પેશિયલ એફડી સ્કીમ ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 7.60 ટકા સુધી વ્યાજ મળે છે.
और पढो »

Eye Strain: લેપટોપ પર કામ કરતા આંખોમાં થાય છે દુખાવો અને બળતરા? આ રીતે કરો બચાવEye Strain: લેપટોપ પર કામ કરતા આંખોમાં થાય છે દુખાવો અને બળતરા? આ રીતે કરો બચાવEye Strain Due To Laptop: ડિજિટલ ગેજેટ્સના યુગમાં આપણો મોટાભાગનો સમય લેપટોપ, મોબાઈલ કે સ્માર્ટ ટીવીની સ્ક્રીન સામે પસાર થાય છે, જેના કારણે આંખમાં દુખાવો થવો સ્વાભાવિક છે.
और पढो »

25 ડિસેમ્બરે બનશે અત્યંત ભયાનક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું કશું નહીં ઉખાડી શકે, ખોબલે ખોબલે કરાવશે ધનલાભ!25 ડિસેમ્બરે બનશે અત્યંત ભયાનક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું કશું નહીં ઉખાડી શકે, ખોબલે ખોબલે કરાવશે ધનલાભ!જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે જરૂર પડે છે. ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે તો બીજી બાજુ મંગળ દર દોઢ મહિને રાશિ પરિવર્તન કરે છે.
और पढो »

iPhone 17 Pro ની લોન્ચ ડેટ, કિંમતથી લઈને ફીચર્સ સુધી બધુ જ લીક, જાણો નવા મોડલમાં શું મળશે ખાસ?iPhone 17 Pro ની લોન્ચ ડેટ, કિંમતથી લઈને ફીચર્સ સુધી બધુ જ લીક, જાણો નવા મોડલમાં શું મળશે ખાસ?iPhone 17 Pro Launch Date and Features: એપલે સપ્ટેમ્બરમાં આઈફોન 16 સીરીઝને લોન્ચ કરી હતી, ત્યારબાદ હવે iPhone 17 સીરીઝ સાથે જોડાયેલી માહિતી લીક થવા લાગી છે.
और पढो »

શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!Guava Benefits: શિયાળામાં જો તમે જામફળનું સેવન કરો છો તો આ તમારા પેટને સાફ રાખવાની સાથે-સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહેવામાં મદદ કરે છે.
और पढो »



Render Time: 2025-02-14 02:23:14