Street Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
અમદાવાદ માં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલ
રાશિફળ 6 ઓગસ્ટ: મીન અને મેષ રાશિ માટે મંગળવાર શુભ, નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ, વાંચો આજનું રાશિફળBangladesh: અચાનક નોંધારૂ બની ગયું બાંગ્લાદેશ... આ 20 ભયાનક તસવીરમાં જુઓ દેશની બરબાદીઓગસ્ટની આ તારીખોમાં એલર્ટ! પરેશ ગોસ્વામીએ કહ્યું; 5 દિ' વરાપ, પછી સર્જાશે બંગાળની ખાડીમાં લો પ્રેસરBad Cholesterol: આ 5 લીલા પાન દવાથી કમ નથી, નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલનો કરી દેશે સફાયો
અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરનો આતંક ગુપ્ત રીતે વધી રહ્યો છે. જી હા,,, અમદાવાદમાં રાત પડતાં જ ભ્રષ્ટ તંત્રના અધિકારીઓની મિલીભગતથી રસ્તાઓ પર રખડતાં ઢોર અડ્ડો જમાવી દે છે અને વાહન ચાલકો અકસ્માતના જોખમે પોતાનું વાહન ચલાવીને પસાર થવા મજબૂર બની જાય છે. અમદાવાદમાં રખડતાં ઢોરના ત્રાસ અને વધતા જતા અકસ્માતો બાદ ગુજરાત હાઈકોર્ટે મહાનગર પાલિકાના અધિકારીઓનો કાંઠલો પકડીને નવી ઢોર નીતિનું પાલન કરાવવા માટે આદેશ આપ્યો હતો.
Street Animals Gujarat Highcourt AMC રખડતા ઢોર અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ એએમસી રખડતા ઢોરનો આતંક ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate: બજેટમાં સરકારની જાહેરાતથી એક જ ઝટકે પ્રતિ કિલો 5.90 લાખ રૂપિયા સસ્તું થયું સોનું, જ્વેલરી સ્ટોક્સે મચાવી ધમાલબજેટમાં સોના અને ચાંદી પર મોટી જાહેરાત થઈ છે. નાણામંત્રીએ સોના, ચાંદી અને પ્લેટિનમ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં 9 ટકા જેટલા ભારે ઘટાડાની જાહેરાત કરી છે. સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ટ્યુટી 15 ટકાથી ઘટાડીને 6% કરી દીધી છે. જ્યારે પ્લેટિનમ પર કુલ ઈમ્પોર્ટ ટ્યુટી 15.4%થી ઘટીને 6.4% થઈ ગઈ છે.
और पढो »
વરસાદે ભારે કરી! સૌરાષ્ટ્રના 48 ગામ સંપર્ક વિહોણા બન્યા, જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યુંGujarat Rains : દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો ફેરવાયા બેટમાં,,, જૂનાગઢમાં ભારે વરસાદથી 76 રસ્તા તૂટ્યા,,, 48 ગામો સંપર્ક વિહોણાં
और पढो »
અટકળોનો અંત! હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીHardik Pandya Divorce: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેનો સંબંધ સમાપ્ત થઇ ગયો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને ક્રિકેટરે આપી માહિતી...
और पढो »
Watch Video: બજેટ ચર્ચા વખતે રાહુલ ગાંધી આખરે એવું તે શું બોલ્યા...કે નાણામંત્રી માથું પકડી હસી પડ્યા?સંસદનું ચોમાસુ સત્ર ચાલુ છે. આજે લોકસભામાં કોંગ્રેસના સાંસદ અને નેતા વિપક્ષ રાહુલ ગાંધી બજેટ પર બોલ્યા અને ખુબ ગર્જ્યા. તેમણે સરકાર, નાણામંત્રી, પ્રધાનમંત્રી બધા પર નિશાન સાંધ્યું. રાહુલ ગાંધી લગભગ 40 મિનિટ સુધી બોલ્યા. જેમાં તેમણે અગ્નિવીર, પેપર લીક, કિસાન અને મિડલ ક્લાસ બધા પર વાત કરી.
और पढो »
રસ્તા પર નમાજ પઢનારાઓ માટે પ્રખ્યાત પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાતPremanand Ji Maharaj on Namaz: વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા દેશ અને દુનિયામાંથી દરેક ધર્મ અને જાતિના લોકો આવે છે. આ દરમિયાન લોકો તેમને ધર્મ, આધ્યાત્મિકતા અને જીવન સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો પૂછે છે. આવા જ એક સત્સંગ કાર્યક્રમમાં પ્રેમાનંદ મહારાજે નમાજીઓ વિશે અદ્ભૂત વાત કહી.
और पढो »
આગામી સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર સંકટ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાસૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. તો ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી.
और पढो »