Ahmedabad Accident : અમદાવાદમાં મોંઘીદાટ કારના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત..આંબલી-બોપલ રોડ પર ઓડી કારે અનેક વાહનોને લીધા અડફેટે...ગુસ્સે થયેલા ટોળાએ કારચાલકને માર્યો માર...અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ થતા રહી ગયો
અમદાવાદ માં મોંઘીદાટ કારના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત ..આંબલી-બોપલ રોડ પર ઓડી કારે અનેક વાહનોને લીધા અડફેટે...ગુસ્સે થયેલા ટોળાએ કારચાલકને માર્યો માર... અમદાવાદ માં વધુ એક 'તથ્યકાંડ' થતા રહી ગયો અમદાવાદ શહેરમાં નબીરાઓનો આતંક વધ્યો. આંબલી બોપલ રોડ નબીરાએ સર્જ્યો અકસ્માત . ઓડી કાર ચાલકે 4થી 5 વાહનોને લીધા અડફેટે. નબીરાઓ અનેક બાઈકોને કચડ્યા. નશામાં ધૂત અને સિગારેટ પીને ચલાવી રહ્યો હતો કાર. ગુસ્સે થયેલા ટોળાએ કારચાલકને માર માર્યો.
ગુરુ ગોચર કરે તે પહેલા જ બનશે અત્યંત શક્તિશાળી યોગ; મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે! સંપત્તિ-પ્રતિષ્ઠામાં બંપર વધારાના યોગGuru Margi 2025 12 વર્ષ બાદ માર્ગી થશે ગુરૂ બૃહસ્પતિ, વર્ષ 2025માં ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, પ્રમોશન, પગાર વધારો અને લગ્નનો બનશે યોગ
Ahmedabad Hit And Run Horrible Accident CCTV અકસ્માત અમદાવાદ નબીરાનો અકસ્માત નબીરાનો આતંક ભયાનક અકસ્માત ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News અમદાવાદમાં નબીરાઓ બેફામ Ahmedabad Accident On Ambli-Bopal Road Car Driver Hits Five Vehicles Audi Driver Causes Accident Gujarat News Ahmedabad News Ahmedabad Accident અમદાવાદ આંબલી-બોપલ રોડ પર અકસ્માત કાર ચાલકે પાંચ વાહનોને અડફેટે લીધા ઓડી કારચાલકે સર્જ્યો અકસ્માત ગુજરાત ન્યૂઝ અમદાવાદ ન્યૂઝ અમદાવાદ અકસ્માત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BIG BREAKING: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક ભયાનક ત્રિપલ અકસ્માત, એક સાથે 32 ઘાયલTriple accident Trishulia Gorge Ambaji: બનાસકાંઠાના અંબાજી નજીક આવેલી ત્રિશુલિયા ઘાટી પર આજે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. એક લક્ઝરી બસ, કાર અને જીપ વચ્ચે થયેલા અકસ્માતમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત મુસાફરોને તાકીદે સારવાર માટે ખસેડાયા હતા.
और पढो »
ગુજરાતના 5000 લોકોને આ ક્ષેત્રમાં ખૂલશે રોજગારી મોટી તકો! ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઊમેરાયુંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MOU કર્યો છે.
और पढो »
કાજોલની મમ્મીએ સની દેઓલના પપ્પાને બધાની સામે ઠોકી દીધી હતી થપ્પડ! આટલું થઈ ગયું હતું મોંBollywood News: આ અભિનેત્રી ખુલ્લેઆમ દારૂ અને સિગારેટ પીતી હતી, એક વાર ફિલ્મના સેટ પર તેણે બધાની સામે ધર્મેન્દ્રને થપ્પડ મારી દીધી હતી...ધર્મેન્દ્ર પણ અભિનેત્રીનું આવું સ્વરૂપ જોઈને હેબતાઈ ગયો હતો...
और पढो »
ખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કરEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 50 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 10 રૂપિયા વધ્યા...
और पढो »
માત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોBSNL Recharge Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
और पढो »
આ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીFake Government Officer : મહેસૂલ વિભાગમાં મોટો અધિકારી હોવાનું કહીને અનેક લોકોને ઠગનાર ઝડપાયો.. વાંકાનેરના મેહુલ શાહ સામે થઈ ઠગાઈની ફરિયાદ... ગાડીમાં સાયરન અને પડદા લગાવી ઠાઠથી ફરતો હતો નકલી અધિકારી...
और पढो »