અમદાવાદીઓ, તમારા પૈસે કોર્પોરેશનના 192 કોર્પોરેટર કાશ્મીર ફરવા જશે! 2 કરોડનો ધુમાડો કરશે

AMC समाचार

અમદાવાદીઓ, તમારા પૈસે કોર્પોરેશનના 192 કોર્પોરેટર કાશ્મીર ફરવા જશે! 2 કરોડનો ધુમાડો કરશે
AhmedabadKashmir TourStanding Committe Decision
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 91 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 127%
  • Publisher: 63%

AMC Kashmir Tour : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રજા માટે ફ્લાવર-શોની ટિકિટ રૂ.25 સુધી મોંઘી કરી, બીજી તરફ 2 કરોડના ખર્ચે ભાજપના કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે... ક્યાં સુધી લૂંટાતી રહેશે પ્રજા

January 2025: જાન્યુઆરી મહિનો આ 5 રાશિઓ માટે મંગળદાયક, પહેલા મહિનામાં પલટી મારશે નસીબ, અચાનક ધન લાભ પણ થઈ શકેઆજથી આ 3 રાશિવાળા જબરદસ્ત લાભ માટે થઈ જાઓ તૈયાર! દુર્લભ રાજયોગ તમને અપાવશે પદ-પ્રતિષ્ઠા અને આકસ્મિક ધનલાભના પ્રબળ યોગનર્મદા માતાના સાચા ભક્ત! અન્નનો એકપણ દાણો લીધા વગર પાણી પીને નર્મદા પરિક્રમા કરે છે દાદા ભગવાન

કોઈ પણ કપલને પાડોશી રાજ્યમાં પણ ફરવા જવું હોય તો સૌથી પહેલા બજેટનો વિચાર કરવો પડે છે. માંડ રૂપિયા ભેગા થાય ત્યારે ફરવાનો પ્લાન બને છે. પરંતું અમદાવાદ મહાનગરપાલિકા પ્રજાના રૂપિયે કાઉન્સિલરોને ફરવા લઈ જવાનો પ્લાન બનાવ્યો છે. AMC પોતાના 192 કાઉન્સિલરોને જમ્મુ-કાશ્મીર ફરવા લઈ જશે. આ તમામ કોર્પોરેટરને ફરવા લઈ જવા માટે 2 કરોડનું બજેટ પાસ કરાવવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે, મહામહેનતે રૂપિયા કમાઈને લોકો ટેક્સ ભરે છે, અને આ ટેક્સનો ઉપયોગ લોકોની સુવિધાને બદલે કોર્પોરેટરને જલસા કરાવવા માટે થાય છે.

AMCના કોર્પોરેટરો પ્રજાના પૈસે જલસા જ કરાવવા માંગે છે. એક તરફ, અમદાવાદમાં રસ્તાઓના ઠેકાણા નથી. અમદાવાદમાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સુવિધાના નામે મીંડું છે. આવામાં AMC કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે. સ્ટડી ટૂરના નામે AMC પોતાના કોર્પોરેટરોને કાશ્મીર ફરવા લઈ જશે. આ કાશ્મીર પ્રવાસમાં કોંગ્રેસના કોર્પોરેટર પણ હશે.

અમદાવાદ કોર્પોરેશનના કાઉન્સિલરો જમ્મુ કાશ્મીર જશે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના કાઉન્સિલરો કાશ્મીર સ્ટડી ટુર માટે લઈ જવાશે. 18 ડિસેમ્બરથી તબક્કાવાર તમામ કાઉન્સિલરો કાશ્મીર લઈ જવાનો પ્રયાસ છે. રાત્રિ અને 6 દિવસનો કાશ્મીરનો પ્રવાસ રહેશે. 30-30ના ગ્રૂપમાં જશે. આ તમામ ખર્ચ એએમસી ઉપાડશે. જેના માટે કુલ 2 કરોડનું બજેટ ફાળવાયું છે.અમદાવાદના શાસકો પ્રજા માટે શું કરવા માંગે છે તે ખબર પડતી નથી. એક તરફ ફ્લાવર શોની ટિકિટના ભાવ વધારી દેવાયા છે. તો બીજી તરફ, પ્રજાના પૈસા કોર્પોરેટરને જલસા કરાવાશે.

સ્ટેન્ડિંગનો નિર્ણય:પ્રજા માટે ફ્લાવર-શોની ટિકિટ રૂ.25 સુધી મોંઘી કરી, બીજી તરફ 2 કરોડના ખર્ચે ભાજપના કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે. એક તરફ લોકોને ગુજરાત મોડલના ઉદાહરણ આપવામાં આવે છે, તો બીજી તરફ 2 કરોડ ખર્ચી શ્રીનગરમાં કેવી રીતે કામ થાય છે તે કોર્પોરેટર શીખશે. શું હવે ગુજરાતમાં શ્રીનગરના મોડલ પર કામ થશે. બીજો સવાલ એ છે કે, જમ્મુ-કાશ્મીર માટે 2 કરોડનો ખર્ચો એટલે એક કોર્પોરેટરના કાશ્મીર ફરવાનો ખર્ચો 1 લાખની આસપાસ થાય છે. કોઈ કપલ પણ કાશ્મીર ફરવા જાય તો પણ માંડ 50 હજારનો ખર્ચો થાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ahmedabad Kashmir Tour Standing Committe Decision Flower Show અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન અમદાવાદ કાશ્મીર પ્રવાસ એએમસી સ્ટેન્ડિંગનો નિર્ણય ફ્લાવર શો ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદીઓ જલ્દી શોધો, આ તસવીરોમાં ક્યાંક તમે તો નથી, તમારા ઘરે આવવાનો છે મેમો!અમદાવાદીઓ જલ્દી શોધો, આ તસવીરોમાં ક્યાંક તમે તો નથી, તમારા ઘરે આવવાનો છે મેમો!Ahmedabad News : અમદાવાદને સ્વચ્છ બનાવવાનું બીડું ફરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથમાં લીધું છે. ત્યારે આ અભિયાનમાં સૌથી મોટી અડચણ પાન-માવો ખાઈને થૂંકનારા છે. ત્યારે હવે જાહેરમાં પાનની પીચકારી મારનારે ઘરે મોકલવાની તૈયારી એએમસીએ કરી લીધી છે.
और पढो »

ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી દીધી મોટી જાહેરાતગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી દીધી મોટી જાહેરાતShankarsinh Waghela and Bharatsinh Solanki : ગુજરાતના બે ‘ભૂતપૂર્વ’ નેતાઓ નવાજૂની કરશે... શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી પોતાના સમર્થકોને ભેગાં કરી શક્તિ પ્રદર્શન કરશે
और पढो »

હવે ટ્રાફિકના નિયમ તોડવા પડશે ભારે! પોલીસ કરશે કડક કાર્યવાહી, લાયસન્સ થઈ જશે સસ્પેન્ડ, ભરવો પડશે દંડહવે ટ્રાફિકના નિયમ તોડવા પડશે ભારે! પોલીસ કરશે કડક કાર્યવાહી, લાયસન્સ થઈ જશે સસ્પેન્ડ, ભરવો પડશે દંડરસ્તાઓ પર પુરપાટ વાહનો ચલાવી ટ્રાફિકના નિયમો ભંગ કરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે આકરી કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોને હવે પોલીસ કાયદાનો પાઠ ભણાવશે.
और पढो »

પાકિસ્તાનમાં બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશેપાકિસ્તાનમાં બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશેSwaminarayan Temple In Pakistan : પાકિસ્તાનમાં આવેલા 147 વર્ષ જૂના સ્વામીનારાયણ મંદિરનો જીર્ણોદ્વાર કરાશે. આ માટે ગુજરાતથી બે સંતો આગામી વર્ષે પાકિસ્તાન જશે
और पढो »

ઘરના ઘરનું સપનું રહી જશે અધુરૂ, અમદાવાદમાં 40 ટકા સુધી વધી જશે મકાનોની કિંમત, બિલ્ડરો પણ મુંઝાયાઘરના ઘરનું સપનું રહી જશે અધુરૂ, અમદાવાદમાં 40 ટકા સુધી વધી જશે મકાનોની કિંમત, બિલ્ડરો પણ મુંઝાયાગુજરાતમાં રાજ્ય સરકાર નવા જંત્રીદર લાગૂ કરવા ઈચ્છે છે. તે માટેના સૂચિત જંત્રીભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ જો નવી જંત્રી લાગૂ થશે તો લોકોના ઘર લેવાના સપનાને ઝટકો લાગી શકે છે. નવા જંત્રીદરને કારણે અમદાવાદ જેવા શહેરોમાં મકાનોની કિંમતમાં 30-40 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
और पढो »

આ 5 છોડ તમારી બાલ્કનીમાં હશે તો, ડેન્ગ્યુવાળા મચ્છર આસપાસ પણ નહિ ભટકેઆ 5 છોડ તમારી બાલ્કનીમાં હશે તો, ડેન્ગ્યુવાળા મચ્છર આસપાસ પણ નહિ ભટકેMosquito Repellent Plants: આજે અમે તમને એવા 5 સુંદર છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મચ્છરોને આવતા તો અટકાવશે જ સાથે તમારા ઘરની સુંદરતા પણ વધારશે.
और पढो »



Render Time: 2025-02-16 11:12:43