Amit Shah : ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે અમિત શાહનો પ્રચંડ પ્રચાર... સાણંદથી થશે રોડ શોની શરૂઆત.. સાંજે વેજલપુરમાં જાહેર સભાને સંબોધન
ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે મતવિસ્તારમાં ભવ્ય રોડ શો શરૂ કરાયો છે. આવતીકાલે એટલે 19મી તારીખે અમિત શાહ પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. ત્યારે આજે સાણંદમાં અમિત શાહનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે. આ રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમાં જોડાયા છે, તો અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યાં છે.સાણંદ APMC સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા છે.
Amit Shah Gandhinagar અમિત શાહ ગાંધીનગર Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ મોદીના નામે વોટ 5 લાખની લીડ ગુજરાત મોડલ મજૂરિયા કાર્યકર્તા 5 લાખ લીડ 5 Lakhs Lead Ab Ki Bar 400 Par Rajput Maha Sammelan ઓપરેશન લોટસ ગુજરાત કોંગ્રેસ Gujarat Congress અમિત શાહનો રોડ શો ચૂંટણી પ્રચાર Amit Shah Road Show Election Campaign અમિત શાહનું શક્તિ પ્રદર્શન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
और पढो »
ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
और पढो »
Loksabha Election 2024: શક્તિ પ્રદર્શન સાથે આજે ભાજપના છ ઉમેદવારોએ ભર્યા ફોર્મલોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરૂઆત થયા બાદ આજે ભાજપના છ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપના પોરબંદર, ભરૂચ, અમદાવાદ પૂર્વ, પંચમહાલ, વલસાડના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા.
और पढो »
PHOTOs: અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં કર્યું શક્તિ પ્રદર્શન, હૈયે હૈયું દળાય એવી ભીડKshatriya Asmita Maha Sammelan: પરષોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આજે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા સમગ્ર ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાંથી રાજપૂત આગેવાનો પહોંચ્યા છે.
और पढो »
ભાજપ રૂપાલાને રાજકોટમાંથી હટાવે નહીંતર...ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કરી અલ્ટીમેટમ આપ્યુંઅલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, જેટલા જેટલા આવેદનો આપવાના હતા એટલા આપી દીધા છે. આપણા વડીલોએ જેટલા નિવેદનો કરવાના હતા એટલા કરી દીધા છે. 19 તારીખે 5 વાગી ગયા પછી આ આંદોલન, આ ક્ષત્રિયોનો ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહીં રહે. આવતા દિવસોની અંદર રૂપાલા સહિત બીજા 25ને પણ આ ગુસ્સો ઉડાવી દેશે.
और पढो »
આજથી ગુજરાતના ચૂંટણી પ્રચારમાં શાહની એન્ટ્રી : આજે એક દિવસમાં 6 રોડ શોથી ગાંધીનગર ગજવશેAmit Shah : ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે અમિત શાહનો પ્રચંડ પ્રચાર... સાણંદથી થશે રોડ શોની શરૂઆત.. સાંજે વેજલપુરમાં જાહેર સભાને સંબોધન
और पढो »