Ahmedabad Rainfall: અમદાવાદમાં આજે વહેલી સવારે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને ચોમેર પાણી પાણી કરી દીધું. વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા...
daily horoscope
હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે વહેલી સવારે જ આગાહીની અસર જોવા મળી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. જેને પગલે શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા. સવાર પડતાની સાથે અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે વરસાદે એન્ટ્રી કરી.વહેલી સવારે પડેલ વરસાદથી ભરાયા પાણીવરસાદના કારણે શોપિંગ ફેસ્ટિવલમાં ભારે નુકસાન
Weather Update Weather Forecast Imd Alert Ambalal Patel હવામાન વિભાગની આગાહી અંબાલાલ પટેલની આગાહી વરસાદની આગાહી અમદાવાદમાં વરસાદ ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આગામી ત્રણ કલાક સાચવી લેજો, 20 થી વધુ જિલ્લામાં વીજળીના કડાકા સાથે આવશે વરસાદHeavy Rainfall Alert : રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી... વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ રેડ એલર્ટ... તો સુરત, તાપી, નવસારી, ડાંગમાં પડશે અતિભારે વરસાદ
और पढो »
આજે નવરાત્રિના બીજા નોરતે ક્યાં ક્યાં આવશે વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગની છે આગાહીIMD Rain Alert In Gujarat : આખું વર્ષ ગમે ત્યારે વરસાદ પડે કે ન પડે તેની કોઈ ચિંતા હોતી નથી, પરંતુ નવરાત્રિના નવ દિવસ વરસાદ ન પડે તેવી ગુજરાતીઓ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. ગઈકાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો, અને આજે બીજું નોરતું છે.
और पढो »
હવેના દિવસો ગુજરાતમાં વધુ ખતરનાક આવશે! આ વિસ્તારોમાં શરદ પૂનમે કડાકા ભડાકા સાથે વરસાદઅંબાલાલ પટેલના મત મુજબ શરદ પૂનમના દિવસે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલ રહેશે વાવાઝોડાની પણ શક્યતા છે. 17થી 22 ઓક્ટો. વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. દિવાળીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. 7 નવેમ્બરે એક બીજી સિસ્ટમ સક્રિય થશે. 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત બનવાની શક્યતા છે.
और पढो »
ગરબા કેન્સલ કરવા પડે તેવો વરસાદ આવશે, આજે નવમા નોરતે અડધા ગુજરાતમાં ત્રાટકશે વરસાદNavratri 2024 : નવલાં નોરતાના આઠમે દિવસે વરસાદ બન્યો વિલન,,, સુરત અને અમદાવાદમાં વરસાદથી ગરબાના અનેક કાર્યક્રમો થયા રદ,,, ખેલૈયાઓ વિલાયેલા મોંઢે ફર્યા પરત
और पढो »
Stock Market Crash: લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણગ્લોબલ અને ઘરેલુ ટ્રિગર્સના પગલે બજારમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સ મોટા કડાકા સાથે બંધ થયા.
और पढो »
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! જાણો ઉત્તર ગુજરાતમાં વરસાદે ક્યાં વેર્યો વિનાશબનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં પડેલા વરસાદ અને ભારે પવને જિલ્લાના વડગામના જલોતરા સહિત સરહદીય વિસ્તારોમાં નુકસાની સર્જી છે. ભારે પવન સાથે થયેલા વરસાદને પગલે વડગામના જલોત્રા ગામે અનેક પશુઓના ઢાળીયાના છાપરા ઉડી ગયા.
और पढो »