Ahmedabad HeavyRains: ચોમાસાની શરૂઆતમાં અમદાવાદ શહેરમાં માત્ર નામનો વરસાદ પડ્યો હોવા છતાં પાણી ભરાવવાની અને ખાડાઓની સમસ્યા શરૂ થઈ ગઈ છે. જી. હા ચોમાસાના પહેલા જ વરસાદે સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખોલી નાખી છે. મનપાના પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ માત્ર કાગળ પર જ રહી જતા હોય તેવું લાગી રહ્યું છે.
સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ લાંબા સમયની રાહ જોયા બાદ આખરે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. અમદાવાદ ના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો જેના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી પરંતુ આ વરસાદે લોકોની સમસ્યામાં વધારો કર્યો છે.જુલાઈમાં આ જાતકોનું ભાગ્ય પલટી મારશે, આર્થિક સ્થિતિમાં થશે જબરદસ્ત સુધાર, કરિયરમાં પણ લાભનો યોગ15 વીધામાં ઉગાવેલા એક પણ ફળને વેચતા નથી ગુજ્જુ ખેડૂત, માત્ર પક્ષીઓને ખવડાવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભૂવાઓની વચ્ચે જ જનતાને જીવવું પડશે.
લોકોની ફરિયાદ છે કે, દર ચોમાસે આવી જ રીતે પાણી ભરાય છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. ચોમાસાના આગમન સાથે મનપાના પાપે શહેરીજનોની મુશ્કેલી વધી છે. અમદાવાદના કૃષ્ણનગરમાં ક્યાંક પાણી ભરાવવા અને ક્યાંક ખાડાઓ પડવાના કારણે તંત્રની કામગીરીના પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તા પર ખાડામાં કાર ફસાઈ જતા મહામહેનત બાદ તેને બહાર કાઢવામાં આવી છે. કૃષ્ણનગરમાં રોડ બેસી જતાં રસ્તા પર માટી અને કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.
Gujarat Rain Gujarat Weather Forecast Gujarat Monsoon ગુજરાતમાં વરસાદ અમદાવાદમાં વરસાદ વરસાદમાં રસ્તો બેસી ગયો માણેકબાગ અમદાવાદ Ahmedabad Rain Gujarat News Latest News Breaking News પહેલાં વરસાદમાં જ અમદાવાદ બેહાલ વૃક્ષ-મકાન ધરાશાયી ભૂવો પડ્યો પાણી ભરાયા અમદાવાદ વરસાદ ગુજરાત ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ Ahmedabad Was Devastated By The Rain Tree-Houses Collapsed Soil Fell Water Filled
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગરમી ભૂલી જાઓ! ગુજરાતના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાનની આગાહીGujarat rain: અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે જોઇએ.
और पढो »
ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાValsad Heavy Rain : વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો
और पढो »
આ નવા ચહેરાઓ મોદી કેબિનેટમાં બની શકે મંત્રી, જાણો કયા નેતાઓનો રહી શકે છે દબદબો!Narendra Modi swearing in ceremony LIVE Update: નવી સરકારના શપથ ગ્રહણ પર સતત અપડેટ મળી રહી છે. પીએમ મોદીની કેબિનેટના સંભવિત મંત્રીઓને શપથ લેવાના ફોન આવવા લાગ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધન ધર્મ નિભાવવાની સાથે ભાજપ તમામ મોટા મંત્રાલયો પોતાની પાસે રાખશે.
और पढो »
મોદી સરકારના મંત્રીઓને થઈ વિભાગોની ફાળવણી, જાણો કોને કયા મંત્રાલયની મળી જવાબદારીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા. આ સાથે નવી કેબિનેટે પણ શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સખ્યા 72 છે જેમાં 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ છે. આ બધા વચ્ચે આજે નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક લોક કલ્યાણ માર્ગ પર સ્થિત પીએમ આવાસ પર આજે સાંજે 5 વાગે યોજાઈ.
और पढो »
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?Milk Price Hike : જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. જી હા... ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિત નો સમાવેશ થાય છે.
और पढो »
પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલીAhmedabad Rain : અમદાવાદમાં વરસાદના આગમન સાથે જ તંત્રની ખુલી પોલ,,, માણેકબાગ ચાર રસતા પાસે રોડ બેસી ગયો,,,, રાયપુરના ચકલેશ્વર મહાદેવ પાસે 2 મકાનનો કેટલોક ભાગ ધરાશાયી
और पढो »