અમરેલીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા, આવી ગઈ અંબાલાલની ઘાતક આગાહી

Gujarat Weather Forecast समाचार

અમરેલીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા, આવી ગઈ અંબાલાલની ઘાતક આગાહી
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 61 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 219%
  • Publisher: 63%

Gujarat Weather Forecast : રાજ્યમાં ધમાકેદાર વરસાદની વાટ જોવાઈ રહી છે. છેલ્લાં 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં વરસાદ વરસ્યો છે

રાજ્યમાં ધમાકેદાર વરસાદની વાટ જોવાઈ રહી છે. છેલ્લાં 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા-કચ્છ સિવાય કુલ 72 તાલુકામાં 1 ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો. આ વચ્ચે આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, વલસાડ, નર્મદા સહિત 11 જિલ્લામાં યલો એલર્ટ છે. તો અમરેલી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/flood-like-situation-in-amreli-after-heavy-rainfall-from-tuesday-morning-352450હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, છેલ્લાં 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં છૂટોછવાયો વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો. તો સાબરકાંઠાના તલોદમાં વરસ્યો 2 ઈંચ વરસાદ પડ્યો. આ ઉપરાંત કચ્છના ભૂજ, નખત્રાણામાં વરસ્યો 1 ઈંચ વરસાદ આવ્યો. રાજકોટના લોધિકામાં પણ વરસ્યો 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત હવામાન આગાહી ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert Ambalal Patel Forecast અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાત હવામાન ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert Meteorologist Ambalal Patel અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ આજનું હવામાન ઠંડીનું આગમન શિયાળો ઠંડીનો ચમકારો બેવડી ઋતુ Winter Alert વરસાદની આગાહી હવામાનમાં થશે મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain Ahmedabad Rain IMD ડિસેમ્બર જાન્યુઆરી December Round January કાતિલ ઠંડી હાડ થીજવતી ઠંડી ભીષણ ગરમી પડશે આકરી ગરમી ગરમીની આગાહી અલ નીનો લા નીનો Heatwave Prediction

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાValsad Heavy Rain : વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો
और पढो »

આવી છે અંબાલાલની ભયંકર આગાહી, આ તારીખો નોંધી લો...આવી રહી છે ગુજરાત તરફ મોટી મુસીબતઆવી છે અંબાલાલની ભયંકર આગાહી, આ તારીખો નોંધી લો...આવી રહી છે ગુજરાત તરફ મોટી મુસીબતઆગાહી મુજબ રાજ્યમાં 9 જુલાઇ સુધી છુટછવાયો વરસાદ રહેશે. ત્યારબાદ 9થી 12 જુલાઇ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના પાંચ જિલ્લામાં મૂશળધાર વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
और पढो »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીGujarat Rains : આજે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગઈ કાલે પણ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી વહેતી થઈ હતી નદીઓ
और पढो »

હવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે ભારેથી અતિભારે વરસાદહવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે ભારેથી અતિભારે વરસાદ​Gujarat Monsoon 2024: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
और पढो »

વડોદરામાં સામાન્ય વરસાદમાં સામે આવી પાલિકાની બેદરકારી, નવા રોડ બેસી ગયા, પાણી ભરાયાવડોદરામાં સામાન્ય વરસાદમાં સામે આવી પાલિકાની બેદરકારી, નવા રોડ બેસી ગયા, પાણી ભરાયાહજુ તો વરસાદની શરૂઆત થઈ છે. પરંતુ વડોદરા મહાનગર પાલિકાની બેદરકારીઓ સામે આવી રહી છે. સામાન્ય વરસાદમાં રસ્તાઓ ધોવાયા છે તો રસ્તામાં પાણી ભરાયા છે. તંત્રના વાંકે લોકોએ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.
और पढो »

મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીમુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ
और पढो »



Render Time: 2025-02-19 20:05:11