Amit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરતની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશે
Amit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરત ની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશેbollywoodWeekly Horoscope 22 april to 28 april 2024Strong Boneલોકસભાની ચૂંટણી પહેલા જ સુરત ની બેઠક પર કમળ ખીલ્યું છે. હાલ સમગ્ર દેશમાં સુરત ની સીટની ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાં પહેલીવાર કોઈ સીટ ચૂંટણી પહેલા બિનહરિફ બને છે. આ બાદ તરત જ પાટીલે પોસ્ટ કરી હતી કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સુરત ે પહેલું કમળ અર્પણ કર્યું છે.
રેલીમાં વિપક્ષ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે, એમને કોણ રોકે, રામ જન્મભૂમિ પર ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠામાં વિપક્ષને નિમંત્રણ મળ્યુ. અને જેમણે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં ફુરસદ ન હોય, એ રામભક્તોના વોટની અપેક્ષા કઈ રીતે રાખી શકે. ગુજરાતમા આ વખતે 25 એ 25 બેઠકો જીતીશું. વધુ બહુમતી સાથે 25 બેઠકો નરેન્દ્રભાઈની ઝોળીમાં નાંખવાના આર્શીવાદ ગુજરાતની જનતા આપે તેવી હું વિનંતી કરવા માંગુ છું.
અમિત શાહને અમસ્તા જ રાજનીતિના ચાણક્ય નથી કહેવાતા. અમિત શાહે ચાર દિવસ પહેલા અમદાવાદ અને સાણંદમાં રેલી યોજી હતી. જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, 25 સીટ પર અમે જીતીશું. ત્યારે અમિત શાહના એક એક શબ્દો સાચા પડ્યા છે. આ વાત સવાલો ઉભા કરે છે કે શું ભાજપે સુરત બેઠક માટે એડવાન્સ પ્લાનિંગ કર્યુ હતું, ભાજપે સુરત માટે પહેલાથી જ રણનીતિ ઘડી હતી.
રાજનીતિના ચાણક્ય Breaking News Gujarat Politics Loksabha Election Surat સુરત લોકસભા ચૂંટણી ઐતિહાસિક જીત ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ મુકેશ દલાલ નિલેશ કુંભાણી Nilesh Kumbhani Mukesh Dalal Surat Loksabha Seat Historical Win બિનહરીફ જીત સુરતના ઉમેદવાર બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતની પહેલી જીત ભાજપની વન-વે જીત Mukesh Dalal Elected Unopposed Pyare Lal Bharti Mukesh Dalal Wins Gujarat Lok Sabha Election 2024 गुजरात लोकसभा चुनाव 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
और पढो »
ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
और पढो »
ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેRupala Controversy : આજે ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં પીટી જાડેજાએ ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કર્યુ છે. સમાજના આગેવાનનું આ આહવાન સીધી રીતે ગુજરાતની 8 સીટ પર ભાજપને મોટું નુકસાન કરશે
और पढो »
મે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેHeatwave Alert In Gujarat : એપ્રિલ મહિનામાં આકરી ગરમીની આગાહી છે, પરંતું અરબ સાગરમાં ભેજને કારણે આખા ઉનાળામાં કમોસમી વરસાદ અને ચક્રવાતો આવતા રહેશે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
और पढो »
Pics: ધોનીનું હડહડતું અપમાન કર્યાનું ફળ ભોગવી રહ્યા છે આ IPL ટીમના માલિક? સાક્ષીએ પહેલા જ આપી હતી ચેતવણીએમ એસ ધોની આ ઉંમરે પણ પોતાની બેટિંગથી જે કમાલ કરી રહ્યા છે અને એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યા છે તે એક મિસાલ છે. જો કે એક સમય એવો પણ હતો જ્યારે થાલાનું પરફોર્મન્સ સાવ તળિયે જતું રહ્યું હતું અને તે વખતે એક આઈપીએલ ટીમના માલિકના ભાઈએ ધોનીને વારંવાર નીચુ દેખાડ્યું હતું.
और पढो »
ટેકેદારોએ દગો કરતા આખરે રદ થયું નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ, નહિ લડી શકે ચૂંટણીNilesh Kumbhani Election Form Cancel : મતદાન પહેલા જ કોંગ્રેસે ગુમાવી સુરત લોકસભા બેઠક.....કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી અધિકારીએ કર્યું રદ...કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો કરી નાંખ્યો દાવ....કોંગ્રેસ હવે ખખડાવશે કોર્ટના દ્વાર
और पढो »