અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ! દર શુક્રવારે FB પર લાઈવ થશે US Embassy

Us Visa समाचार

અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ! દર શુક્રવારે FB પર લાઈવ થશે US Embassy
Student VisaFace Book LiveUs Embassy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 75%
  • Publisher: 63%

USA Visa: શું તમે પણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યાં છો? શું તમને સતાવી રહ્યાં છે વીઝાને લગતો પ્રશ્નો? તમામ પ્રશ્નોનું નિરાકરણ ખુદ અમેરિકન એમ્બેસી કરશે. તમારા માટે ગોઠવવામાં આવી છે ખાસ વ્યવસ્થા...જાણો વિગતવાર...

ગુજરાત પર એક નહીં બે-બે સિસ્ટમ સક્રિય! હવે વિશાનક વરસાદનું રેડ એલર્ટ; ઠેરઠેર ટીમો તહેનાતહવે આ જિલ્લાઓમાં ધળબળાટી બોલાવશે મેઘરાજા, એક ક્લિકમાં જાણો હવામાન વિભાગ અને અંબાલાલની આગાહીહિરોઈનોને પાણી પીવડાવે તેવું છે ગુજરાતની મહિલા કોન્સ્ટેબલનું કામણ, કરી બેઠી પોલીસને શર્મસાર કરતી હરકત

Anil Ambani: એક સમયે પત્નીના દાગીના વેચીને ભરી હતી ફી, આજે પુત્ર પલટી રહ્યો છે ભાગ્ય, ઊભું કર્યું કરોડોનું સામ્રાજ્ય અમેરિકા જઈને રૂપિયા કમાવવાની બાબતમાં ગુજરાતીઓ અવ્વલ છે. ત્યારે તમે પણ અમેરિકામાં જવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા માટે એક ખાસ મોકો છે. અમેરિકાના વિઝા ક્યાંથી મળશે? વિઝા માટે શું કરવું પડશે? તમારા મનમાં આવતા તમામ પ્રશ્નોનો જવાબ તમને મળશે એ પણ મફતમાં...કોઈ એજન્ટને રૂપિયા ખવડાવવાની જરૂર નથી. હવેથી તમારા માટે ગોઠવવામાં આવી છે ખાસ વ્યવસ્થા...બહુ ઓછા લોકોને આ વ્યવસ્થા વિશે ખ્યાલ છે.

ઉલ્લેખનીય છેકે, 2021-22માં 200 દેશોમાંથી 948519 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ લીધો હતો. 2022-23માં 268923 ભારતીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા મંજૂર થયા હતા. જે 2021-22ની 199182ની તુલનાએ 35 ટકા ઉછાળો દર્શાવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Student Visa Face Book Live Us Embassy Usa Visa Question Visa Autorities America Gujarati Fb Visa Friday શુક્રવાર યુએસ એમ્બસી વિદ્યાર્થી અમેરિકા ગુજરાતી ગુડ ન્યૂઝ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતીગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતીGovernment Jobs : રાજ્યના શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે આપી મંજૂરી,,, મરાઠી, ઉર્દૂ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરશે,,, ટેટ અને સીટેટ પાસ થયેલાની થશે ભરતી
और पढो »

ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામRahul Gandhi On Gujarat Congress : બનાસકાંઠાની જીત બાત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે નવા આદેશ કર્યા, પોતાની કોર ટીમને સોંપ્યું ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ
और पढो »

રાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, તમામ તૈયારીઓ પૂર્ણ, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થારાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, તમામ તૈયારીઓ પૂર્ણ, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાદેશમાં આવતીકાલ એટલે કે મંગળવારે લોકસભા ચૂંટણીમાં મતગણતરી થવાની છે. ગુજરાતમાં 25 બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. આ માટે ચૂંટણી પંચે તમામ વ્યવસ્થા કરી લીધી છે.
और पढो »

ઇટલીમાં યોજાનાર G-7 સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચાઇટલીમાં યોજાનાર G-7 સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજો કાર્યકાળ સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસે ઈટલી ગયા છે. પીએમ મોદી અહીં જી-7 સંમેલનમાં હાજરી આપશે. આ દરમિયાન અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ થઈ શકે છે.
और पढो »

કેરળના હિલ સ્ટેશન મુન્નાર માટે પ્લાન બનાવો, તમે ચાના બગીચા અને ધોધના પ્રેમમાં પડી જશોકેરળના હિલ સ્ટેશન મુન્નાર માટે પ્લાન બનાવો, તમે ચાના બગીચા અને ધોધના પ્રેમમાં પડી જશોHow To Reach Munnar: ઉત્તર ભારતમાં તીવ્ર ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. જ્યાં હળવો વરસાદ થયો છે, ભેજને કારણે મુશ્કેલી ઊભી થઈ છે, આવી સ્થિતિમાં જો તમે કોઈ હિલ સ્ટેશન પર જવા માંગતા હોવ તો કેરળના મુન્નાર માટે ચોક્કસ પ્લાન કરો. આ દક્ષિણ ભારતનું એક લોકપ્રિય હિલ સ્ટેશન છે જે દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે.
और पढो »

વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદોવૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદોરાજ્યમાં જમીન સંપાદન અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કપાયેલાં દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. બેફામ વૃક્ષો કાપવા પર હવે લાગશે મોટી બ્રેક...
और पढो »



Render Time: 2025-02-19 22:45:38