અમેરિકામાં આવ્યો ભૂકંપ, વૈજ્ઞાનિકોએ જે ભવિષ્યવાણી કરી હતી એવું જ થયું!

Earthquake In USA समाचार

અમેરિકામાં આવ્યો ભૂકંપ, વૈજ્ઞાનિકોએ જે ભવિષ્યવાણી કરી હતી એવું જ થયું!
અમેરિકાયુએસભૂકંપ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

Earthquake in USA: લોસ એન્જલસ શહેરમાં સાંજે લોકો ભૂકંપના ઝાટકાથી ધ્રુજી ઉઠ્યા હતા, ઓરેન્જ કાઉન્ટીમાં 72 કિલોમીટર દૂર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા

આ તારીખે ચંદ્ર વાદળોમાં ઢંકાયો તો ગુજરાતમાં 100 ટકા મોટી આફત! અંબાલાલની 'તોફાની' આગાહીહું એક ભાભીના પ્રેમમાં હતો, હવે હું છોડવા માગું છું પણ એ મને છોડી રહી નથી, મને બચાવો પ્લીઝઅંબાલાલ પટેલ આગાહી અમેરિકા માં ગુરુવારે ભૂકંપ ના જોરદાર આંચકા અનુભવાયા હતા. અમેરિકા ના લોસ એન્જલસ માં ભૂકંપ ના આંચકા અનુભવાયા છે. નોકરી પરથી પરત ફરવાનો સમય હતો, પિક અવર્સ હતો, લોકો અવરજવર કરી રહ્યા હતા, ત્યારે જ ભૂકંપ નો મોટો ઝટકો અનુભવાયો છે. પ્રાથમિક માહિતી મુજબ લોસ એન્જલસ માં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.યુ.એસ.

વૈજ્ઞાનિકોને આશંકા છે કે આ ફોલ્ટલાઈન કોઈપણ દિવસે ભયાનક ભૂકંપ અને સુનામીનું કારણ બની શકે છે. આ ફોલ્ટ લાઇન 600 માઇલ એટલે કે લગભગ 966 કિલોમીટર લાંબી છે. દક્ષિણ કેનેડાથી ઉત્તરી કેલિફોર્નિયા સુધી. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં આ દરિયાઈ વિસ્તારનો નક્શો બનાવ્યો છે. પાણીની અંદર મેપિંગ કર્યું. આ વિસ્તારને કાસ્કેડિયા સબડક્શન ઝોન કહેવામાં આવે છે. સામાન્ય રીતે ફોલ્ટ લાઇન બે ભાગમાં વહેંચાયેલી હોય છે. પરંતુ આ ફોલ્ટ લાઇન ચાર ભાગમાં વહેંચાઈ રહી છે. આ મોટા જોખમની નિશાની છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

અમેરિકા યુએસ ભૂકંપ મહાભૂકંપ વિનાશકારી ભૂકંપ લોસ એન્જલસ ભૂકંપની તીવ્રતા ફોલ્ટલાઈન Earthquake In USA Today Los Angeles Earthquake Earthquake In Los Angeles Megaquake United States US America 9 Magnitude Earthquake Major Fault Line Underwater Fault Line San Andreas Cascadia Subduction Zone Canada California

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કર્ણાટક: કોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોતકર્ણાટક: કોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોતકોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોત
और पढो »

તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોતેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »

પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર; જે ધાર્યું નહોંતુ એવું થયું, શું વાહન ઘરે મુકવાનો આવશે વારો?પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર; જે ધાર્યું નહોંતુ એવું થયું, શું વાહન ઘરે મુકવાનો આવશે વારો?Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »

ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
और पढो »

PM મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને એક મોટો ફાયદો થશે, મુલાકાતનું આ છે મોટું કારણPM મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને એક મોટો ફાયદો થશે, મુલાકાતનું આ છે મોટું કારણPM Modi Singapore Visit : સિંગાપુર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સિંગાપુરમાં પ્રતિનિધિસ્તરની મહત્વની બેઠક કરી હતી.
और पढो »

KKR થી અલગ થવાનો છે રિંકૂ સિંહ? IPL Auction પહેલા પોતાની ડ્રીમ ટીમનો કર્યો ખુલાસોKKR થી અલગ થવાનો છે રિંકૂ સિંહ? IPL Auction પહેલા પોતાની ડ્રીમ ટીમનો કર્યો ખુલાસોRinku Singh IPL 2025: બીસીસીઆઈએ આઈપીએલ 2025 ઓક્શનની તૈયારી શરૂ કરી છે. ખેલાડીઓના રિટેન્શન મુદ્દે ફ્રેન્ચાઇઝીઓએ બીસીસીઆઈ સાથે બેઠક પણ કરી હતી.
और पढो »



Render Time: 2025-02-15 14:25:38