Patidar Samaj : ડિમ્પલ પટેલ નામની યુવતીએ આ વર્ષે માર્ચ મહિનામાં દારૂ પીને કાર ચલાવી બે યુવકોને ઉડાડ્યા હતા. ત્યારે તેની સામે નવી ટ્રાયલ શરૂ થઈ છે
દાના વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, હવામાન વિભાગે આપ્યું એલર્ટશનિ-રાહુએ બનાવ્યો શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, બંપર ધનલાભ થશે, દુશ્મનો પગે પડશે!દૈનિક રાશિફળ : 24 ઓક્ટોબરનો દિવસ અને ગુરુ પુષ્ય નક્ષત્ર કઈ કઈ રાશિ માટે શુભ જાણવા વાંચો આજનું રાશિફળ₹150000 કરોડનું સામ્રાજ્ય, પણ બંગલો નથી, મોબાઈલ નથી, માત્ર એક સસ્તી કાર... ચોકાવી દેશે આ અબજોપતિની કહાની
અમેરિકામાં મોટી સંખ્યામાં પાટીદારોની વસ્તી છે. ત્યારે આ વર્ષ માર્ચ મહિનામાં એક પાટીદાર યુવતીએ મોટો અકસ્માત સર્જ્યો હતો. 23 વર્ષની ડિમ્પલ પટેલે પેન્સિલવેનિયા ઈન્ટરસ્ટેટ 95 પર અકસ્માત બેફામ સ્પીડે ગાડી હંકારીને બે લોકોને ઉડાડ્યા હતા. બંને લોકોના આ અકસ્માતમાં મોત નિપજ્યા હતા. ત્યારે આ કેસમાં હવે ટ્રાયલ શરૂ થઈ છે.
Dimple Patel Accident Case Dimple Patel Pennsylvania Ford Mustang Accident Dimple Patel Usa News In Gujarati Dimple Patel Woman Accused Of Driving Drunk In Hands-Free Mode ડિમ્પલ પટેલ પાટીદાર સમાજ પાટીદાર યુવતી અમેરિકા અકસ્માત અમેરિકામાં ગુજરાતી Gujaratis In America Patidar Girl Patidar Samaj Patidar Power Patidar America Accident Drink And Drive
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jammu Kashmir: ભોજન કરવા ભેગા થયેલા વર્કર્સ પર આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોના જીવ ગયાકાશ્મીરના બારામુલ્લામાં ભયાનક યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો સાથે એક આતંકી માર્યો ગયો અને બીજી બાજુ પાકિસ્તાન પ્રાયોજિત આતંકીઓએ ગાંદરબલમાં 7 લોકોની નિર્દયતાથી હત્યા કરી નાખી.
और पढो »
Hurricane Milton: આગળ વધી રહ્યું છે સદીનું સૌથી શક્તિશાળી અને વિનાશકારી વાવાઝોડું, ભયાનક પૂરની ચેતવણી, લોકોને વિસ્તાર ખાલી કરવાનો આદેશ100 વર્ષના સૌથી ભયાનક તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. જેનું નામ છે મિલ્ટન(Hurricane Milton). તેના પવનની ઝડપ 289.6 કિલોમીટર પ્રતિ કલાક છે. તે ફ્લોરિડા તરફ આગળ વધી રહ્યું છે. બુધવારે મોડી રાત સુધીમાં તે જમીન પર પહોંચે તેવી શક્યતા છે.
और पढो »
સાવધાન! દિવાળી ટાણે નકલી નોટનો અસલી વહીવટ! 500 અને 100ના દરની નકલી નોટો ઝડપાઈઅમદાવાદ શહેર પોલીસે દિવાળીની ખરીદી અને બજારની ભીડનો લાભ લઈને નકલી ચલણી નોટ વટાવનાર બે યુવા આરોપીઓની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. બાપુનગર પોલીસ ને બાતમી મળી હતી કે બે ઈસમો પણ ના ગલ્લા અને દુકાનો પાર આવી નકલી નોટો વટાવી રહ્યા છે. જે મામલે પોલીસે તપાસ કરતા બે ઈસમો નકલી નોટ સાથે ઝડપાયા હતા.
और पढो »
છેલ્લા 5 વર્ષમાં થયા 5 સૌથી ખતરનાક યુદ્ધ! દુનિયાભરમાં જોવા મળે છે તેની આફ્ટર ઈફેક્ટWar: કેટલાક યુદ્ધો એવા પણ હતા જેણે લોકોને ધ્રૂજવા અને મરવા માટે મજબૂર કર્યા હતા. આ બધી તકરારમાં પાણીની જેમ એટલા પૈસા ખર્ચાયા કે તમે કલ્પના પણ નહીં કરી શકો. કોઈપણ રીતે, જાનહાનિના ચોક્કસ આંકડા આપવાની પરંપરાને કોઈ અનુસરતું નથી.
और पढो »
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર યુવતી મૂળ સુરતનીPune gangrape : પુણેમાં મિત્રને વૃક્ષ સાથે બાંધી યુવતી પર 3 નરાધમો દ્વારા ગેંગરેપ... યુવક યુવતી બંને બોપદેવ ઘાટ પર બેઠાં હતાં ત્યારે માનવ હક્ક કાર્યકરના સ્વાંગમાં ત્રણ લોકો ત્રાટક્યા... યુવકની મારપીટ પણ કરી
और पढो »
તમિલનાડુમાં મોટો ટ્રેન અકસ્માત, મૈસૂર દરભંગા એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ, અકસ્માત બાદ બોગીમાં આગરાતે 8.30 વાગે તમિલનાડુના તિરુવલ્લુરમાં ટ્રેન નંબર 12578 મૈસૂર-દરભંગા એક્સપ્રેસ એક માલગાડી સાથે અથડાઈ અને ત્યારબાદ બે ડબ્બામાં આગ લાગ્યાના સમાચાર મળ્યા. ત્યારબાદ અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયાના પણ સમાચાર આવ્યા.
और पढो »