અરબી સમુદ્રમાંથી આવશે આફત! ગુજરાતના 33 માંથી આ 13 જિલ્લાઓ થઈ જશે ખેદાન-મેદાન

Monsoon समाचार

અરબી સમુદ્રમાંથી આવશે આફત! ગુજરાતના 33 માંથી આ 13 જિલ્લાઓ થઈ જશે ખેદાન-મેદાન
Weather ReportRainfallRed Alert
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

Gujarat Rainfall: અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્નારા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Rainfall : રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, હાલમાં જ હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે, આજે રાજ્યમાં 8થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર- કચ્છ ના મોટાભાગના જિલ્લા સામેલ છે. આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મૉડમાં આવી ગયુ છે. આ ઉપરાંત અરબી સમુદ્ર માંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદ ની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્નારા વ્યક્ત કરવામાં આવી છે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/monsoon-weather-report-rainfall-red-alert-weather-forecast-ambalal-patel-gujaratnews-oaresh-goswami-windy-ahmedabad-gandhinagar-surendranagar-kutch-jamnagar-vadodra-350909Gujarat Monsoon Red Alert: ગુજરાત પર મંડાઈ રહી છે મોટી આફત...ગુજરાતના માથે તોળાઈ રહ્યું છે જળસંકટ...ગુજરાતમાં આવી શકે છે વિનાશક વરસાદ....જીહાં, આ અમે નથી કહી રહ્યાં આ હવામાનની સ્થિતિ દર્શાવતા નિષ્ણાતો અને સત્તાવાર વેબસાઈટ પર આ માહિતી સ્પષ્ટ જાણી શકાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Weather Report Rainfall Red Alert Weather Forecast Ambalal Patel Gujaratnews Oaresh Goswami Windy Ahmedabad Gandhinagar Surendranagar Kutch Jamnagar Vadodra વરસાદ અમદાવાદ ગાંધીનગર વડોદરા કચ્છ અરબી સમુદ્ર અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી ખેદાન મેદાન ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતAmbalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે
और पढो »

મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીમંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીNarendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર,,, અમિત શાહ, સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને મળી શકે છે મહત્વનાં મંત્રાલય
और पढो »

Monsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખીMonsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખીMonsoon Flies: ચોમાસા દરમિયાન જો તમે પણ માખીના ત્રાસથી પરેશાન થઈ જાવ છો તો આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરશો તો માખી ઘરમાંથી ભાગવા મજબૂર થઈ જશે.
और पढो »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીGujarat Rains : આજે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગઈ કાલે પણ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી વહેતી થઈ હતી નદીઓ
और पढो »

ગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદ અંગે મોટા અપડેટ : અંબાલાલ પટેલની આ તારીખની આગાહીગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદ અંગે મોટા અપડેટ : અંબાલાલ પટેલની આ તારીખની આગાહીRain Alert In Gujarat : દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ... સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થઈ જમાવટ.. તો અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પણ વરસી મહેર
और पढो »

વહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહીવહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહીMonsoon Arrival : ખેડૂતો માટે આનંદના સમાચાર.... ગુજરાતમાં બે દિવસ વહેલું બેસશે ચોમાસું.... હવામાન વિભાગે કરી સારા વરસાદની આગાહી... 13 જૂને આવશે મેઘસવારી
और पढो »



Render Time: 2025-02-19 03:47:16