Rain Alert: ગુજરાતમાં જુલાઈની શરૂઆતમાં સારો વરસાદ પડ્યો હતો પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ હવે ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 23 ટકા વરસાદ પડ્યો છે. ચોમાસાની શરૂઆત ધીમી રહી છે, પરંતુ હવે મેઘરાજા ગુજરાત પર મહેરબાન થવાના છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ગાંડ, તાપી, દમણમાં અતિ ભારે વરસાદ પડશે. તો છોટાઉદેપુર, દાહોદ, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાત માં ભારે વરસાદ ની કરાઈ આગાહી. ગાંધીનગર, વડોદરા, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં ભારે વરાસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં પડશે ભારે વરસાદ પડશે.
દક્ષિણ ગુજરાતથી થઈને વરસાદ રાજ્યના અન્ય જિલ્લાઓને પણ તરબોળ કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. અંબાલાલ દ્વારા 8થી 11 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે 15 જુલાઈએ બંગાળના ઉપરવાસમાં સિસ્ટમ સક્રિય થશે એટલે ગુજરાતમાં 17થી 24 જુલાઈ સુધી સારો વરસાદ થશે.
Ambalal Patel Monsoon 2024 Gujarat Rainfall Gujarat Monsoon Weather Update Weather Forecast Gujarat Weather Havey Rain Gujarat Rains South Gujarat Surat Navsari Dang Valsad Tapi Havy Rainfall Ahmedabad Mehsana Gandinagar Sabarkantha Banaskantha ભારે વરસાદ અતિભારે વરસાદ ગુજરાત હવામાન વિભાગ ચોમાસુ અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલની આગાહી દક્ષિણ ગુજરાત ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતAmbalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે
और पढो »
મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ
और पढो »
ગુજરાતમાંથી ગાયબ થયો વરસાદ : 10 જુનથી દક્ષિણ ગુજરાતમાં જ અટવાઈ ગયું, હવે શું થશે તેની ચિંતાGujarat Weather Forecast : ગુજરાતમાં સારા ચોમાસા માટે હજી રાહ જોવી પડશે, હવામાન વિભાગે નવી આગાહીમાં કહ્યું કે આગામી 24 જૂનથી ચોમાસું આગળ વધવાની શક્યતા છે
और पढो »
ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : ગુજરાતમાં હવે નહિ રોકાય વરસાદ, ધમાકેદાર એન્ટ્રી બાદ હવે આગામી સાત દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણો આજે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
और पढो »
15 સપ્ટેમ્બર બાદ શું ગુજરાતમાં વધી શકે છે આવા કેસ? વરસાદની આ આગાહી સાચી પડી તો...!!અંબાલાલ પટેલ આમ તો વરસાદ વાવાઝોડાની આગાહી કરતા હોય છે. તેમણે એક બીજી પણ ચોંકાવનારી અને વિચિત્ર આગાહી કરી છે. આ વખતે અંબાલાલે સર્પદંશ અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, 15 સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે.
और पढो »
આ તારીખો નોંધી લેજો! ગુજરાતમાં ભારે વરસાદ માટે કેટલી જોવી પડશે રાહ, જાણો શું છે ચિંતાજનક આગાહી?Gujarat Rain Alert: વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 19 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે.
और पढो »