અહીં ફાઈવ સ્ટાર હોટલો પણ ફેલ! ગુજરાતમાં શરૂ થઈ અનોખી વૈદિક રેસ્ટોરન્ટ; સહેલાણીઓ તૂટી પડ્યા!

Gujarat समाचार

અહીં ફાઈવ સ્ટાર હોટલો પણ ફેલ! ગુજરાતમાં શરૂ થઈ અનોખી વૈદિક રેસ્ટોરન્ટ; સહેલાણીઓ તૂટી પડ્યા!
Gujarati NewsTapiSakhi Mandal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 85%
  • Publisher: 63%

તાપી જિલ્લામાં પદમડુંગરી ઈકો ટુરીઝમ ખાતે પ્રાકૃતિક સૌંદર્યને ખાસ કરીને રજાના દિવસો દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતાં હોય છે. વન વિભાગ દ્વારા સ્થાનિક મહિલાઓને રોજગારી મળી રહે તે ઉદ્દેશથી સખી મંડળ દ્વારા અંબિકા વૈદિક રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે.

પદમડુંગરી ઈકો ટુરીઝમમાં વનવિભાગના સહયોગથી ચુનાવાડી, બોરકચ્છ અને પદમડુંગરી ગામની સખી મંડળની બહેનોએ છેલ્લાં 1 વર્ષથી વૈદિક રેસ્ટોરન્ટ ચલાવી રહી છે. આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે અહીં આદિવાસી બહેનો દ્વારા પરંપરાગત આદિવાસી વાનગી બનાવવામાં આવે છે.

પદમડુંગરી ઈકો ટુરીઝમમા છેલ્લાં એક વર્ષથી શરૂ થયેલ અંબિકા વૈદિક રેસ્ટોરન્ટમાં રાગી પિત્ઝા અને નુડલ્સ કે જે અન્ય સામાન્ય પિત્ઝા અને નુડલ્સથી અલગ જ સ્વાદ ધરાવે છે. મેંદાના લોટમાંથી બનાવવામાં આવતાં પિત્ઝા અને નુડલ્સથી શરીરને નુકસાન થવાની શક્યતા વધુ રહેતી હોય છે જોકે અહીં નાગલીના લોટમાંથી બનાવવામાં આવતાં રાગી પિત્ઝા અને નુડલ્સથી શરીરને કોઈ નુકસાન પણ થતું ન હોય અહીં આવતાં જતાં લોકો અને પ્રવાસીઓ રાગી પિત્ઝા અને નુડલ્સ ખાવાનું વધુ પસંદ કરે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Tapi Sakhi Mandal Vedic Restaurant Padmadungari Eco Tourism Forest Department પદમડુંગરી ઇકો-ટુરિઝમ અનોખી વૈદિક રેસ્ટોરન્ટ તાપી ડોલવણ તાલુકા અંબિકા નદી વૈદિક રેસ્ટોરન્ટ આદિવાસી વાનગી નાગલીના લોટ રાગી પિત્ઝા નુડલ્સનો સ્વાદ સહેલાણીઓ પ્રાકૃતિક સૌંદર્ય વન વિભાગ વન વિભાગ અંબિકા વૈદિક રેસ્ટોરન્ટ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવે દુબઈના સરોવર જેવો નજારો ગુજરાતમાં અહીં જોવા મળશે, આવતીકાલથી શરૂ, જાણો શું હશે ફી?હવે દુબઈના સરોવર જેવો નજારો ગુજરાતમાં અહીં જોવા મળશે, આવતીકાલથી શરૂ, જાણો શું હશે ફી?Rajkot Atal Sarovar: આવતીકાલે રાજકોટને સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ થયેલ અટલ સરોવર આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે અટલ સરોવર 136 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ સાથે જ દુબઈના સરોવર જેવો નજારો રાજકોટ જોવા મળશે.
और पढो »

અડધા ગુજરાતમાં વરસાદ : વલસાડમાં વાવાઝોડા જેવા પવન સાથે કરા પડ્યા, ભાવનગર-બનાસકાંઠામાં પણ પડ્યું માવઠુંઅડધા ગુજરાતમાં વરસાદ : વલસાડમાં વાવાઝોડા જેવા પવન સાથે કરા પડ્યા, ભાવનગર-બનાસકાંઠામાં પણ પડ્યું માવઠુંGujarat Weather Update: હવામાન વિભાગની આગાહી પ્રમાણે છવાયો વરસાદી માહોલ.. વલસાડમાં ભારે પવન સાથે વરસાદ.. તો ભાવનગર, બનાસકાંઠામાં પણ પડ્યું માવઠું..
और पढो »

ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કારગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કારLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતનો મહાસંગ્રામ સમાપ્ત થઈ ચૂક્યો છે.
और पढो »

અમે 8થી 10 બેઠકોને ડેમેજ કરીશું : બળવંતસિંહ પણ બન્યા અહીં રોષનો ભોગ, સંતો પણ મેદાનેઅમે 8થી 10 બેઠકોને ડેમેજ કરીશું : બળવંતસિંહ પણ બન્યા અહીં રોષનો ભોગ, સંતો પણ મેદાનેLoksabha Election 2024: ભાજપ દ્વારા ગઈકાલે એક પ્રેસનોટ જાહેર કરાઈ હતી, જેમાં ભાજપના ક્ષત્રિય નેતાઓએ માફી આપવાની વાત કરી છે. જોકે, સંકલન સમિતિએ આ મામલે સાફ ઈન્કાર કરી દીધો હતો. હવે રૂપાલા હવે ચૂંટણી નહીં લડે તો પણ અમે માફ નહીં કરે એવી પ્રતિક્રિયા આવી હતી.
और पढो »

રૂપાલા તો બચી ગયા ભાજપને ટેન્શન : ક્ષત્રિયોના ડરથી આ 2 નેતાઓના સૌરાષ્ટ્રમાં ધામારૂપાલા તો બચી ગયા ભાજપને ટેન્શન : ક્ષત્રિયોના ડરથી આ 2 નેતાઓના સૌરાષ્ટ્રમાં ધામાગુજરાતમાં લોકસભાની દરેક સીટો પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ રાજકોટમાં શરૂ થયેલો રૂપાલાનો વિવાદ હજુ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પણ પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યો છે. જ્યારે ચૂંટણીમાં નુકસાન ન જાય તે માટે ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »



Render Time: 2025-02-19 11:07:15