આગામી બે કલાક માટે હવામાન વિભાગની આગાહી : 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આપી ચેતવણી

Gujarat Weather Forecast समाचार

આગામી બે કલાક માટે હવામાન વિભાગની આગાહી : 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આપી ચેતવણી
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 51 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 184%
  • Publisher: 63%

Weather Updates : આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં નોંધાયો સામાન્ય વરસાદ, રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ વચ્ચે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ અપાયું

Moto થી લઈને POCO સુધી, આ છે 10,000 થી ઓછી કિંમતમાં મળતા શાનદાર 5G સ્માર્ટફોનSamsaptak Yog

રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 204 જેટલા તાલુકામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા 7 ઈંચ વરસાદ ખાબક્યો. તો વહેલી સવારે પાટણમાં ધમાકેદાર વરસાદ નોંધાયો. ગુજરાતના 13 તાલુકામાં 4 ઈંચથી પોણા 7 ઈંચ સુધી પડ્યો વરસાદ નોંધાયો. આ વચ્ચે આજે પણ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે કલાક માટે હવામાન વિભાગની આગાહી છે. આગામી 2 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર ભારે વરસાદની આગાહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert Flood Warning

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારે વરસાદની ચેતવણી : 3 જિલ્લામાં રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીભારે વરસાદની ચેતવણી : 3 જિલ્લામાં રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીRed Alert In Gujarat : આજે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં આપ્યું ભારેથી અતિભારે વરસાદનું રેડ...
और पढो »

આગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંઆગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંWeather Updates : આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા,,, ઘણા ભાગોમાં અતિભારે વરસાદની આગાહી,,, મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે આપી વરસાદની આગાહી
और पढो »

ચિંતાના વાદળો! વરસાદની સિસ્ટમ લો પડતા ગુજરાતમાં અનુમાન મુજબ વરસાદ નહીં વરસે!ચિંતાના વાદળો! વરસાદની સિસ્ટમ લો પડતા ગુજરાતમાં અનુમાન મુજબ વરસાદ નહીં વરસે!આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે, આગામી બે દિવસ સુધી પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડશે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.
और पढो »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લાને એલર્ટહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લાને એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 121થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં આજે યલો એલર્ટ અપાયું,,, ભારેથી અતિભારે વરસાદની અપાઈ આગાહી
और पढो »

ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 74થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, નવસારીના ગણદેવીમાં સૌથી વધુ સવા 6 ઈચ વરસાદ,,, હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
और पढो »



Render Time: 2025-02-21 02:53:18