Schools Reopen : આજથી રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત... 35 દિવસના ઉનાળા વેકેશન બાદ ફરીથી શરૂ થઈ શાળાઓ,,, આજથી આરટીઓ ચલાવશે સ્કૂલ વાન ચેકિંગ અભિયાન...
Schools Reopen : આજથી રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત... 35 દિવસના ઉનાળા વેકેશન બાદ ફરીથી શરૂ થઈ શાળાઓ,,, આજથી આરટીઓ ચલાવશે સ્કૂલ વાન ચેકિંગ અભિયાન...
ગુજરાતમાં આજથી વર્ષ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે. શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી શાળાઓમાં અવકાશ હતો. ત્યારે 35 દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧૦ માટે નવા નિયમ દાખલ કરાયા છે. ધોરણ 10 મા બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે. ધોરણ 10 બેઝીક ગણિત હશે. તો વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ માટે યોગ્યતા ચકાસી પ્રવેશ અપાશે.
સુરતમાં પણ આજથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગની સ્કૂલ શરૂ થઈ ગઈ છે. નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત તો થઈ, પણ નાના ભૂલકાઓમાં હજી આળસ જોવા મળી હતી. વાલીઓમાં ખુશી જોવા મળી કે સ્કૂલ શરૂ થઈ. 35 દિવસ બાદ સ્કૂલ શરૂ થઈ છે. ત્યારે નાના ભૂલકાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.વડોદરામાં પણ પહેલાં જ દિવસે સ્કુલમાં વિધાર્થીઓની પૂરતી હાજરી જોવા મળી છે. સ્કૂલ શરૂ થતાં વિધાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો. વિધાર્થીઓએ કહ્યું, લાંબા વેકેશન બાદ આજે ફરી સ્કૂલમાં આવ્યા છીએ.
રાજકોટમાં આજથી શાળા શરૂ થઈ તે પહેલા વાલીઓને તકલીફ પડી હતી, સ્કૂલ વાન દ્વારા સ્વૈચ્છિક બંધનો સામનો કરવો પડ્યો છે. RTO દ્વારા નિયમો કડક કરતા નવા શિક્ષણિક ક્ષત્રના દિવસે જ સ્કૂલ વાન બંધ કરાઈ છે. અમુક સ્કૂલ વાનો, બસ અને રીક્ષામાં મંજૂરી કરતા વધુ વિદ્યાર્થીઓ ભરેલા જોવા મળ્યા હતા. ZEE 24 કલાકનું ખાનગી સ્ફુલો બહાર રિયાલિટી ચેક કરવામા આવ્યું. તમામ સ્કૂલોને રજીસ્ટ્રેશન માટે સૂચનાઓ અપાઈ છે. રાજકોટ શહેરમાં અંદાજીત 10000 સ્કૂલ વાન હોવાનો અંદાજ છે.
Rickshaw Fare Hiked School Van And Rickshaw Drivers Association Ahmedabad School Wardhi Association Schools Reopen વાહન પાસિંગ માટે મુદત માંગી સ્કૂલવાન અને રિક્ષાના ભાડામાં વધારો મોંઘવારીનો માર અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન વાલીઓમાં ટેન્શન સ્કૂલવાન અને રિક્ષાચાલક ફિટનેસ સર્ટિફિકેટ Fitness Cerificate School Vacation Students Gujarat Board Education Demand To Extend Vacation વેકેશન લંબાવવા માંગ સ્કૂલ વેકેશન વેકેશન લંબાવાયું શાળાઓ ક્યારે ખૂલશે સ્કૂલોમાં ઉનાળું વેકેશનની તારીખ લંબાશે કે નહીં શિક્ષણ બોર્ડે કરી ખાસ સ્પષ્ટતા નવી શિક્ષણ નિતિ Education Policy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હીટવેવ વચ્ચે આજના મહત્વના સમાચાર : ટ્યુશન ક્લાસિસ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટો નિર્ણયHeatwave Alert : ગુજરાતમાં આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસિસ બંધ, શૈક્ષણિક સંસ્થામાં બપોરે 12થી 4 બંધ રહેશે શૈક્ષણિક કાર્ય, ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનનો નિર્ણય, હીટવેવની આગાહીના કારણે ટ્યુશન ક્લાસિસ બંધ રહેશે
और पढो »
સુખી સંપન્ન ગુજરાતી પરિવારોમાં ઝગડા વધ્યા, સરકારે નવી ફેમિલી કોર્ટ માટે લીધો આ નિર્ણયFamily Court In Gujarat : ઘરેલુ કંકાસના કેસ વધતા ગુજરાતમાં એકસાથે 80 ફેમિલી કોર્ટ શરૂ કરવાની જરૂર પડી, તમામ કોર્ટમાં નવી જગ્યાઓ માટે ભરતી પણ કરાશે
और पढो »
પરેશ ગોસ્વામીની નવી આગાહીથી ચોંકી ઉઠશો, મે મહિનામાં આ દિવસો બરાબરના તપશેSevere Heatwave Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી... અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની પણ આગાહી....
और पढो »
આગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદRain Alert : ગુજરાતમાં 3 દિવસ વરસાદની હવામાનની આગાહી, આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું
और पढो »
ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાGujarat Exit Poll Result 2024 : એક્ઝિટ પોલના આંકડા બાદ ગુજરાતમાં બંને રાજકીય પાર્ટીઓએ પોતાને કેટલી બેઠકો મળશે તેનુ અનુમાન લગાવ્યું, કોંગ્રેસ અને ભાજપે આ દાવો કર્યો
और पढो »
વહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહીMonsoon Arrival : ખેડૂતો માટે આનંદના સમાચાર.... ગુજરાતમાં બે દિવસ વહેલું બેસશે ચોમાસું.... હવામાન વિભાગે કરી સારા વરસાદની આગાહી... 13 જૂને આવશે મેઘસવારી
और पढो »