Paresh Goswami Monsoon Prediction : આજથી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી... દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી... અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા... 24 અને 25 તારીખે અતિભારે વરસાદની શક્યતા...
દૈનિક રાશિફળ 23 ઓગસ્ટ: મેષ, કર્ક અને ધન રાશિને આજે ધંધામાં ધન લાભ થશે, વાંચો આજનું રાશિફળ અંબાલાલ પટેલ ની 'ભારે' આગાહીઃ આ વિસ્તારોમાં પડશે એક બે નહીં 10 ઈંચ વરસાદ, મેઘતાંડવની ચેતવણીવોર ઝોનમાંથી પસાર થશે ટ્રેન : વડાપ્રધાન મોદી હશે અંદર, બાઈડેન અને મેક્રોન પણ કરી ચૂક્યા છે મુસાફરી ગુજરાત માં આખરે મેઘો જમાવટ કરી રહ્યો છે. ગુરુવારે સવારથી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો.
તો દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. શનિવારે ખેડા, પંચમહાલ અને વડોદરામાં વરસાદ પડશે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદ આવશે. તદુપરાંત સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં પણ વરસાદ આવશે. દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદ પડશે. 26 અને 27 ઓગસ્ટે પણ વરસાદી માહોલ રહેશે.લાંબા સમયના વિરામ પછી અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. ગુરુવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ગરમી અને બફારાથી રાહત મળી.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert Flood Warning
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે, વરસાદનું સંકટ આવશેWeather Updates : ગુજરાતમાં વરસાદી અપડેટ, ગુજરાતમાં શુક્રવારે 79 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી
और पढो »
ઓગસ્ટની આ તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટWeather Updates : 21 ઓગસ્ટથી ફરીથી ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી,,, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પડશે વરસાદ
और पढो »
આજે અડધુ ગુજરાત ભીંજાશે! 17 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકશે, અંબાલાલની છે આગાહીWeather Updates : આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી,,, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં નોંધાયો સામાન્ય વરસાદ
और पढो »
હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંWeather Updates : તો આજે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા..
और पढो »
ગુજરાતમાં છોતરા કાઢી નાંખશે વરસાદ, આ બે સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં થશે તહસનહસ!કાવેરી નદીનું જળસ્તર વધતાં બીલીમોરામાં પાણી ભરાયા છે. પાલિકાએ લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. દેસરા વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થતાં લોકો અટવાયા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
और पढो »
દેશમાં પાણીનો કહેર, અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ, હવામાન વિભાગની આગાહીએ ફરી ડરાવ્યાહવામાન વિભાગે દેશના રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 20થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે તે રાજ્યના લોકોની હાલત કફોડી બનશે.
और पढो »