Happy Birthday Ashutosh Rana: બોલિવૂડ એક્ટર આશુતોષ રાણાનો આજે 57મો જન્મદિવસ છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 1995માં ટીવી સીરિયલ સ્વાભિમાનથી કરી હતી. આ પછી તેણે 1996માં ફિલ્મ સંશોધનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અનેક એવી ફિલ્મો કરી જેમાં તેમનો અભિનય યાદગાર રહ્યો.
બોલિવૂડ એક્ટર આશુતોષ રાણા નો આજે 57મો જન્મદિવસ છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 1995માં ટીવી સીરિયલ 'સ્વાભિમાન'થી કરી હતી. આ પછી તેણે 1996માં ફિલ્મ 'સંશોધન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.43ની ઉંમરમાં પણ સિન્ગલ છે સુંદર હસીના..કોઈ મિસ્ટ્રીથી ઓછા નથી લવ અફેરર્સ; એક્ટરથી લઈને ક્રિકેટર સાથે જોડાયા નામ; એકલી કરોડોની છે માલિકખરીદવા માંગો છો બેસ્ટ કેમેરા સ્માર્ટ ફોન, પૈસા ખર્ચવા માટે થઈ જાઓ તૈયાર, આ છે સૌથી બેસ્ટ ઓપ્શનબોલિવૂડ એક્ટર આશુતોષ રાણા નો આજે 57મો જન્મદિવસ છે.
તેણે આ રોલ એવી રીતે ભજવ્યો કે આજે પણ આ ફિલ્મ જોવા બેસીએ તો ડરથી હાથ-પગ ધ્રૂજવા લાગે છે. તેમનો અભિનય એટલો પ્રભાવશાળી હતો કે આજે પણ લોકો એ ડર અનુભવે છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને પ્રીતિ ઝિન્ટા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આશુતોષ રાણાએ તમામ લાઈમલાઈટ ચોરી લીધી હતી. તેણે લોકોના હૃદયમાં પણ ઊંડી છાપ છોડી.વર્ષ 2000માં આવેલી 'બાદલ' યાદીમાં ત્રીજા સ્થાને છે. આ ફિલ્મમાં બોબી દેઓલ, રાની મુખર્જી, અમરીશ પુરી જેવા કલાકારો જોવા મળ્યા હતા.
Bollywood Actor Ashutosh Rana Movies Happy Birthday Ashutosh Rana આશુતોષ રાણા અભિનેતા બોલીવુડ બર્થ ડે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »
જિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનReliance Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા યુઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આવો જાણીએ આ પ્લાનમાં મળતા ફાયદા વિશે...
और पढो »
ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીGujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
और पढो »
વિશ્વનો એકમાત્ર એવો દેશ કે જ્યાં આજ સુધી કોઈપણ યુદ્ધમાં એક પણ સૈનિક શહીદ થયો નથીWhich Country's Soldier Not Martyred in Any War: આજ સુધી તમે ઘણા એવા દેશો વિશે સાંભળ્યું હશે, જેના સૈનિકો કોઈ ને કોઈ યુદ્ધમાં શહીદ થયા જ હશે. પરંતુ આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવીશું જેનો એક પણ સૈનિક આજ સુધી કોઈપણ યુદ્ધમાં શહીદ થયો નથી.
और पढो »
બંગાળની ખાડીમાંથી ફરી મોટું તોફાન આવી રહ્યું છે, આવી ગયા હવામાનના લેટેસ્ટ અપડેટCyclone Alert અમદાવાદ : ગ્લોબલ વોર્મિંગની અસર આખી દુનિયા પર થઈ રહી છે. જેથી કોઈ સીઝન ચોક્કસ સમયગાળા માટે રહી નથી. ઠંડી-ગરમી અને વરસાદ આવતા જતા રહે છે. 2024 નું વર્ષ ભયાનક રહ્યું છે. જોકે, જતા જતા પણ આ વર્ષ બગડવાનુ છે. કારણ કે, શિયાળાનો સમય આવી ગયો છે, પણ ઠંડી પડતી નથી.
और पढो »
બાંગ્લાદેશમાં આ શું થઈ રહ્યું છે...શેખ હસીનાએ નથી આપ્યું પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું?બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના. હવે શેખ હસીનાને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી કહેવા કે પૂર્વ પ્રધાનમંત્રી તેના પર અસમંજસ છે.. જી હાં, કારણ કે, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ શેખ હસીનાના રાજીનામાને લઈને શંકા વ્યક્ત કરી છે.
और पढो »