આનાથી સસ્તું શું? મુકેશ અંબાણીએ છોડ્યું બ્રહ્માસ્ત્ર! લોન્ચ કર્યો 28 દિવસવાળો સૌથી સસ્તો પ્લાન

Reliance Jio समाचार

આનાથી સસ્તું શું? મુકેશ અંબાણીએ છોડ્યું બ્રહ્માસ્ત્ર! લોન્ચ કર્યો 28 દિવસવાળો સૌથી સસ્તો પ્લાન
Jio UsersAffordable PlanRecharge Plan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

મુકેશ અંબાણીની હંમેશા સસ્તા કોલિંગ, 5જી ડેટા, ઓટીટી સબસ્ક્રિપ્શન અને સસ્તા ફોન આપવા માટે ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં ક્રાંતિ માટે પ્રશંસા થાય છે. મોટાભાગના અન્ય પ્લાનની જેમ, રિલાયન્સ જિયોનો આ સસ્તો પ્લાન પણ અનલિમિટેડ કોલની સાથે સાથે 42GBનો કુલ ડેટા અને એક ઓટીટી સબસ્ક્રિપ્શન આપે છે.

ગુજરાતમાં ફરી આફતનો વરસાદ આવ્યો! અમદાવાદ સહિત પોણા ભાગના ગુજરાતમાં ધોધમાર વરસાદની એન્ટ્રીરાશિફળ 29 જુલાઈ: ગ્રહોની શુભ સ્થિતિને પરિણામે આજે આ રાશિવાળાને બંપર ધનલાભ થશે, માન-પ્રતિષ્ઠા વધશે,અધૂરા કાર્યો પૂરા થશેZhiying Zeng : જુસ્સો હોય તો કશું જ અશક્ય નથી! 58 વર્ષની ઉંમરે બે બાળકોની માતાએ ઓલિમ્પિકમાં કર્યું પર્દાપણઅંબાલાલ પટેલનો ભયાનક વરતારો! ગુજરાતના ખેડૂતોને આપી ચેતવણી, બની શકે છે ગંભીર સ્થિતિ

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો હાલ ભારતમાં સૌથી મોટી ટેલિકોમ કંપની છે અને તેણે ભારતીયોના સ્માર્ટફોન ઉપયોગ કરવાની દિશામાં મોટી ક્રાંતિ પણ સર્જી નાખી છે. કંપનીએ ગત વર્ષ ફક્ત 999 રૂપિયામાં એક સસ્તો JioBharat V2 ફોન લોન્ચ કર્યો હતો અને હવે કંપનીએ ચૂપચાપ 4જી ફીચર ફોન માટે એક નવું પ્રીપેડ પેક પણ બહાર પાડ્યું છે. આ પ્લાનની કિંમત 299 રૂપિયા છે અને તે તેમને 28 દિવસની વેલિડિટી આપે છે. તેમાં તમને અનલિમિટેડ કોલ અને ઢગલો ડેટા મળે છે. આ પ્લાનમાં તમને કુલ 42GB ડેટા મળશે. એટલે કે તમને દરરોજનો 1.5GB ડેટા મળશે.

જિયો પાસે 28 દિવસની વેલિડિટી માટે દરરોજ 2જીબી ડેટા સાથે અનલિમિટેડ 5જીવાળો 349 રૂપિયાનો પ્લાન પણ છે. આ પ્લાનમાં તમને અન્ય ટેલિકોમ કંપનીઓની સરખામણીમાં વધુ લાભ મળશે.Reliance JioUP માં તો CM યોગી જ રહેશે BOSS! હવે તો PM મોદીએ પણ આપી દીધો સ્પષ્ટ સંકેતઆજે અડધુ ગુજરાત ભીંજાશે! 17 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકશે, અંબાલાલની છે આગાહીજે રાજકીય દાવ મોદી અને સુનકને ભારે પડ્યો...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jio Users Affordable Plan Recharge Plan Validity Technology News Tech News Gujarati News રિલાયન્સ જિયો રિચાર્જ પ્લાન મોબાઈલ રિચાર્જ પ્લાન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jio ની ભેટ, લોન્ચ કર્યો સૌથી સસ્તો ડેટા પ્લાન, 51 રૂપિયામાં મળશે 5G ઈન્ટરનેટJio ની ભેટ, લોન્ચ કર્યો સૌથી સસ્તો ડેટા પ્લાન, 51 રૂપિયામાં મળશે 5G ઈન્ટરનેટJio એ તાજેતરમાં પોતાના ટેરિફમાં વધારો કર્યો છે, પરંતુ આ વચ્ચે 51 રૂપિયાવાળો પ્લાન બધાને પસંદ આવી રહ્યો છે. આ પ્લાનમાં સુપરફાસ્ટ ઈન્ટરનેટ મળી રહ્યું છે. આવો તમને તેની જાણકારી આપીએ.
और पढो »

BSNL Latest plan: BSNL એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન, ફ્રી કોલિંગ અને ડેટા સાથે મળશે ઘણું બધુંBSNL Latest plan: BSNL એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન, ફ્રી કોલિંગ અને ડેટા સાથે મળશે ઘણું બધુંBSNL affordable plan: સરકારી ટેલિકોમ કંપની Bsnl એ બે શાનદાર સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. જેની વેલીડીટી 28 દિવસ અને 30 દિવસની રહેશે. આ બંને પ્લાનમાં લોકોને ખૂબ જ સસ્તા દરે અનેક લાભ મળશે. Bsnl ના આ પ્લાન jio ના સસ્તા પ્લાનને પણ ટક્કર મારે તેવા છે.
और पढो »

2047 માં ગુજરાત કેવું હશે, દાદાની સરકારે આખા પ્લાન સાથે દિલ્હીમાં રજૂ કર્યો રોડમેપ2047 માં ગુજરાત કેવું હશે, દાદાની સરકારે આખા પ્લાન સાથે દિલ્હીમાં રજૂ કર્યો રોડમેપGujarat Government Roadmap : વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સિલની નવમી બેઠક સંપન્ન... ગુજરાતની વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરતા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ... વિકસિત ભારત૨૦૪૭ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
और पढो »

Jio 5G Plan: આવી ગયો રિલાયન્સ Jio નો સૌથી સસ્તો 5G રિચાર્જ પ્લાન, 101 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટાJio 5G Plan: આવી ગયો રિલાયન્સ Jio નો સૌથી સસ્તો 5G રિચાર્જ પ્લાન, 101 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટાReliance Jio 5G Plan: જિયો દ્વારા 5G ડેટા બુસ્ટર પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં યૂઝર્સ ઓછા ખર્ચે અનલિમિટેડ 5G ઈંટરનેટનો લાભ લઈ શકે છે. તો જાણી લો જિયોના સૌથી સસ્તા પ્લાન્સની વિગતો ફટાફટ
और पढो »

અનંત અંબાણીના લગ્ન કરતા વધુ ખર્ચો? આ વ્યક્તિએ આપી હતી દુનિયાની સૌથી મોંઘી પાર્ટી, પણ પછી જે થયું....અનંત અંબાણીના લગ્ન કરતા વધુ ખર્ચો? આ વ્યક્તિએ આપી હતી દુનિયાની સૌથી મોંઘી પાર્ટી, પણ પછી જે થયું....બિઝનેસ ટાઈકુન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના હાલમાં જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થયા જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલા છે. એશિયાના સૌથી ધનિક એવા મુકેશ અંબાણીએ પુત્રના લગ્ન મુંબઈમાં ધામધૂમથી કર્યા. લગ્નની રસ્મોમાં 5000 કરોડ રૂપિયાનો ખર્ચો થયો.
और पढो »

આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોઆવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »



Render Time: 2025-02-19 10:58:29