આયુષ્માન ભારત પર મોટો નિર્ણય, હવે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર

Ayushman Bharat समाचार

આયુષ્માન ભારત પર મોટો નિર્ણય, હવે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
આયુષ્માન ભારતઆયુષ્માન ભારત સમાચારકેબિનેટ નિર્ણય
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 86 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

કેન્દ્રીય કેબિનેટે 70 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના બધા લોકોને આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી મળશે. આ પગલાથી સીનિયર સિટીઝનને સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળશે.

Photos: કુબેર દેવને અતિ પ્રિય છે આ 3 રાશિઓ, જીવનમાં નથી રહેતી કોઈ કમી, મળે છે દરેક સુખ-સુવિધાપરિણીત છોકરા સાથે પ્રેમમાં પડી અને એની સાથે સૂઈ ચૂકી છું, હવે મારા પતિને ખબર પડી ગઈ છે, શું કરું?9 દિવસ બાદ બુધ ગ્રહની ચાલમાં થશે ફેરફાર, આ જાતવો જીવશે વૈભવી જીવન, અવિશ્વસનીય ધનલાભનો યોગઆ વિસ્તારોમાં હવે આભ ફાટશે આભ! ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ખતરનાક બની, જાણો શું કહે છે અંબાલાલ?

કેન્દ્રીય કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. હવે 70 વર્ષથી મોટી ઉંમરના બધા વૃદ્ધ લોકો આયુષ્માન ભારત યોજનાનો લાભ ઉઠાવી શકશે. તે હેઠળ તેમને 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળશે. કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજનામાં મોટો ફેરફાર કર્યો છે. આ પહેલા યોજનામાં બધા વર્ગના વૃદ્ધો સામેલ નહોતા. હવે 70 વર્ષથી મોટી ઉંમરના બધા લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવારનો લાભ આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારે બુધવારે આ મોટી જાહેરાત કરી છે. હવે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના માં 70 વર્ષ અને તેથી વધુ વયના વૃદ્ધોનો સમાવેશ કરવામાં આવશે. સરકારે કહ્યું કે આ પગલાથી લગભગ 4.5 કરોડ પરિવારોને ફાયદો થશે. આ પરિવારોમાં 6 કરોડ વૃદ્ધો છે. તેમને પરિવારના આધારે 5 લાખ રૂપિયા સુધીનો મફત સ્વાસ્થ્ય વીમો મળશે.

The Union Cabinet, chaired by Prime Minister Narendra Modi, has approved the health coverage to all the senior citizens aged 70 years and above irrespective of income under the flagship scheme Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana . This aims to benefit…સરકારે કહ્યું, 'આ મંજૂરી સાથે, 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો, તેમની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, AB PM-JAY ના લાભો મેળવવા માટે પાત્ર બનશે. પાત્ર વરિષ્ઠ નાગરિકોને AB PM-JAY હેઠળ નવું અલગ કાર્ડ આપવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલા પોતાના ઘોષણાપત્રમાં વચન આપ્યું હતું કે તે આયુષ્માન ભારત યોજનાનો વિસ્તાર કરી તેમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના બધા વ્યક્તિઓ અને 70 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધોને સામેલ કરશે.Ayushman Bharatપાટણમાં મોટી દુર્ઘટના! ગણેશ વિસર્જન દરમિયાન સરસ્વતી નદીમાં 7 લોકો ડૂબ્યા, 4ના મોતVinesh Phogatઈદ ઉજવવા પશુઓની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ! જુહાપુરાના કુખ્યાત 5 ગુનેગારોની ધરપકડઆવી ગઈ મોટી આગાહી! ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું મોસમ બદલાશે, નવરાત્રિમાં તો...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

આયુષ્માન ભારત આયુષ્માન ભારત સમાચાર કેબિનેટ નિર્ણય આયુષ્માન ભારત કેબિનેટ નિર્ણય News About આયુષ્માન ભારત આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના Ayushman Bharat News Cabinet Decision Ayushman Bharat Cabinet Decision

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોસરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોGujarat Government Big Decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે.
और पढो »

ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટDiu Beach Ban Lifted : દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવાયો છે, તહેવારોમાં હવે દીવ ફરવાની મજા માણી શકશો
और पढो »

તહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવતહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 70 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 60 રૂપિયા વધ્યા...
और पढो »

મહિલાઓ માટે છે ગજબની સરકારી યોજના, સરકાર આપે છે 5 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની લોનમહિલાઓ માટે છે ગજબની સરકારી યોજના, સરકાર આપે છે 5 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની લોનઆ યોજના હેઠળસરકાર એક અભિયાન ચલાવી રહી છે જેથી કરીને બહેનો અને દીકરીઓને આર્થિક રીતે સદ્ધર કરી શકાય. ભારત સરકારે આ યોજના દ્વારા લગભગ 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જાણો આ યોજનાઓ વિશે વધુ માહિતી.
और पढो »

કરોડો રૂપિયા બચાવશે ગુજરાત સરકાર : સરકારી ઈમારતો માટે લેવાયો મોટો નિર્ણયકરોડો રૂપિયા બચાવશે ગુજરાત સરકાર : સરકારી ઈમારતો માટે લેવાયો મોટો નિર્ણયSolar Rooftop System on government offices : વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઈમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે... અત્યાર સુધી 56.8 મેગાવોટ ક્ષમતાની 3 હજારથી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી...
और पढो »

Cabinet Meeting: મોદી સરકારનો મોટો નિર્ણય; 10 લાખ લોકોને મળશે નોકરી, આ વિગતો ખાસ જાણોCabinet Meeting: મોદી સરકારનો મોટો નિર્ણય; 10 લાખ લોકોને મળશે નોકરી, આ વિગતો ખાસ જાણોકેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાણકારી આપતા કહ્યું કે કેબિનેટે આજે નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના પર 28,602 કરોડ રૂપિયા રોકાણ કરશે.
और पढो »



Render Time: 2025-02-13 17:02:39