આવા દીકરા હોય તો ધન્ય થઈ જવાય! બનાસકાંઠામાં બે પુત્રોએ પિતાની હયાતીમાં પ્રતિમા બનાવી

Fatherhood समाचार

આવા દીકરા હોય તો ધન્ય થઈ જવાય! બનાસકાંઠામાં બે પુત્રોએ પિતાની હયાતીમાં પ્રતિમા બનાવી
BanaskanthaFather LoveFathers Statue
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 80 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

Fatherhood : આજના યુગમાં આવા પુત્રો અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે, બનાસકાંઠામાં બે પુત્રોએ પિતાની જીવતેજીવ પ્રતિમા બનાવીને ખેતરમાં સ્થાપિત કરી

આજે બન્યો છે હર્ષણ યોગનો અત્યંત શુભ સંયોગ, લક્ષ્મીમાતાની કૃપાથી આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, ધન-વૈભવ વધશેદૈનિક રાશિફળ 17 મે: આજનો દિવસ કઈ કઈ રાશિ માટે સફળતા આપનાર રહેશે જાણવા વાંચો આજનું રાશિફળગુજરાતમાં શું છે સ્માર્ટ મીટરની માથાકુટ? જાણો સાદું મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનો તફાવત

બનાસકાંઠાના ચડોતર ગામના બે દીકરાઓએ પોતાના પિતાની હયાતીમાં તેમની પ્રતિમા બનાવી છે. પોતાના ખેતરમાં આવેલ નિવાસ સ્થાને વિયેતનામના ખાસ પથ્થરથી ઉદયપુરના કારીગરોને લાવીને 6 મહીનાની મહેનત બાદ પોતાના પિતાની આબેહૂબ પ્રતિમા બનાવીને પુત્ર પ્રેમ પ્રગટ કર્યો છે. જોકે અહીંથી પસાર થતા લોકો આ પુત્રોના પિતાજીની જીવતે જીવ આવી પ્રતિમા જોઈને આફરીન થઈ ઉઠે છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ગામનો માર્ગ પૂર્ણ થાય તેની નજીક એગોલા ગામ તરફ જવાના માર્ગ ઉપર રાયસંગભાઈ કરેણનું ખેતર આવેલું છે. આ ખેતરમાં અવરજવર કરતા કાચના આવરણમાં વૃદ્ધ ખેડૂતની પ્રતિમા સાથે ઝાડના છાયડામાં ખાટલો ઢાળીને બેસતા વૃદ્ધ ખેડૂતની સામે કાચના આવરણમાં એક પ્રતિમા ઉભી છે. જોકે સામે બેસતાં વૃદ્ધ અને તેની સામે રહેલી પ્રતિમાનો ચહેરો એકસમાન હોવાથી તે જોઈ લોકો ચોંકી ઉઠે છે. કારણકે મોટાભાગે કોઈનું મૃત્યુ થાય બાદ લોકો તેની પ્રતિમા બનાવતા હોય છે.

પોતાના પિતાની હયાતીમાં તેમની પ્રતિમા કેમ બનાવી તે બાબતે તેમના પુત્ર હસમુખભાઈ કરેણનું કહેવું છે કે મેં બે વર્ષ અગાઉ અમદાવાદના એક ભગતની પ્રતિમા જોઈ હતી ત્યારથી મારી ઈચ્છા હતી કે હું પણ મારા પિતાની તેમના જેવી જ પ્રતિમા બનાવું. ત્યારે હું મારા પિતાને ઉદેપુર ખાતે લઈ ગયો હતો અને ત્યાં તેમના જેવી પ્રતિમા બનાવવા માટે રૂપિયા બે લાખમાં ઓર્ડર આપ્યો હતો. જો કે આ પ્રતિમા બનાવવા પાછળ કારીગરો દ્વારા 6 મહિના જેટલો સમય થયો હતો.

ચડોતર ગામના બંને પુત્રોએ પોતાના પિતા તેમની નજરો સામે આજીવન હયાત રહે તે માટે લાખો રૂપિયાના ખર્ચે કરી પોતાના જ ખેતરમાં પોતાના જ પિતાની જીવતેજીવ આબેહુબ મૂર્તિ બનાવી છે. ત્યારે આજના આધુનિક યુગમાં એકબાજુ સંતાનો પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી રહ્યા છે,ત્યારે પોતાના પિતાને અમર કરવાનું કામ કરનારા આ પુત્રો ઉપર ગામના લોકો ગર્વ કરી રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Banaskantha Father Love Fathers Statue બનાસકાંઠા ચડોતર ગામ પિતાની જીવતેજીવ પ્રતિમા રાયસંગભાઈ કરેણ પિતાપ્રેમ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

ગલબાકાકાના પરિવારને ન્યાય આપવો હોય તો બહેનને બનાસડેરીનાં ચેરમેન બનાવી દો, અમારો પણ ટેકોગલબાકાકાના પરિવારને ન્યાય આપવો હોય તો બહેનને બનાસડેરીનાં ચેરમેન બનાવી દો, અમારો પણ ટેકોLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં હાલ જો ક્યાંય કાંટે કી ટક્કર જોવા મળી રહી હોય તો તે બનાસકાંઠામાં જોવા મળી રહી છે. બન્ને ઉમેદવાર મહિલા છે અને બન્ને OBC સમાજમાંથી આવે છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન પોતાના આક્રમક નિવેદનોથી રોજ આકરા પ્રહારો કરી ભાજપને ઘેરી રહ્યા છે.
और पढो »

7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »

Super Soft Roti: સુપર સોફ્ટ રોટલી બનાવવી હોય તો આ રીતે લોટ બાંધવો, બપોરની રોટલી રાત્રે ખાશો તો પણ રુ જેવી લાગશેSuper Soft Roti: સુપર સોફ્ટ રોટલી બનાવવી હોય તો આ રીતે લોટ બાંધવો, બપોરની રોટલી રાત્રે ખાશો તો પણ રુ જેવી લાગશેSuper Soft Roti:ઘણા સાથે એવું થાય છે કે રોટલી બને પછી થોડી મિનિટોમાં જ તે કડક થઈ જતી હોય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આજે તમને એક એવી ટ્રિક જણાવીએ જેને અપનાવશો તો રોટલી સવારે બનાવી લીધી હશે તો પણ બપોરે રૂ જેવી સોફ્ટ રહેશે.
और पढो »



Render Time: 2025-02-13 10:37:53