diwali celebration 2024 : અમરેલીના સાવરકુંડલામાં જામી ઈંગોરિયા અને કોકડાની લડાઈ... દિવાળીના રાતે થયું ઈંગોરીયા યુદ્ધ... સાવરકુંડલામાં વર્ષોથી એકબીજા પર ફેંકાય છે ઈંગોરિયા... ચાર પેઢીથી ચાલી આવતી આ રમતનું લોકોમાં છે આકર્ષણ.... ઈંગોરીયાની આ રમતમાં કોઈ દાઝતું નથી...
અમરેલી ના સાવરકુંડલા માં જામી ઈંગોરિયા અને કોકડાની લડાઈ... દિવાળીના રાતે થયું ઈંગોરીયા યુદ્ધ ... સાવરકુંડલા માં વર્ષોથી એકબીજા પર ફેંકાય છે ઈંગોરિયા ... ચાર પેઢીથી ચાલી આવતી આ રમતનું લોકોમાં છે આકર્ષણ.... ઈંગોરીયાની આ રમતમાં કોઈ દાઝતું નથી... ઈંગોરિયા યુદ્ધ જોવા દૂરદૂરથી લોકો આવે છે સાવરકુંડલા એ ગુજરાતનું એકમાત્ર એવુ શહેર છે, જ્યાં દિવાળીની રાતે અનોખી રીતે ઉજવણી થાય છે. અહીં ઉજવણીમાં ઈંગોરીયાનું યુદ્ધ કરવાની પરંપરા છે. જેને કારણે અહીંની દિવાળી વખણાય છે.
15 દિવસ બાદ શનિ બનશે વધુ શક્તિશાળી, 3 રાશિવાળાને છૂપો ખજાનો હાથ લાગશે, ધન-સંપત્તિમાં અકલ્પનીય વધારો થશે!Ajab Gajab
Diwali Festival Diwali Celebration Savarkundala Amerli Ingoriya અમરેલી Gujarat News Latest Gujarati News Spiritual Ingoriya સાવરકુંડલા ઈંગોરિયા ઈંગોરિયા અને કોકડાની લડાઈ દિવાળીના રાતે થયું ઈંગોરીયા યુદ્ધ અનોખી દિવાળી ઈંગોરીયા યુદ્ધ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આખા સૌરાષ્ટ્રવાસીઓમાં દિવાળીની ખરીદી માટે ફેવરિટ છે આ બજાર, 4 દિવસમાં થાય છે કરોડોની ખરીદીDiwali 2024 : સૌરાષ્ટ્રભરના લોકો દિવાળીની ખરીદી કરવા માટે રાજકોટની બજારોમાં પહોંચ્યા... ઓનલાઈન શોપિંગનું વળગણ છોડીને સૌરાષ્ટ્રવાસીઓમાં લોકલ ફોર વોકલનો ટ્રેન્ડ જોવા મળ્યો
और पढो »
આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »
દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો ઊંધા રવાડે ચઢશે!સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે દરમ્યાન ખટોદરા પોલીસે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
और पढो »
આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયાTerrifying skyquakes : યુએસ સહિત વિશ્વભરમાં ભયાનક આકાશકંપ સંભળાય છે - અને વૈજ્ઞાનિકો જાણતા નથી કે તે શું છે
और पढो »
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »