અંબાલાલ પટેલની આગાહી અનુસાર 30 જૂનથી 1 જુલાઈ સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સારો એવો ભારે વરસાદ વરસી શકે છે. એટલું જ નહીં, ગાંધીનગરના ભાગોમાં પણ સારા વરસાદની આગાહી કરાઈ છે. 30 જૂન બાદ મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેલી છે. હાલ મધ્ય ગુજરાતમાં સારા વરસાદના કોઈ સંકેત નથી.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર 30 જૂનથી 1 જુલાઈ સુધીમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સારો એવો ભારે વરસાદ વરસી શકે છે. એટલું જ નહીં, ગાંધીનગરના ભાગોમાં પણ સારા વરસાદ ની આગાહી કરાઈ છે. 30 જૂન બાદ મધ્ય ગુજરાતમાં સારા વરસાદ ની શક્યતા રહેલી છે.ગુજરાતમાં આવી શકે છે પૂર! આ વિસ્તારોમાં તૂટી પડશે સાંબેલાધાર, અંબાલાલ ની ઘાતક આગાહીsurat policevenus transit july 2024
Shukra Gochar July 2024 : જુલાઈમાં શુક્રનું ડબલ ગોચર, આ 5 જાતકોને થશે ખુબ કમાણી, રાજા સમાન જીવન જીવશે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્ય વરસાદની શક્યતા છે. ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલની અમદાવાદમાં વરસાદને લઈને એક આગાહી કરવામાં આવી છે. જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં 8થી 12 જુલાઈના ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અમુક વિસ્તારમાં પુર આવી શકે છે.અંબાલાલ પટેલે અમદાવાદમાં સારા વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે શહેર પર કાળા ડિંબાગ વાદળો ઘેરાય છે.
Monsoon Forecast Prediction Ambalal હવામાન અંબાલાલ વરસાદ Ahmedabad Heavy Rainfall Forecast Gujarat Weather Expert Ambalal Patel Ambalal Patel Forecast Gujarat Monsoon Gujarat Monsoon Forecast Gujarat Weather Weather Expert Forecast ગુજરાત હવામાન અંબાલાલ પટેલ આગાહી ભારે વરસાદની આગાહી અંબાલાલની આગાહી Expert Ambalal Patel Heavy Rain Forecast Gujarat Weather Report Imd Today Forecast Rain Forecst In Gujarat Rain In Gujarat Rain With Thunderstorm Gujarat Weather Bulletin ગુજરાત હવામાન ગુજરાતમાં વરસાદ વરસાદની આગાહી પાંચ દિવસ હવામાન વિભાગની આગાહી Gujarat Rain Forecast For Five Days Today's Temperature Ahmedabad Weather Department Scientist Ramashray Yadav Gujarat News Ahmedabad News Latest News Breaking News ગુજરાત હવામાન પાંચ દિવસ વરસાદની આગાહી 13 જૂન સુધી વરસાદની આગાહી સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ ગુજરાતમાં વરસાદની આગાહી આજની હવામાન આગાહી ચોમાસાની આગાહી ગુજરાતનું હવામાન અમદાવાદનું હવામાન કયા કયા જિલ્લામાં પડશે વરસાદ આજનું તાપમાન અમદાવાદ હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ ગુજરાત ન્ય
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં 7 દિવસ વરસાદને લઈને મોટી આગાહી, જાણો કઈ તારીખે ક્યા તૂટી પડશે વરસાદ?Gujarat Weather Update: આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે.
और पढो »
ગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશેRain Alert In Gujarat : ગુજરાતમાં 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી, આજે અમદાવાદ સહિત 25 જિલ્લામાં મેઘમહેર થશે, 19 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે
और पढो »
Gujarat Rain Update: ગુજરાતમાં ક્યારથી પડશે જોરદાર વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીગુજરાતમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. રાજ્યમાં હજુ પણ ગરમી પડી રહી છે અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ગઈકાલે જામ ખંભાળિયામાં સારો વરસાદ પડ્યો હતો. હવે રાજ્યમાં ક્યારથી વરસાદ પડશે, જાણો હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી.
और पढो »
ગુજરાતમાં જામ્યું ચોમાસુ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદગુજરાતમાં હવે ધીમે-ધીમે ચોમાસું જામી રહ્યું છે. આજે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે પણ જાણો રાજ્યમાં ક્યારે વરસાદ પડશે.
और पढो »
ગુજરાતમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદMonsoon Arrival : રાજ્યમાં આજથી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે વરસાદ.. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા
और पढो »
આ તારીખો નોંધી લેજો! ગુજરાતમાં ભારે વરસાદ માટે કેટલી જોવી પડશે રાહ, જાણો શું છે ચિંતાજનક આગાહી?Gujarat Rain Alert: વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 19 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે.
और पढो »