Joe Root Most Test Runs in Fourth Innings Sachin Tendulkar: ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી કારમી હાર આપી છે. ક્રાઈસ્ટર્ચમાં રમાયેલી આ મેચમાં જો રૂટે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રૂટ હવે ચૌથી ઈનિંગમાં દુનિયામાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે.
Joe Root Test Runs: જો રૂટે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં માત્ર 23 રન બનાવતાં જ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ઈંગ્લેન્ડે પહેલી મેચ 8 વિકેટથી જીતી હતી.સૂપરસ્ટારના પરિવારની પુત્રી.. 44ની ઉંમરે કર્યો OTT ડેબ્યૂ, સૂંદરતા એવી કે કરીના-કરિશ્માને પાછળ પાડે; નેટવર્થ જાણીને ઉડી જશે હોશDecember Grah Gochar: શુક્ર-સૂર્ય અને મંગળ...
ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી કારમી હાર આપી છે. ક્રાઈસ્ટર્ચમાં રમાયેલી આ મેચમાં જો રૂટે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રૂટ હવે ચૌથી ઈનિંગમાં દુનિયામાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. કીવી ટીમ વિરુદ્ધ મેચ પહેલા જો રૂટે 48 વાર ચોથી ઈનિંગમાં બેટિંગ કરી હતી, જેમાં તેમના નામે 1,607 રન હતા. રૂટે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચની ચોથી ઈનિંગમાં 23 રન બનાવતા જ સચિન તેંદુલકરને પાછળ છોડી દીધો છે.
અત્યાર સુધી આ રેકોર્ડ ભારતના દિગ્ગજ બેટર સચિન તેંદુલકરના નામે હતો, જેણે પોતાના 24 વર્ષના કાર્યકાળમાં ચોથી ઈનિંગમાં રમતા 60 વાર બેટિંગ કરીને 1625 રન બનાવ્યા હતા. હવે જો રૂટે 49 વખત ચોથી ઈનિંગમાં બેટિંગ કરીને 1630 રન બનાવી દીધા છે. તમને જણાવી દઈએ કે રૂટ અને તેંદુલકર સિવાય ગ્રીમ સ્મિથ અને એલિસ્ટર કુક એવા 2 અન્ય બેટર છે, જેમણે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ચોથી ઈનિંગમાં 1600થી વધુ રન બનાવ્યા હતા.
જો રૂટ આ વર્ષ ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં એલિસ્ટર કુકથી આગળ નીકળી ગયા હતા. કુકે પોતાની 161 ટેસ્ટ મેચોમાં કરિયરમાં 12,472 રન બનાવ્યા હતા. બીજી બાજુ જો રૂટ આ લિસ્ટમાં પાંચમા નંબર પર છે, જેમના હાલ 12,777 રન છે. સૌથી વધુ રન બનાવવાના મામલામાં તેમના ઉપર હવે માત્ર સચિન તેંદુલકર, રિકી પોન્ટિંગ, જેક્સ કાલિસ અને રાહુલ દ્રવિડ છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન સચિન તેંદુલકરે બનાવ્યા, જેમણે 200 ટેસ્ટ મેચોમાં 15,921 રન બનાવ્યા હતા.
જો રૂટે છેલ્લા એક વર્ષથી માત્ર ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપ્યું છે કારણ કે છેલ્લી વાર તેમણે 2023 વર્લ્ડ કપ દરમિયાન વનડે મેચ રમતો જોવા મળ્યો હતો. જ્યારે વર્ષ 2019 બાદ તેમણે ઈંગ્લેન્ડ માટે કોઈ ટી20 મેચ રમી નથી.
Sachin Tendulkar Sachin Tendulkar Records Joe Root Records Joe Root Centuries ENG Vs NZ TEST CRICKET Joe Root Test Runs Joe Root Ipl Career Joe Root Runs Joe Root Highest Score Joe Root Retirement Sachin Tendulkar 100 Century List Sachin Tendulkar Career Most Runs In 4Th Innings Test Fourth Innings Test Most Runs Joe Root News Joe Root News In Hindi Sachin Tendulkar News Sachin Tendulkar News In Hindi
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોટાટા મોટર્સે ઓક્ટોબર, 2024માં કુલ 6152 યુનિટ ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું છે. આ દરમિયાન ટાટાના વેચાણમાં વાર્ષિક આધાર પર 9.90 ટકાનો વધારો થયો છે.
और पढो »
સરકારે પકડી Zomato અને Swiggyની મનમાની, બે વર્ષની તપાસમાં ખુલાસો, હવે આગળ શું?સરકારે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને સ્વિગીની મોટી ભૂલ પકડી છે. બે વર્ષની તપાસ બાદ આ બંને પ્લેટફોર્મની ભૂલો પકડાઈ છે.
और पढो »
ક્રિકેટના 4 સૌથી શરમજનક રેકોર્ડ... જેનાથી બધા દૂર ભાગે, એક તો દિગ્ગજ ભારતીય ખેલાડીના નામેક્રિકેટની દુનિયાના દરેક ખેલાડી મોટા મોટા રેકોર્ડ પોતાના નામે કરવા માંગતા હોય છે પરંતુ આ 4 રેકોર્ડ એવા છે જે કોઈ ક્રિકેટ તેમના નામે થાય તેવું જરાય નહીં ઈચ્છે. આ 4 રેકોર્ડ નિષ્ફળતાની નિશાની મનાય છે. જાણો આ રેકોર્ડ વિશે અને કોના નામે છે તે પણ.
और पढो »
મહિના પછી ભારતમાં પાણી પીને દોડશે ટ્રેન, ના ડીઝલ કે ના વીજળીની જરૂર, જાણો સ્પીડથી લઈને રૂટની સંપૂર્ણ વિગતોIndia First Hyderogen Train: આવતા મહિનાથી દેશમાં એવી ટ્રેન દોડવા જઈ રહી છે જે ન તો ડીઝલ પર ચાલશે અને ન તો તેને ચલાવવા માટે વીજળીની જરૂર પડશે. ટૂંક સમયમાં પાટા પર 'પાણી' પર દોડતી આ ટ્રેનને દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જાણો આ ટ્રેનનો રૂટ, સ્પીડ અને ખાસ વિશેષતાઓ..
और पढो »
ઝારખંડમાં સોરેનનો ચાલ્યો જાદુ, શાનદાર જીત સાથે ભાજપના નારાઓ પર કલ્પનાએ ફેરવ્યું પાણીJharkhand Election Results: ઝારખંડમાં મતગણતરી બાદ આવેલા પરિણામોએ ભાજપને મોટો ઝટકો આપ્યો. જેના કારણે ભાજપનું ઝારખંડ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
और पढो »
મુસ્લિમ બહુમતીવાળી આ સીટ પર એકમાત્ર હિન્દુ ઉમેદવાર જંગી લીડથી આગળ, 31 વર્ષ બાદ ખીલશે કમળમુરાદાબાદની કુંદરકી સીટ સહિત કુલ 9 સીટો માટે મતદાન થયું હતું. આજે આ તમામ 9 બેઠકોના પરિણામનો દિવસ છે. જે પ્રકારે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તે જોતા સમાજવાદી પાર્ટીનો મજબૂત ગઢ ગણાતા કુંદરકીમાં ભારે ઉલટફેર જોવા મળી રહ્યો છે. આ સીટ પર વર્ષ 2002થી સપાનો કબજો છે. જ્યાં હાલ ભાજપ ઉમેદવાર આગળ છે.
और पढो »