પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શનિવારે ગુજરાતના ભરૂચ પહોંચ્યા હતા. ત્યાં તેમણે AAP ઉમેદવાર ચૈતર વસાવા માટે પ્રચાર કર્યો. ભગવંત માને ત્યાં એક મોટો રોડ શો કર્યો અને વાગરા, જંબુસર અને કરજણમાં લોકોને સંબોધિત કર્યા. તેમને સાંભળવા માટે હજારો લોકો એકઠા થયા હતા.
Shukra Nakshatra Parivartan: 2 દિવસ બાદ શુક્રનું નક્ષત્ર પરિવર્તન, 4 જાતકોને મળશે જોરદાર ફાયદો, ખુબ છાપશે નોટોગુજરાતમાં આ એક મોટી આગાહીથી લોકોમાં ફફડાટ! આગામી દિવસો બની રહેશે જોરદાર ભારેNarmada River Love Story
લોકોએ 'ગુજરાતમાં ફરી કેજરીવાલ', 'લડશે અને જીતશે' અને 'ઇન્કલાબ ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા.લોકોને સંબોધતા ભગવંત માને જણાવ્યું હતું કે, ભરૂચની જનતા ક્રાંતિકારી હોવાથી અહીં શું થશે તેના પર સૌનું ધ્યાન ભરૂચ પર છે. તેમણે કહ્યું કે ભરૂચની જનતાએ, અરવિંદ કેજરીવાલ અને તેમના ઉમેદવાર ચૈતર વસાવાને આપેલા પ્રેમનું ક્યારેય ઋણ ચૂકવી શકશે નહીં. માનએ કહ્યું કે ચૈતરભાઈ લોકો અને તેમના અધિકારો માટે લડે છે. તે સામાન્ય લોકોના પ્રશ્નોના ઉકેલ માટે લડી રહ્યા છે.
માને કહ્યું કે ભાજપ એટલી ડરી ગઇ છે કે તેણે હેમંત સોરેનની ધરપકડ કરી. તેઓએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી. તેમણે વિપક્ષી પાર્ટીઓના ખાતા ફ્રીઝ કર્યા. જ્યાં બિન-ભાજપ સરકાર છે ત્યાં તેઓ રાજ્યપાલના પદનો ઉપયોગ તેમના ગંદા રાજકારણ માટે કરી રહ્યા છે. માનએ કહ્યું કે પંજાબના રાજ્યપાલ પણ પંજાબ સરકારના કામમાં અવરોધો ઉભો કરે છે. તમિલનાડુના રાજ્યપાલ પણ આવું જ કરે છે અને મમતા બેનર્જી પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે ભાજપ તાનાશાહી પક્ષ છે.
Gujarati News Loksabha Election 2024 Election 2024 Punjab CM Bhagwant Mann Bhagwant Mann Road Show Wagra Support Chetar Vasava Election 2024 ભરૂચ લોકસભા ચેતર વસાવા પંજાબના CM Bhagwant Mann રોડ-શો અને સભા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
और पढो »
2 દિવસમાં 6 જનસભા : આ રીતે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે પીએમ મોદી, તખ્તો તૈયારPM Modi Election Campaign : પીએમ મોદી મતદાન પહેલા ગુજરાતના ચૂંટણી પ્રચારમાં નવા પ્રાણ ફૂંકશે, પીએમ મોદી 1 અને 2 મેના રોજ ગુજરાતમા કુલ 6 જનસભાઓ સંબોધવાના છે, જે 14 લોકસભા બેઠકને આવરી લેશે
और पढो »
ભાજપનો વિવાદ ઠર્યો નથી ત્યાં આ શું બોલ્યા ગુજરાત કોંગ્રેસ નેતા? આપ્યું વિવાદિત નિવેદનLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે એક બેઠક ગુમાવી દીધી છે. સુરતમાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે. તો આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર આપેલા એક વિવાદિત નિવેદનને વિવાદ થયો છે.
और पढो »
સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »
ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
और पढो »
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
और पढो »