આ વાવનું ખેતર ગુલાબભાઈ ને કાયમી લખી આપ્યું નથી, માત્ર 3 વર્ષ અડાણું આપીએ છીએ પછી છૂટું કરીશું

Gujarat समाचार

આ વાવનું ખેતર ગુલાબભાઈ ને કાયમી લખી આપ્યું નથી, માત્ર 3 વર્ષ અડાણું આપીએ છીએ પછી છૂટું કરીશું
BanaskathaGaniben ThakorGaniben Thakor Statement
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

વાવમાં યોજાયેલા મેઘવંશી સમાજના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે હાજરી આપી હતી. જ્યાં તેમણે ચૂંટણીલક્ષી નિવેદન આપતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વાવનું ખેતર ગુલાબભાઈને કાયમી માટે લખી આપ્યું નથી. માત્ર ત્રણ વર્ષ સુધી અડાણે આપીએ છીએ પછી કંઈ લેવાદેવા નથી.

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પર 13 નવેમ્બરે મતદાન યોજાવાનું છે. ત્યારે વાવમાં કોંગ્રેસ દ્વારા આજે મેઘવંશી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ હાજરી આપી હતી. વાવમાં યોજાયેલા મેઘવંશી સમાજના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે હાજરી આપી હતી. જ્યાં તેમણે ચૂંટણીલક્ષી નિવેદન આપતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો.

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપંખીયો જંગ ખેલાયો છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના મોટા નેતાઓ વાવ વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પર 13 નવેમ્બરે મતદાન યોજાવાનું છે. ત્યારે વાવમાં કોંગ્રેસ દ્વારા આજે મેઘવંશી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ હાજરી આપી હતી. જ્યાં તમારે જવું હોય ત્યાં જાજો અને જો રહેવા દેવું હોય તો રહેવા દેજો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Banaskatha Ganiben Thakor Ganiben Thakor Statement Gujarat Congress Congress Meeting Vav By-Election

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બાંગ્લાદેશમાં આ શું થઈ રહ્યું છે...શેખ હસીનાએ નથી આપ્યું પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું?બાંગ્લાદેશમાં આ શું થઈ રહ્યું છે...શેખ હસીનાએ નથી આપ્યું પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું?બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના. હવે શેખ હસીનાને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી કહેવા કે પૂર્વ પ્રધાનમંત્રી તેના પર અસમંજસ છે.. જી હાં, કારણ કે, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ શેખ હસીનાના રાજીનામાને લઈને શંકા વ્યક્ત કરી છે.
और पढो »

બાબા વેંગાની આ ભવિષ્યવાણી હળવાશમાં લેવા જેવી નથી, આવી જશે મુસ્લિમ શાસન, આ વર્ષથી થશે શરૂઆતબાબા વેંગાની આ ભવિષ્યવાણી હળવાશમાં લેવા જેવી નથી, આવી જશે મુસ્લિમ શાસન, આ વર્ષથી થશે શરૂઆતBaba Vanga Prediction: બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. આ જ કારણ છે કે બલ્ગેરિયામાં જન્મેલા આ ભવિષ્યકારને કોઈ હળવાશથી લેતું નથી.
और पढो »

₹150000 કરોડનું સામ્રાજ્ય, પણ બંગલો નથી, મોબાઈલ નથી, માત્ર એક સસ્તી કાર... ચોકાવી દેશે આ અબજોપતિની કહાની₹150000 કરોડનું સામ્રાજ્ય, પણ બંગલો નથી, મોબાઈલ નથી, માત્ર એક સસ્તી કાર... ચોકાવી દેશે આ અબજોપતિની કહાનીWho is Shriram Group owner: 1.50 લાખ કરોડ રૂપિયાના માલિક રામમૂર્તિ ત્યાગરાજન સાદું જીવન જીવે છે, એક સામાન્ય પરિવારમાંથી આવતા, રામમૂર્તિએ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વર્ષ 1960માં એક નાની ચિટ ફંડ કંપની શરૂ કરી હતી.
और पढो »

મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદનમનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદનMavji Patel Election Campaign : વાવની પેટાચૂંટણીના પ્રચારમાં જામ્યો રાજકીય રંગ,,,વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલે,, કહ્યું સીએમ અને ગૃહ રાજ્ય મંત્રી મને હરાવવા માટે આવ્યા,,, જો એક ટપકું તમે વધારી દીધું તો માવજી ભાઈને કોઈ નહીં રોકી શકે
और पढो »

દિવાળી તો ગઈ, તો પછી ઠંડી કેમ નથી આવી રહી, હવામાન વિભાગે નવી તારીખ આપીદિવાળી તો ગઈ, તો પછી ઠંડી કેમ નથી આવી રહી, હવામાન વિભાગે નવી તારીખ આપીWeather Update: દિવાળીના 2 દિવસ થઈ ગયા છે, પણ હજુ ઠંડી નથી આવી. હવે ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે નવેમ્બરના આખા મહિનામાં શિયાળો આવવાના કોઈ સંકેત નથી અને ઓછામાં ઓછા આગામી બે અઠવાડિયા પછી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે
और पढो »

મેગા સિટી અમદાવાદની આ શાળાઓની સ્થિતિ સૌથી ખરાબ, વર્ગખંડો નથી, સુવિધાઓનો અભાવમેગા સિટી અમદાવાદની આ શાળાઓની સ્થિતિ સૌથી ખરાબ, વર્ગખંડો નથી, સુવિધાઓનો અભાવઅમદાવાદ જેવા મહાનગરમાં જો આવી દશા હોય તો ગુજરાતના અંતરિયાળ ગામડાની શાળાઓમાં કેવી દશા હશે તે સમજી શકાય છે. આશા રાખીએ કે સરકાર નવા વર્ષે નવા સંકલ્પ કરી દરેક બાળકના શિક્ષણ પર ભાર આપે તે જ અભ્યર્થના.
और पढो »



Render Time: 2025-02-14 03:02:43