Gujarat Monsoon 2024: ચોમાસાની શરૂઆત તો ગુજરાતમાં ઘણા સમયથી થઈ ગઈ છે. પરંતુ દક્ષિણ અને સૌરાષ્ટ્ર સિવાયના અન્ય વિસ્તારમાં મેઘરાજા હાથતાળી આપી રહ્યા હતા. પરંતુ હવે જે વિસ્તાર કોરા હતા ત્યાં પણ પાણી પાણી થઈ ગયું છે. જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ રહી ન હતી.
ચોમાસાનું આગમન થયું ત્યારથી વરસાદ ઉત્તર ગુજરાત ને કદાચ અન્યાય કરતો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં દેધનાધન આવતો વરસાદ ઉત્તરમાં હાથ તાળી આપી રહ્યો હતો. પરંતુ હવે જ્યારે વરસાદ નું આગમન થયું તો એવું થયું કે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. પાટણ શહેરમાં આવેલા ધોધમાર વરસાદ ને કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.દંડા-લાકડીઓ-કાચની બોટલો...
ચોમાસાનું આગમન થયું ત્યારથી વરસાદ ઉત્તર ગુજરાતને કદાચ અન્યાય કરતો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દેધનાધન આવતો વરસાદ ઉત્તરમાં હાથ તાળી આપી રહ્યો હતો. પરંતુ હવે જ્યારે વરસાદનું આગમન થયું તો એવું થયું કે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. પાટણ શહેરમાં આવેલા ધોધમાર વરસાદને કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન કાગળ પર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદને પગલે રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
બનાસકાંઠાના વડુમથક પાલનપુરના છે. પાલનપુર પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પાણી પાણી થતો જોવા મળ્યો. અનેક જગ્યાએ જળમગ્ન જેવી સ્થિતિ જોવા મળી. રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા. આ સમુદ્ર નહીં પણ નડાબેટનું રણ છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડાબેટમાં આવેલા વરસાદને કારણે રણમાં પાણી ભરાઈ ગયું. રણમાં પાણી ભરાતાં રણ દરિયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
Gujarat Weather In July Ambalal Patel Agahi Gujarat Rain Forecast અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલની આજની આગાહી ભારે વરસાદની આગાહી Ambalal Patel Ambalal Patel Ni Chomasa Ni Agahi Ambalal Patel Ni Varsad Ni Agahi Ambalal Patel Forecast For Monsoon Ambalal Patel Agahi અંબાલાલ પટેલ આગાહી અરબ સાગર અંબાલાલ પટેલ May June July Monsoon Forecast Weather Alert Extremely Heavy Rainfall News Gujarat Daily News Gujarat Latest News News Online Gujarat Current News Gujarat Current Affairs IMD Weather Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ
और पढो »
ગુજરાતના આ જિલ્લામાં જ્યાં પગ મુકો ત્યાં ફરતા હોય છે ઝેરી સાપ! ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકોગુજરાતમાં કેમ સતત વધી રહ્યાં છે સાપ કરડવાના કિસ્સા? ગુજરાતમાં કયા જિલ્લામાં બને છે સૌ વધુ સાપ કરડવાના બનાવ? કયો જિલ્લો એવો છે જ્યાં ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકો? એમાંય ચોમાસામાં સર્પદંશના કેસો વધવાનું શું કારણ? સાપ કરડે ત્યારે શું કરવું? જાણો આવા તમામ સવાલોના જવાબો... સાપ ખુબ જ ઝેરી હોય છે.
और पढो »
ગુજરાતમાં મેઘરાજાની સટાસટી! અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર, 5 ઈંચમાં સુરતની સૂરત બગડી!Surat Heavy Rains: આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં પણ હાલ વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
और पढो »
ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : ગુજરાતમાં હવે નહિ રોકાય વરસાદ, ધમાકેદાર એન્ટ્રી બાદ હવે આગામી સાત દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણો આજે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
और पढो »
ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતAmbalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે
और पढो »
પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંViral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
और पढो »