ફૂડ વિભાગ દ્વારા સુરતમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં સંત કૃપા, રાધે, માધવ અને પ્રાઈમ સહિત 10 દુકાનોનાં આઈસ્ક્રીમનાં નમૂનાં ફેલ થયા છે. ફૂડ વિભાગે 28 દુકાનોમાંથી લીધેલા નમૂનાંનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મિલ્ક ફેટ-ટોટલ સોલિડ ઓછા, હલકી ગુણવત્તાથી કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો દર્શાવવામાં આવ્યો છે.
ફૂડ વિભાગે સુરત માં 28 દુકાનોમાંથી લીધેલા નમૂનાનો રિપોર્ટ આવ્યો છે, જેમાં 10 દુકાનોની પોલ ખૂલી ગઈ છે. જેમાં આઈસ્ક્રીમ ની ગુણવત્તા હલકી હોવાનો ખુલાસો થયો છે. મિલ્ક ફેટ અને ટોટલ સોલિડ ઓછા હોય તેવું આઈસ્ક્રીમ આરોગવાથી કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો હોવાનું રિપોર્ટમાં ખૂલ્યું છે.Gold Price: અક્ષય તૃતિયા પર ફક્ત ₹1 ખરીદી શકો છો 24 કેરેટ સોનું, જાણો ક્યાં અને કેવી રીતે?Photos: નવી Maruti Swift જોઇને તમે પણ કહેશો- કાળું ટીલું કરી દો, ક્યાંક નજર ન લાગી જાય...!તે સમયે, ટ્રેન્ડ આવતાં સાંજ થઈ ગઈ હતી...
તંત્રએ 10 સંસ્થાઓમાંથી 87.5 કિલો આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કર્યો છે. ગ્રાહકો જો આ આઇસ્ક્રીમ આરોગવાથી કોલેસ્ટ્રોલ વધીને પ્રેશર કે હાર્ટ એટેકની બીમારી થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભેળસેળની આ ઘટના નવી નથી. રાજ્યમાં સુરત, રાજકોટ જેવી અનેક જગ્યાએ અનેક ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળના સમાચાર સામે આવતા રહે છે.
Gujarati News Surat Surat News Ice Cream Adulteration In Ice Cream Surat Surat News Adulteration News Ice Cream News Summer Heat Adulteration In Ice Cream In Surat Adulteration News In Surat આઈસ્ક્રીમ આઈસ્ક્રીમમાં ભેળસેળ સુરત સુરત સમાચાર ભેળસેળના સમાચાર આઈસ્ક્રીમના સમાચાર ઉનાળો ગરમી સુરતમાં આઈસ્ક્રીમમાં ભેળસેળ સુરતમાં ભેળસેળના સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદાChikoo Benefits: ઉનાળા દરમિયાન ચીકુ ખાવાથી શરીરની 5 સમસ્યાઓમાં રાહત મળે છે. શરીરની આ 5 સમસ્યા એવી છે જે મોટાભાગના લોકોને સતાવતી હોય છે. જો તમે ઉનાળામાં ચીકુનું સેવન કરવાનું રાખો છો તો આ સમસ્યાઓથી મુક્તિ મળી જશે.
और पढो »
Bad Food Combinations: દૂધની સાથે ખાશો આ 5 વસ્તુઓ તો ફાયદો કરવાને બદલે થશે નુકસાનBad Food Combinations: દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે મોટાભાગના લોકો સવારે અને સાંજે દૂધ પીતા પણ હોય છે. દૂધ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીરને જરૂરી બધા જ પોષક તત્વ મળી રહે છે. પરંતુ આ દૂધ ફાયદો કરવાને બદલે નુકસાન પણ કરી શકે છે જો તમે દૂધ પીધા પછી આ વસ્તુઓનું સેવન કરો છો તો..
और पढो »
મે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેHeatwave Alert In Gujarat : એપ્રિલ મહિનામાં આકરી ગરમીની આગાહી છે, પરંતું અરબ સાગરમાં ભેજને કારણે આખા ઉનાળામાં કમોસમી વરસાદ અને ચક્રવાતો આવતા રહેશે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
और पढो »
ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
और पढो »
જો ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તો ભારતમાં આ વસ્તુઓ થશે મોંઘીઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું છે કે બંને દેશો ખુલીને સામ આમે આવી ગયા છે. રશિયા યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ તણાવે પહેલેથી દુનિયાની મુશ્કેલીઓ વધારેલી છે. આ બધા વચ્ચે હવે ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધની પણ ઘણી અસર જોવા મળશે.
और पढो »
Astro Tips: સંધ્યા સમયે કરશો આ કામ તો જીવનભર પસ્તાવો થશે, વર્ષો સુધી ભોગવવી પડશે ગરીબીAstro Tips: શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે પણ કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. સંધ્યા સમયે કરેલા કેટલાક કામ જીવનમાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે. સંધ્યા સમયે કેટલાક કામ કરવામાં આવે તો દેવી-દેવતા નારાજ થઈ જાય છે. તેનાથી ઘરમાંથી બરકત જતી રહે છે અને પ્રગતિ અટકી જાય છે.
और पढो »