એક બાજુ શિંદેએ આપ્યું રાજીનામું, શિવસેના MPsએ PM મોદીને મળવા માંગ્યો સમય, RSSએ CM અંગે આપ્યો આ ફોર્મ્યૂલા

Maharashtra समाचार

એક બાજુ શિંદેએ આપ્યું રાજીનામું, શિવસેના MPsએ PM મોદીને મળવા માંગ્યો સમય, RSSએ CM અંગે આપ્યો આ ફોર્મ્યૂલા
PoliticsRSSMaharashtra CM
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 122%
  • Publisher: 63%

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામના ત્રણ દિવસ બાદ પણ રાજ્યમાં કમાન કોના હાથમાં રહેશે તે અંગે હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે. એકનાથ શિંદેએ રાજભવન પહોંચીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું સોંપી દીધુ છે. પરંતુ આ બધા વચ્ચે તેમની પાર્ટી શિવસેનાના સાંસદોએ પીએમ મોદી સાથે મુલાકાતનો સમય માંગ્યો છે.

એક બાજુ શિંદેએ આપ્યું રાજીનામું, શિવસેના MPsએ PM મોદીને મળવા માંગ્યો સમય, RSS એ CM અંગે આપ્યો આ ફોર્મ્યૂલા

જો તમે ખાવાના શોખીન છો તો આ જગ્યાનું સ્ટ્રીટ ફૂડ મિસ ના કરતા! આંગળીઓ ચાટતા રહી જશોshadashtak yog જીવન ખેદાનમેદાન કરી નાખે તેવો અશુભ યોગ બનશે, પરંતુ આ 3 રાશિવાળાને બંપર ફાયદો કરાવશે, અકલ્પનીય ધનલાભ થશે! ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રમુખ મોહન ભાગવતે નવા મુખ્યમંત્રીની પસંદગી માટે એક નવો ફોર્મ્યૂલા આપ્યો છે.એકનાથ શિંદે ફરી પીએમ બનશે તે હજુ નક્કી નથી. દેવેન્દ્ર ફડણવીસના દિલ્હી આવ્યા બાદ હલચલ તેજ થઈ હતી પરંતુ હવે તેઓ મુંબઈ પાછા ફર્યા છે. સીએમ પદને લઈને મુંબઈમાં બેઠકોના અનેક દૌર ચાલ્યા પરંતુ વાત તો દિલ્હીથી ફાઈનલ થશે એ નક્કી છે.

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે બેઠકોનો દૌર સતત ચાલુ છે. આ બધા વચ્ચે સૂત્રોના હવાલે મોટા સમાચાર આવી રહ્યા છે કે RSS પ્રમુખ મોહન ભાગવતે દિલ્હીમાં ભાજપ હાઈકમાન સાથે બેઠક કરી છે. સંઘ પ્રમુખે દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવવાની ભલામણ કરી છે. ભલે પછી પદની સમયમર્યાદા હોય. દેવેન્દ્ર ફડણવીસ પણ કાલે દિલ્હીના ટોચના નેતૃત્વને મળ્યા હતા.મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે એક સીએમ અને 2 ડેપ્યુટી સીએમનો ફોર્મ્યૂલા ચાલુ રહી શકે છે. જ્યારે અઢી અઢી વર્ષના મુખ્યમંત્રી પદની થિયરી પણ સામે આવી રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Politics RSS Maharashtra CM Eknath Shinde Shiv Sena BJP Devendra Fadnavis India News Gujarati News મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજનીતિ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ એકાનાથ શિંદે ભાજપ શિવસેના દેવેન્દ્ર ફડણવીસ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PM મોદી કચ્છમાં જવાનો સાથે ઉજવશે દિવાળી, ગુજરાતની ધરતીથી PAKને આપ્યો આ મેસેજPM મોદી કચ્છમાં જવાનો સાથે ઉજવશે દિવાળી, ગુજરાતની ધરતીથી PAKને આપ્યો આ મેસેજપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બીજા દિવસે તેમણે ગુજરાતમાં રાષ્ટ્રીય એક્તા દિવસના અવસરે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો.
और पढो »

કાજોલની મમ્મીએ સની દેઓલના પપ્પાને બધાની સામે ઠોકી દીધી હતી થપ્પડ! આટલું થઈ ગયું હતું મોંકાજોલની મમ્મીએ સની દેઓલના પપ્પાને બધાની સામે ઠોકી દીધી હતી થપ્પડ! આટલું થઈ ગયું હતું મોંBollywood News: આ અભિનેત્રી ખુલ્લેઆમ દારૂ અને સિગારેટ પીતી હતી, એક વાર ફિલ્મના સેટ પર તેણે બધાની સામે ધર્મેન્દ્રને થપ્પડ મારી દીધી હતી...ધર્મેન્દ્ર પણ અભિનેત્રીનું આવું સ્વરૂપ જોઈને હેબતાઈ ગયો હતો...
और पढो »

માત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોમાત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોBSNL Recharge Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
और पढो »

BIG BREAKING: જૂની પેન્શન યોજના અંગે સૌથી મોટા સમાચાર; ગુજરાત સરકારે કર્યો આ ઠરાવBIG BREAKING: જૂની પેન્શન યોજના અંગે સૌથી મોટા સમાચાર; ગુજરાત સરકારે કર્યો આ ઠરાવજૂની પેંશન યોજનાને લઈ અંતે નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જે મુજબ 1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના જાહેર કરવામાં આવી છે.
और पढो »

ઠંડી અંગે હવામાન વિભાગના મોટા અપડેટ, આ તારીખથી ગુજરાતમાં થશે કાતિલ ઠંડીની એન્ટ્રીઠંડી અંગે હવામાન વિભાગના મોટા અપડેટ, આ તારીખથી ગુજરાતમાં થશે કાતિલ ઠંડીની એન્ટ્રીIMD Alert For Coldwave : નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. પરંતું હજી સુધી ઠંડી અનુભવાઈ નથી રહી. આગાહી વચ્ચે ઠંડી ગાયબ થઈ ગઈ છે. હજી પણ ઠંડીના દિવસો માટે રાહ જોવી પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ત્યારે ઠંડી માટે હજી કેટલી રાહ જોવી પડશે તે અંગે હવામાન વિભાગે અપડેટ આપી દીધા છે.
और पढो »

આ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીઆ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીFake Government Officer : મહેસૂલ વિભાગમાં મોટો અધિકારી હોવાનું કહીને અનેક લોકોને ઠગનાર ઝડપાયો.. વાંકાનેરના મેહુલ શાહ સામે થઈ ઠગાઈની ફરિયાદ... ગાડીમાં સાયરન અને પડદા લગાવી ઠાઠથી ફરતો હતો નકલી અધિકારી...
और पढो »



Render Time: 2025-02-19 09:52:30