એક વોટની કિંમત 1000 થી 5000 રૂપિયા... ગંદા હૈ પર ધંધા હૈ યે...પૈસા માટે પડાપડીનો Video Viral

Loksabha Election 2024 समाचार

એક વોટની કિંમત 1000 થી 5000 રૂપિયા... ગંદા હૈ પર ધંધા હૈ યે...પૈસા માટે પડાપડીનો Video Viral
Lok Sabha Chunav 2024VottingCounting
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

Loksabha Election 2024: મતના બદલામાં માલ! લોકશાહીની હત્યાનો ફરી એકવાર સામે આવ્યો વીડિયો. મતદાન કરવા માટે લોકોને આપવામાં આવી રહ્યાં છે હજારો રૂપિયા. વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. શું આ રીતે થશે દેશનો વિકાસ?

AMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્તRuchak Rajyogટીટોડીએ નવી જગ્યાએ ઈંડા મૂક્યા, મકાનની ટોચ પર ઈંડા જોઈને ચોંક્યા ગામ લોકો, થઈ આ આગાહી

લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. આ લોકશાહીનું પર્વ છે. પણ લોકશાહીના પર્વમાં થઈ રહ્યું છે લોકશાહીનું હનન. ગુજરાતમાં મતદાનના દિવસે એક સ્થળે ભાજપના નેતાના પુત્રએ બૂથ કેપ્ચર કરીને વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. ત્યાર બાદ તેની સામે નાની મોટી કાર્યવાહી તો કરવામાં આવી પણ આ બધુ ક્યારે બંધ થશે એ મોટો સવાલ છે. આજે ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે વોટિંગ પહેલાં જ વિવિધ વિસ્તારોમાં અરાજકતા જોવા મળી.

વિજયવાડામાં પણ રોકડની વહેંચણીના આક્ષેપો થયા હતા. TOIના અહેવાલ મુજબ, એક MLA ઉમેદવારે તેના નજીકના મિત્રને વોટ માટે 1000 રૂપિયા વહેંચવા મોકલ્યા હતા. જે ઉમેદવારો પાસે ઓફિસ નથી તેઓ વતી લોકોને એક જગ્યાએ ભેગા થવા અને 1000 થી 1500 રૂપિયાનું વિતરણ કરવા જણાવાયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પાર્ટીઓમાં પણ સ્પર્ધા જોવા મળી હતી. વિરોધીઓએ 500 થી 1000 રૂપિયા વધુ વહેંચ્યા હોવાનું જાણવા મળતા કેટલાક નેતાઓની મુશ્કેલી પણ વધી ગઈ હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lok Sabha Chunav 2024 Votting Counting Result Video Viral Election Money પૈસા વોટની કિંમત મતદાન ચૂંટણી પરિણામ વોટિંગ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતબજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »

Mulitbagger stock: 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમતMulitbagger stock: 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમતInvestments Tips: આ મલ્ટીબેગર શેરે ફક્ત 3 વર્ષમાં 4,420 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એટલું જ નહી ગત એક વર્ષમાં જ તેના શેરોમાં 279 ટકાનો ઉછાળો આવ્યો છે.
और पढो »

ચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણાચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણાLoksabha Election 2024 : બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર થી રૂ.૧ કરોડ થી વધુનું ડ્રગ્સ સાથે જામનગર ના ત્રણ શખ્સો ઝપડ્યા, ૧૦૭૨ ગ્રામ જેટલું મેથામ્ફેટામાઇન (એમ.ડી), ક્રેટા કાર સહિત ત્રણ લોકોની ધરપકડ
और पढो »

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
और पढो »

લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડલોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
और पढो »

Penny Stock: આ કંપનીના 65 પૈસાના શેરે આપ્યું એક વર્ષમાં 5000% બંપર રિટર્ન, હવે 27 મેની તારીખ મહત્વનીPenny Stock: આ કંપનીના 65 પૈસાના શેરે આપ્યું એક વર્ષમાં 5000% બંપર રિટર્ન, હવે 27 મેની તારીખ મહત્વનીઆ પેની સ્ટોકની કિંમત એક વર્ષ પહેલા એક રૂપિયા કરતા પણ ઓછી હતી. જે હવે વધીને 30 રૂપિયા પાર પહોંચી ગઈ છે. જેને જોતા રોકાણકારોને 5000 ટકાથી પણ વધુનું બંપર રિટર્ન આપ્યું છે.
और पढो »



Render Time: 2025-02-13 23:06:05