24k gold and 22k gold: સોનું એક એવું સંપત્તિ છેકે, દરેકની ઈચ્છા હોય છે તેને ખરીદવાની. જૂના જમાનામાં પણ લોકો પૈસા આવે તો તુરંત એનાથી સોનું ખરીદી લેતાં હતાં. કે ગમે ત્યારે પણ સોનાનો ભાવ વધશે ઘટશે નહીં.
વર્ષો બાદ સોનાનો ભાવ આટલો ઘટ્યો છે ત્યારે એ જાણવા જેવું છે કે ખરેખર કયું સોનું લેવાય, 22 કેરેટ કે 24 કેરેટ ? બન્નેમાં શું તફાવત હોય છે જાણો વિગતવાર...
શું તમે જાણો છો કે સોનાની વસ્તુઓ ખરીદવા અને વેચવા માટે કેરેટ શબ્દનો ઉપયોગ શા માટે થાય છે, તેનો અર્થ શું છે અને તમારી જરૂરિયાત માટે કયું કેરેટ યોગ્ય છે? સોનું ખરીદતા પહેલાં કઈ કઈ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન.,,જાણો વિગતવાર... ખાસ કરીને ભેટમાં આપવા માટે, પૂજા પાઠ માટે કે પોતાને પહેરવા માટે કયું સોનું તમને બેસ્ટ રિટર્ન આપી શકે એ આજે સૌથી મોટો સવાલ છે. જો તમે પણ સોનામાં રોકાણ કરી રહ્યાં હો તો આ નિર્ણય લેતા પહેલા આ બાબતોને જાણો. સોનું એ માત્ર મહિલાઓની પસંદગી નથી, તે રોકાણકારોની પણ પસંદ છે. સોનું તેના લાંબા ગાળાના વેલ્યુએશનમાં પણ બાજી મારે છે. હાલમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામ 73,420.00 રૂપિયા છે. પરંપરાગત રીતે, સદીઓથી ભારતીય સમાજમાં સોનાનું મહત્વ જળવાઈ રહ્યું છે.
Gold Silver Price Gold Max Business Gold Qualities Money સોનાનો ભાવ 22 કેરેટ 24 કેરેટ સોનું ઘરેણાં દાગીના જ્વેલરી કમાણી બિઝનેસ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: દોડો...નહીં તો રહી જશો! સોનાના ભાવમાં આજે પણ મોટો કડાકો, લેટેસ્ટ રેટ જાણીને આંખો પહોળી થઈ જશેGold Rate: મંગળવારે બજેટમાં સોનાની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં ગજબનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું ગઈ કાલે 4000 રૂપિયા કરતા વધુ સસ્તું થયું હતું અને ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો.આજે પણ શરાફા બજારમાં પાછો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »
Gold Rate Today: સોનું લેવાનું હોય તો ફટાફટ ભાગો, આજે તો સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો, ભાવ જાણી ઉછળી પડશો. ભારતીય વાયદા બજારમાં અને શરાફા બજારમાં મોટા કડાકા સાથે સોના અને ચાંદી જોવા મળ્યા છે. શરાફા બજારમાં સોનું છેલ્લા બે દિવસમાં 4000 રૂપિયાથી વધુ સસ્તું થયું છે.
और पढो »
ગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશેCNG Price Hike : ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરાયો, હવે મુસાફરો પર વધશે બોજો
और पढो »
Gold Rate: સોનું લેવાનું વિચારતા હોવ તો ખુશ થઈ જાઓ...ભાવમાં જોવા મળ્યો ઘટાડો, જાણો કેટલે પહોંચ્યું 10 ગ્રામ સોનુંLatest Gold Rate: કોમોડિટી બજારમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. આ સપ્તાહે સોના અને ચાંદીમાં તેજી અને મંદી બંને જોવા મળ્યા. સવારે તેજીમાં ખુલેલું સોનું સાંજ પડ્યે મંદીમાં ક્લોઝ થતું પણ જોવા મળ્યું. એકવાર ફરીથી સોનામાં આ રીતની સ્થિતિ જોવા મળી.
और पढो »
Latest Gold Rate: ઉતાવળ રાખજો, આવી તક નહીં મળે! સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો; કડાકા બાદ ખાસ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આભૂષણ વેચનારાઓ તરફથી નબળી માંગને પગલે અઠવાડિયાના છેલ્લા કારોબારી સત્રમાં શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સોનું ભારે કડાકા સાથે ખુલ્યું અને પછી ઘટાડા સાથે જ બંધ થયું. જ્યારે ચાંદીમાં પણ એ જ મંદીનો માહોલ જોવા મળ્યો છે.
और पढो »
કોઈ સલીમ સુરેશ બનીને દીકરીઓને ફસાવશે તો તેને નહીં છોડાય, લવજેહાદ સામે હર્ષ સંઘવી આકરાં પાણીએHarsh Sanghvi On Love Jihad : વડોદરામાં એક કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પ્રેમને ખોટી રીતે બદનામ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહી આવે
और पढो »