અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેઓએ પાછોતરો વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને 5 ઓક્ટોબર આસપાસ દરિયાકાંઠે પવન જોર વધુ રહેશે. ત્યારબાદ 10 થી 13 ઓક્ટોબર વચ્ચે વરસાદ થશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે.
Ambalal Patel Weather Update: ગુજરાત ના આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી માં હંમેશાં મતભેદ રહ્યાં છે. 1 જૂનથી અત્યાર સુધીમાં ગુજરાત માં કુલ 46 ટકા વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે હાલ ગુજરાત પર કોઈ નવી સિસ્ટમ ન હોવાથી ગુજરાત માં ભારેથી અતિભારે વરસાદની હાલ કોઈ શક્યતા દેખાઈ નથી રહી. ત્યારબાદ ચક્રવાત ‘વણઝાર’ શરૂ થવાની શક્યતા રહેશે એટલે પાછોતરો વરસાદ થશે.”અંબાલાલ પટેલે જણાવ્યું કે, 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે. ચિત્રા નક્ષત્રમાં એટલે કે 10 થી 13 ઓક્ટોબરના બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે.
કહેવાય છે કે આજથી બે દિવસ એટલે કે, 17મી તારીખ સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert અંબાલાલ પટેલ વરસાદ આગાહી આજની આગાહી અંબાલાલ પટેલની આગાહી અંબાલાલનો વરતારો ગુજરાતનું હવામાન ગુજરાતમાં વરસાદ ચોમાસું આજનું હવામાન આજે ક્યાં પડશે વરસાદ અંબાલાલની આગાહી ગુજરાતમાં વરસાદની આગાહી આજની આગાહી Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »
ગુજરાતમાં મેઘ તાંડવવાળું નાઉકાસ્ટ! આવનાર 3 કલાકમાં આ જિલ્લાઓમાં આભ ફાટશે!Gujarat Monsoon 2024: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
और पढो »
ભયંકર છે નવી આગાહી! વાવાઝોડા બાદ હવે નવી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, અંબાલાલે આપેલી તારીખ યાદ રાખજોYagi Cyclone Effect : હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હોય, પરંતું 15 તારખથી મોટું પશ્ચિમી વિક્ષેભ આવી રહ્યું છે, જેની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ આવશે
और पढो »
આશના વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું, પણ જતા જતા આવા હાલ કરતું ગયું!Cyclone Asna Latest Update : ગુજરાત પરથી આશના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે. ગુજરાત પરથી મોટું સંકટ ટળી ગયું. પરંતુ વાવાવાઝોડું જ્યાંથી સ્પર્શીને નીકળી ગયુ ગુજરાતના એ કચ્છ જિલ્લામાં ખાનાખરાબી સર્જીને નીકળ્યું. કચ્છમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો.
और पढो »
Bharat Bandh: કઈ રાજકીય પાર્ટીઓ બંધના સમર્થનમાં કઈ વિરોધમાં, ગુજરાતમાં પણ છે બંધની આવી અસરઅનુસૂચિત જાતિ (SC) અને જનજાતિ (ST) આરક્ષણમાં ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ આજે એટલે કે 21મી ઓગસ્ટે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ ભારત બંધને અનેક વિપક્ષી દળોનું સમર્થન પણ મળ્યું છે. પરંતુ એનડીએમાં પણ આ મુદ્દે અલગ-અલગ અભિપ્રાય જોવા મળી રહ્યા છે.
और पढो »
અંબાલાલ પટેલે આપ્યા વરસાદ અંગે ખુશીના સમાચાર, આગાહી વાંચીને રાજીના રેડ થઈ જશોAmbalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે
और पढो »