અંબાલાલ પટેલે આખા ઓગસ્ટ મહિનાનનું વરસાદી કેલેન્ડર આપી દીધું છે. તમે તારીખો લખી લેજો, જાણો ક્યારે ક્યારે અને ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ....હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી ભવિષ્યવાણી કરી છે.
Gujarat Monsoon Updates: આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત પર એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.
તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આમ, આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત્મક ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર બનતા રાજ્યમાં વરસાદ આવશે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
Imd Weather Update Ahmedabad Gujarat News Weather Forecat Of Gujarat Monsoon Rainfall અંબાલાલ પટેલની આગાહી વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી ગુજરાત પર પૂરનું સંકટ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાંથી અચાનક ગાયબ થયેલો વરસાદ ક્યારે આવશે, અંબાલાલ પટેલે આપ્યા આ સંકેતGujarat Rains : જુલાઈ મહિનામાં ગુજરાત પર એક વરસાદી ટ્રક લાઈન સર્જાતી હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે, આજથી જ ગુજરાતમાં સારા વરસાદના એંધાણ છે
और पढो »
ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે?Gujarat Weather Forecast: ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે.
और पढो »
ગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશેCNG Price Hike : ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરાયો, હવે મુસાફરો પર વધશે બોજો
और पढो »
તોફાની વરસાદથી તબાહી રોકવા દાદાની ટીમો તૈનાત! ગુજરાતમાં મિશન મોન્સૂન ઓનMission Monsoon: ગુજરાતમાં આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.
और पढो »
ગુજરાતના આ જિલ્લાઓના નીકળી જવાના છે ભૂક્કા! અંબાલાલે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહીઅંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આગાહી કરી છે. જુલાઈના અંત સુધીમા અને ઓગષ્ટની શરૂઆતમાં મેઘમહેર જામશે. 15થી 16 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 17થી 24 જૂલાઈ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.
और पढो »
આખું ગુજરાત વરસાદથી રેલમછેલ થશે! ફરી ભયંકર વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો અંબાલાલની મારફાડ આગાહીGujarat Weather Forecast: ગુજરાતના માથા ફરી એક નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. રથયાત્રા અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે. અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે.
और पढो »