ઓડિશાના કટકમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો, પરંતુ તેણીની ઓળખ થઈ શકી ન હતી. ઓરિસ્સા પોલીસને પ્રાથમિક તપાસમાં એક કાગળની રસીદ મળી હતી, જેના પર 'ન્યૂ સ્ટાર ટેલર્સ' લખેલું મળ્યું હતું. આ રસીદ ઓરિસ્સા પોલીસ માટે મોટી લીડ હતી. દરજીના ટેગમાં '3833' નંબર હતો જે મેળ ખાતો હતો અને શોધવા પર તે જોવામાં આવ્યું કે શર્ટ 'બાબુ' નામના એક વ્યક્તિ માટે તૈયાર કરવામાં આવ્યો હતો.
Odisha Police Crack Murder Case With Tailor Tag : ઓરિસ્સાના ગેંગરેપ વિથ મર્ડર કેસ સોલ્વ કરવામાં સુરત પોલીસની મદદ.. અપરાધના સ્થળની નજીક મળી આવેલા લોહીના ડાઘાવાળા શર્ટ પરના દરજીના ટેગથી ઓડિશા પોલીસને રહસ્યમય હત્યા કેસ ઉકેલાયો...
ઓરિસ્સાના કટકમાં 13 ડિસેમ્બરે કાથાજોડી નદીના પટ પાસે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ, તેણીની ઓળખ થઈ શકી ન હતી અને ન તો તેણી માટે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઓરિસ્સા પોલીસને પ્રાથમિક તપાસમાં એક કાગળની રસીદ મળી હતી. જેના પર"ન્યૂ સ્ટાર ટેલર્સ" લખેલું મળ્યું હતું. આ કાગળની રસીદ જે કોઈ કપડાની હતી, તે ઓરિસ્સા પોલીસ માટે મોટી લીડ હતી. ઓરિસ્સા પોલીસે સમગ્ર ઓડિશામાં સમાન નામવાળી ટેલરિંગ દુકાનોની તપાસ કરી, પરંતુ રસીદની ડિઝાઇન સાથે કોઈ મેળ ખાતું ન હતું.
નંબર 'બાબુ'ના મિત્રનો હતો. બાબુ 27 વર્ષીય જગનાથ દુહુરી હોવાનું જાણવા મળ્યું હતું, જે પીડિતાનો સાળો થતો હતો. બાબુ ટ્રેન દ્વારા સુરત પરત જઈ રહ્યો હતો. ટ્રેન રાયગડામાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેને પકડી લેવામાં આવ્યો હતો. પૂછપરછ પર, બાબુએ તેના ભાઈ બલરામ દુહુરી અને પિતરાઈ ભાઈ હપી દુહુરી સાથે મળીને ગુનો કર્યાની કબૂલાત કરી હતી. બાદમાં ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.
CRIME POLICE MURDER ODISHA SURAT TAILOR
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જોત જોતામાં જ ભાગ્યને સુધારી દેશે આ 5 રત્નો, ઘન-દોલતમાં થાય છે અઢળક વધારો5 Lucky Gemstone: રત્ન શાસ્ત્રમાં કેટલાક એવા રત્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે માત્ર ગ્રહોની નકારાત્મક અસરોને દૂર કરવામાં જ મદદગાર નથી, પરંતુ ભાગ્યને વધારવામાં પણ મદદ કરે છે.
और पढो »
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો સામાજિક બહિષ્કાર કરો : હર્ષ સંઘવીHarsh Sanghvi પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સંસ્કૃતિનું જતન કરનારા આઠ અલગ અલગ પ્રતિભાઓને પુરસ્કાર અને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
और पढो »
સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; ડોગ અને બોમ્બ સ્કવોડ સહિત પોલીસ દોડતી થઈબે યુવકો બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાત કરતા હતા. તેને પગલે એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાતને ગંભીરતાને લઈને સુરત શહેરની એસઓજી, પિસિબી, ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર દોડી ગયો હતો.
और पढो »
રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS અધિકારીઓની બદલીરાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં 25 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
और पढो »
શિયાળામાં દહીં ખાવું શક્ય છે કે નહીં?આ લેખમાં શિયાળામાં દહીં ખાવાના ફાયદા અને શક્ય જોખિમો વિશે ચર્ચિત કરવામાં આવી છે.
और पढो »
પાટીદાર સમાજે પુત્રવધુને સન્માન આપીને નવો આયામ શરૂ કર્યોગુજરાતના જામનગર જિલ્લાના જામ જોધપુરના પાટીદાર પરિવાર દ્વારા 50 આદર્શ પુત્રવધૂઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
और पढो »