ઓ બાપ રે! તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં માછલીનું તેલ, રિપોર્ટમાં મોટો ખુલાસો

Tirupati Temple Laddu Controversy समाचार

ઓ બાપ રે! તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં માછલીનું તેલ, રિપોર્ટમાં મોટો ખુલાસો
Tirupati Tirumala Laddu ControversyTirupati Laddu ControversyTirupati Tirumala Temple News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 11 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 113%
  • Publisher: 63%

Animal Fat And Fish Oil in Tirupati Laddoos: હિંદુઓના આસ્થાના કેન્દ્ર એવા તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસિદ્ધ લાડુ ભગવાનને અર્પણ અને પ્રસાદને લાયક નથી.

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ટેસ્ટ રિપોર્ટમાં એવો સનસનીખેજ ખુલાસો થયો છે કે આ લાડુમાં બીફ ફેટ અને ફિશ ઓઈલ સહિત આવા અનેક પદાર્થ મળી આવ્યા છેઅક્ષય કુમારની ફ્લોપ ફિલ્મનું નામ નોંધાયેલું છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં, એક ઝાટકે 70 કરોડનું થયું હતું પાણી!healthવિશ્વાસમાં ન આવે તેવી ઘટના બની છે. દુનિયાભરના કરોડો હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર આંધ્રપ્રદેશ સ્થિત તિરુપતિ તિરુમાલા મંદિરને લઈને અત્યંત ચોંકાવનારા સમાચાર આવ્યા છે.

ટીટીડીએ તાજેતરમાં ઘીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે નવી સંવેદનાત્મક ધારણા પ્રયોગશાળાની સ્થાપના કરી છે. આ ઉપરાંત તે મૈસૂરમાં સ્થિત ગુણવત્તાયુક્ત તાલીમ સંસ્થામાં તેના કર્મચારીઓને તાલીમ પણ આપી રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tirupati Tirumala Laddu Controversy Tirupati Laddu Controversy Tirupati Tirumala Temple News Tirupati Laddu Charbee Tirupati Laddu Fish Oil Tirupati Laddu Beef National Dairy Development Board National Dairy Development Board Report Chief Minister Chandrababu Naidu Ex Cm Ys Jagan Mohan Reddy Andhra Pradesh News National News તિરુપતિ મંદિર લાડુના પ્રસાદમાં માછલીનું તેલ તિરુપતિ મંદિરનો પ્રસાદ Tirupati Laddoos Animal Fat Tirumala Tirupati Laddoos Tirupati Laddoos Animal Fat Chandrababu Naidu YSR Congress Tirupati Balaji Temple Prasad Tirumala Tirupati Laddoo Prasad Tirumala Laddoos Animal Fat Animal Fat In Tirumala Laddoo National Dairy Development Board Chandrababu Naidu Tirupati Temple Jagan Mohan Reddy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઓ બાપ રે... સિંગતેલ, કપાસિયા તેલના ભાવમાં અઠવાડિયામાં બીજીવાર વધારો, સરકાર કંઈક તો કરો!ઓ બાપ રે... સિંગતેલ, કપાસિયા તેલના ભાવમાં અઠવાડિયામાં બીજીવાર વધારો, સરકાર કંઈક તો કરો!Edible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો... એક અઠવાડિયામાં ત્રીજીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો
और पढो »

RG Kar Murder Case: ઓ બાપ રે આવો નાલાયક, CCTVએ ખોલી પોલ : સંજય રોય હેવાન નહીં રાક્ષસ હતોRG Kar Murder Case: ઓ બાપ રે આવો નાલાયક, CCTVએ ખોલી પોલ : સંજય રોય હેવાન નહીં રાક્ષસ હતોRG Kar Doctor Rape Murder Case: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાના એક દિવસ પહેલાં આરોપી સંજય રોય લેડી ડોક્ટરને જોઈ રહ્યો હતો. જેના વીડિયો સીસીટીવીમાં કેદ થયા છે. જેના કારણે હોસ્પિટલ પ્રશાસન પર પણ અનેક સવાલો ઉભા થયા છે.
और पढो »

Hardik Pandya Divorce: હાર્દિક-નતાશાના છૂટાછેડા અંગે મોટો ખુલાસો, કોની ભૂલ હતી? બંધ મુઠ્ઠી ખુલી જતા આવી ગયું સામેHardik Pandya Divorce: હાર્દિક-નતાશાના છૂટાછેડા અંગે મોટો ખુલાસો, કોની ભૂલ હતી? બંધ મુઠ્ઠી ખુલી જતા આવી ગયું સામેટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના સંબંધમાં મહિનાઓથી ખટાશ જોવા મળી રહી હતી. ઉડતી અફવાઓ વચ્ચે બંનેએ ગત મહિને પોતાના 4 વર્ષ જૂના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો. સંબંધ તૂટ્યા બાદ ડિવોર્સ માટે કેટલાક હાર્દિક પંડ્યાને તો કેટલાક નતાશાનાને જવાબદાર ઠેરવી રહ્યા હતા.
और पढो »

બાપ રે..કાતિલ બન્યો ગુજરાતમાં હાર્ટ એટેક! ત્રણ લોકોના મોત, ખતરો પહેલા શરીર આપે છે આ સંકેતબાપ રે..કાતિલ બન્યો ગુજરાતમાં હાર્ટ એટેક! ત્રણ લોકોના મોત, ખતરો પહેલા શરીર આપે છે આ સંકેતHeart Attack: ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થયો છે. રાજકોટ, દ્વારકા અને જામનગર હાર્ટ એટેકનો બનાવ બન્યો છે. જામનગરમાં MBBSમાં અભ્યાસ કરતાં કિશન માણેકને જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો છે. યુવકને એટેક આવ્યો ત્યારના CCTV પણ સામે આવ્યા છે.
और पढो »

મોટો ખુલાસો! 14 નહીં, 100થી વધુ યુવતીઓને ટાર્ગેટ કરી, લવ જેહાદનો ખતરનાક કિસ્સો!મોટો ખુલાસો! 14 નહીં, 100થી વધુ યુવતીઓને ટાર્ગેટ કરી, લવ જેહાદનો ખતરનાક કિસ્સો!અમદાવાદમાં રેલવે પોલીસે પકડેલા આરોપી મોહમ્મદ શહેબાઝ ખાન વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપી શહેબાઝએ પોતાની ઓળખ છૂપાવીને હિન્દુ નામ હર્ષિત ચૌધરી દર્શાવી અનેક હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે.
और पढो »

બાપ બનવા દિલીપ કુમારે કર્યો હતો મોટો ગુનો! આ હરકતથી તૂટી ગઈ હતી સાયરા બાનોબાપ બનવા દિલીપ કુમારે કર્યો હતો મોટો ગુનો! આ હરકતથી તૂટી ગઈ હતી સાયરા બાનોDilip Kumar: બોલીવુડમાં દિલીપ સાબ અને સાયરા બાનુની પ્રેમ કહાની અને તેમના મધૂર લગ્ન જીવન વિશે તો સૌ કોઈ જાણે છે. પણ શું તને જાણો છોકે, દિલીપ કુમારે બાપ બનવા માટે કરી હતી વિચિત્ર હરકત. સાયરા બાનો આ હરકતથી સાવ તૂટી ગઈ હતી...
और पढो »



Render Time: 2025-02-13 19:07:31