કંઢેરાઈ ગામે યુવતીના બોરવેલમાં પડી જવાથી મહા મહેનત બાદ મૃત્યુ

મુખ્ય समाचार

કંઢેરાઈ ગામે યુવતીના બોરવેલમાં પડી જવાથી મહા મહેનત બાદ મૃત્યુ
રેસ્ક્યૂમૃત્યુબોરવેલ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

કચ્છના ભૂજના કંઢેરાઈ ગામે એક યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. રેસ્ક્યુ ટીમનો સતત પ્રયાસ ચાલ્યો, પરંતુ 33 કલાક બાદ યુવતીનું મૃત્યુ થયું.

ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે વહેલી સવારે છ વાગ્યા આસપાસ એક યુવતી બોરવેલ માં પડી ગઈ હતી. આ યુવતીને બચાવવા માટે આશરે 33 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. 12 મહિના બાદ બુધ કરશે ગુરૂના ઘરમાં પ્રવેશ, આ જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠાtechnology

કચ્છ જિલ્લાના ભુજના કંઢેરાઈ ગામે એક યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. આશરે 33 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવેલી યુવતીનું મૃત્યુ થયું છે. યુવતીને બચાવવા માટે સ્થાનિક તંત્ર, NDRF, SDRF, સેના, ડિઝાસ્ટર, ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ 33 કલાકની મહા મહેનત બાદ પણ યુવતીનો જીવ બચાવી શકાયો નહીં.

કચ્છના ભૂજના કંઢેરાઈ ગામે બોરવેલમાં પડી ગયેલા યુવતીને બહાર કાઢવામાં તંત્રને 34 કલાકના રેસ્ક્યૂ પછી સફળતા મળી છે. જો કે 22 વર્ષીય ઈન્દ્રા મિણા નામની યુવતીએ બોરવેલમાં જ દમ તોડ્યો હતો...કલાકો સુધી બોરવેલમાં ફસાઈ જવાના લીધે યુવતીનું શરીર ફૂલાઈ ગયું હતું. યુવતીનું મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક ફેલાયો છે...ત્યારે સવાલ એ થાય છે કે યુવતીનું બોરવેલમાં પડી જવાથી મોત થયું,કે પછી યુવતીએ આપઘાત કર્યો કે યુવતીની હત્યા કરાઈ.આગામી દિવસોમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી સાચુ કારણ જાણી શકાશે.

ચાલુ રેસ્ક્યુ ઓપરેશન વચ્ચે એક દિલધડક ઘટના બની હતી. મોડી રાત્રે યુવતીને બોરવેલમાં બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા, ત્યારે અચાનક રેસ્ક્યુ સાધનોમાં છટકી જતા યુવતી ફરી બોરવેલમાં નીચે પડી હતી. પરંતુ હવે યુવતીનો મૃતદેહ બહાર આવ્યો છે.કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે સોમવારે સવારે છ કલાક આસપાસ એક યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. આ બોરવેલ આશરે 540 ફૂટ ઊંડો હતો. ખેતમજૂરી કરતા પરિવારની દીકરીનું બોરવેલમાં પડી જવાથી મોત થયા બાદ ગામમાં ગમગીની છવાઈ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

રેસ્ક્યૂ મૃત્યુ બોરવેલ કંઢેરાઈ કચ્છ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mumbai Accident: માનવતા મરી પરવારી! અકસ્માત બાદ મૃત્યુ પામેલી મહિલાની સોનાની બંગડી કાઢી લીધીMumbai Accident: માનવતા મરી પરવારી! અકસ્માત બાદ મૃત્યુ પામેલી મહિલાની સોનાની બંગડી કાઢી લીધીમુંબઈના કુર્લામાં હાલમાં જ થયેલા બેસ્ટની ઈલેક્ટ્રિક બસ અકસ્માતનો એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે કે જે જોતા એમ થાય કે દુનિયામાંથી માનવતાનું નામો નિશાન નથી કે શું? લોકો આટલા સંવેદનાહીન કઈ રીતે બની શકે.
और पढो »

બોરવેલમાં પડેલી યુવતીનો જીવ બચાવવા જંગ, 60 ફૂટે લાવીને અચાનક સાધનો છટકી ગયા અને ફરી નીચે પડીબોરવેલમાં પડેલી યુવતીનો જીવ બચાવવા જંગ, 60 ફૂટે લાવીને અચાનક સાધનો છટકી ગયા અને ફરી નીચે પડીRescue Operation : કચ્છના કંઢેરાઈમાં બોરવેલમાંથી ગરકાવ યુવતીનો જીવ બચાવવા જંગ યથાવત... સતત બીજા દિવસે રેસ્ક્યું ઓપરેશન ચાલુ... ગઈકાલે ખુલ્લા બોરવેલમાં ગરકાવ થઈ હતી 22 વર્ષીય યુવતી...
और पढो »

ભારતની ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીભારતની ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુશ્કેલીમાં મુકાઈ છે. બેટર્સની નિષ્ફળતા ટીમને ભારે પડી રહી છે.
और पढो »

મહાકૌભાંડી ભુપેન્દ્ર ઝાલાની ધરપકડમહાકૌભાંડી ભુપેન્દ્ર ઝાલાની ધરપકડમહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ મોડી રાત સુધી પૂછપરછ કરાઈ હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાના દવાડા ફાર્મ હાઉસ ઉપર 10 દિવસ રોકાયો હતો.
और पढो »

અકસ્માત ક્લેઈમમાં 1.70 કરોડમાં સેટલમેન્ટ થયું, લોક અદાલતમાં આવ્યું કેસનું સુખદ સમાધાનઅકસ્માત ક્લેઈમમાં 1.70 કરોડમાં સેટલમેન્ટ થયું, લોક અદાલતમાં આવ્યું કેસનું સુખદ સમાધાનAccident Claim : MACP કેસમાં લોક અદાલતમાં 1.70 કરોડનું સેટલમેન્ટ થયું, ટ્રિબ્યુનલમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ મહિલાના પરિજનો દ્વારા 2.85 કરોડનો વળતરનો દાવો દાખલ કરાયો હતો, જેની સામે 1.70 કરોડમાં સેટલમેન્ટ થયું
और पढो »

ભારત માટે WTC ફાઈનલ રેસ રોમાંચક બનીભારત માટે WTC ફાઈનલ રેસ રોમાંચક બનીત્રીજી ટેસ્ટ મેચ ડ્રો બાદ ભારતને WTC ફાઈનલમાં પહોંચવા માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકી પોતાની બંને મેચ જીતવી પડશે.
और पढो »



Render Time: 2025-02-13 11:24:40