Liquor Party In Jail : કચ્છની ગળપાદર જેલમાં પોલીસના દરોડા, છ કેદીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, બેરેકમાં ઝડતી કરતાં 4 મોબાઇલ અને દારૂની બોટલ મળી, જેલર સહિત 5 સસ્પેન્ડ કરાયા
Weekly Horoscope: આ અઠવાડિયે તુલા રાશિના આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે, વાંચો સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળmangal gochar in taurusmonsoon
પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ગળપાદર જિલ્લા જેલ ખાતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું હતું. અલગ-અલગ ટીમો દ્વારા બેરેકમા કેદીઓની ઝડતી કરવામાં આવતા કેફી પદાર્થ પીધેલી હાલતમાં છ કેદીઓ મળી આવ્યા હતા. તેમજ મોબાઇલ અને દારૂની બોટલ અને ઉપરથી રોકડા રૂપિયા 50 હજાર મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં જેલના કેદીઓ મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ, રોહિત ગોવિંદભાઈ ગરવા, શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર નામના આરોપીઓ પકડાયા હતા. તમામ છ કેદીઓ વિરૂધ્ધ કેફી પીણું પીવા સબબ પ્રોહી કલમ-૬૬ મુજબ અલગ-અલગ ગુન્હાઓ દાખલ કરાવવામાં આવી છે. તેમજ પ્રોહી. કબજામાં રાખવા સબબ પ્રોહી એક્ટ કલમ-૬૫ મુજબ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.
Local Gujarat Kutch Gandhidham દારૂની પાર્ટી દારૂબંધી Liquor Party Surprise Checking Kutch Police Galpadar Jail પૂર્વ કચ્છ પોલીસ ગળપાદર જેલ સરપ્રાઈઝ ચેકિંગ કચ્છની ગળપાદર જેલમાં પોલીસના દરોડા કેદીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા કેદીઓની જેલમાં દારૂની પાર્ટી કચ્છ પોલીસ ગાંધીધામ જેલમાં દારૂ નીતા ચૌધરી યુવરાજસિંહ જાડેજા ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરત પાલિકાના અધિકારીઓએ કોર્પોરેશનમાં જ કરી દારૂની પાર્ટી, પકડાયા તો ઉભી પૂંછડીએ ભાગ્યાLiquor Party : સુરતમાં SMCના અધિકારીઓની દારૂ પાર્ટી, કોર્પોરેશનની જગ્યામાં જ મહેફિલ માંડી, જાગૃત નાગરિકે રેડ પાડી રંગે હાથ ઝડપતા ઊભી પૂંછડીએ દોટ દીધી!
और पढो »
જોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ, 3 મોતTwo Cars Accident On Bhopal Bridge : અમદાવાદના SP રિંગ રોડ પર ગમખ્વાર એક્સિડન્ટ, બોપલ આવતી દારૂ ભરેલી ફોર્ચ્યુનર રાજપથ-રંગોલી રોડથી ટર્ન મારતી થાર સાથે અથડાઈ, 3નાં મોત અને એકને ઈજા
और पढो »
12 દિવસ બાદ દીકરાનો મૃતદેહ વતન આવશે, સુરતના પટેલ યુવકનું કેનેડાની નદીમાં ડૂબી જવાથી મોતGujaratis In Canada : મિત્રો સાથે કેનેડા ડેની ઉજવણી કરતા સમયે સુરતનો જશ પટેલ નામનો યુવક નદીમાં ડૂબ્યો હતો, મૃતદેહને ભારત મોકલવા વિદ્યાર્થીઓએ દાખવી માનવતા
और पढो »
બુટલેગરની બેનપણીને પોલીસ ના પકડી શકી, ફરાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને પકડવા આતંકવાદીઓને પકડતી ATS મોકલાઈ!અગાઉ દારુના જથ્થા અને બુટલેગર સાથે અગાઉ ઝડપાઈ હતી મહિલા પોલીસકર્મી. પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરતા તેના પર પોલીસની હત્યાના પ્રયાસનો પણ ગુનો નોંધાયો હતો. કોર્ટે જામીન ન આપતા નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી.
और पढो »
જેના મોતના બદલે મળ્યા 8000000 રૂપિયા, 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીતવો મળ્યો તે યુવક..... હત્યાનું તે રાઝ ચોકાવી દેશેUP Crime News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સમાચાર મળ્યા હતા કે શહેરના નિકોલ વિસ્તારમાં રાજકુમાર ચૌધરી નામનો એક વ્યક્તિ ખોટી ઓળખની સાથે રહેતો હતો. પોલીસે જાળ બીછાવી તેની ધરપકડ કરી તો એક મોટુ રાઝ ખુલી ગયું. એવું રાઝ જેના તાર ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લા સાથે જોડાયેલા છે.
और पढो »
કરોડોના કૌભાંડી સાગઠિયાને ભાજપના કયા નેતા જેલમાં મળી આવ્યાં? મેવાણીનો આક્ષેપMansukh Sagathia corruption: ભ્રષ્ટાચારના અનેક આરોપોથી લથપથ અને રાજકોટના ગેમઝોનના આરોપી પૂર્વ TPO હાલ જેલમાં છે. જોકે, સાગઠિયાને જેલમાં મળવા માટે ભાજપના નેતાઓ ગયા હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કર્યો છે.
और पढो »