કયા 5 ક્ષત્રિયોને બંગડી પહેરાવવા માંગે છે પદ્મિનીબા વાળા, કર્યો મોટો ખુલાસો

Rupala Controversy समाचार

કયા 5 ક્ષત્રિયોને બંગડી પહેરાવવા માંગે છે પદ્મિનીબા વાળા, કર્યો મોટો ખુલાસો
Loksabha ElectionGujaratGujarat Politics
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 45 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 175%
  • Publisher: 63%

Padminiba vala : પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા, રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પર રાજપૂતોના નિવેદનો બદલ રોષ વ્યક્ત કર્યો

Love Story: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના, પોતે કબલ્યો હતો 'ક્રશ'Jammu kashmir weatherક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ક્ષત્રિય આંદોલનની એ લડવૈયા છે જેમની લડત ન માત્ર રૂપાલા સામે, પરંતુ પોતાના જ સમાજના આગેવાનો સામે પણ છે. જ્યારથી રૂપાલાનું રાજપૂતો માટેનું ભડકાઉ નિવેદન સામે આવ્યું છે, ત્યારથી પદ્મીનીબા વાળા સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે ક્ષત્રિય આંદોલનને લઈને પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવ્યા હતા.

રાજકોટમાં ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિબા વાળાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાને લઈને હવે પદ્મિનીબા મેદાનમાં આવ્યા છે. પદ્મિનીબા વાળાએ રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, માત્ર પુરુષોત્તમ રૂપાલા નહીં તમામ નેતાઓનો વિરોધ કરવો જોઈએ. તો બહેનો દીકરીઓની સમાજની લડાઈ લડવી જોઈએ. તો કોઈને પણ રાજકીય આગેવાન સામે લડાઈ આપવી જોઈએ. રાહુલ ગાંધીના નિવેદનને લઈને સંકલન સમિતિ કેમ ચૂપ છે. ચાર પાંચ તત્વો પોતાના રોટલા શેકવા કામ કરે છે.

તો બીજી તરફ, સંકલન સમિતિના અગ્રણીઓને પદ્મિનીબાએ તત્વો કહ્યા હતા. તેમણે આગળ કહ્યું કે, સંકલન સમિતિએ આખા સમાજને ગુમરાહ કર્યો છે. જે લોકો આંદોલન કરે છે તેમને સંકલન સમિતિવાળા બેસાડી દે છે. હું સંકલન સમિતિ સાથે નથી અને ક્યારે રહીશ પણ નહીં. જે પાંચ લોકોએ ઝંડો લઈને બેસી જાય છે, આ આંદોલન પૂરુ કરવા પણ ન દીધું. જો અમારા સમાજની જીત નહિ થાય તો હું એ પાંચ લોકોને બંગડી પહેરાવીશ.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાને પદ્મિનીબા વાળાએ જવાબ આપ્યો હતો. પદ્મિનીબા વાળાએ આમ આદમી પાર્ટીના કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા.loksabha electionતમે કઇ કોરોના વેક્સીન લીધી છે? જો કોવિશિલ્ડ લીધી હોય સાચવજો...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Loksabha Election Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ પરસોત્તમ રૂપાલા રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ Parsottam Rupala મોદીના નામે વોટ 5 લાખની લીડ Remove Rupala Kshatriya ભાજપને અલ્ટીમેટમ ક્ષત્રિયોની ભાજપને નવી ચેલેન્જ Rajput Rajput Samaj ક્ષત્રિય સંકલન સમિતિ Gujarat Government ગુજરાત સરકાર રૂપાલાને માફી ક્ષત્રિય વોટ ડેમેજ કન્ટ્રોલ Damage Control Operation Rajput Samaj Operation Kshatriya ઓપરેશન ક્ષત્રિય પદ્મીનીબા વાળા Padminiba Vala પદ્મિનીબા કીર્તિ પટેલ Kirti Patel

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?Shaktisinh Gohils Attack On BJP: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની હાર અને ભાજપના ઉમેદવારની જીત નક્કી માનવામાં આવી રહી છે.
और पढो »

RCB vs SRH: હૈદરાબાદના બેટરોએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ફટકાર્યો આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોરRCB vs SRH: હૈદરાબાદના બેટરોએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ફટકાર્યો આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોરIPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે ચિન્નાસ્વામીમાં આરસીબીના બોલરોની જોરદાર ધોલાઈ કરી છે. હૈદરાબાદે પોતાનો પાછલો રેકોર્ડ તોડી આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકાર્યો છે.
और पढो »

Bird Flu Virus: લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશBird Flu Virus: લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશpasteurized milk: : આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલાં અમેરિકાના ઘણા રાજ્યોની ડેરી ગાયોમાં પહેલીવાર બર્ડ ફ્યૂલના H5N1 સ્ટ્રેનની ખબર પડી છે.
और पढो »

યોગગુરૂ રામદેવને આ રાજ્યએ આપ્યો મોટો ઝટકો, 14 પ્રોડક્ટ્સ પર લગાવ્યો પ્રતિબંધયોગગુરૂ રામદેવને આ રાજ્યએ આપ્યો મોટો ઝટકો, 14 પ્રોડક્ટ્સ પર લગાવ્યો પ્રતિબંધયોગગુરૂ બાબા રામદેવને ઉત્તરાખંડ સરકારે મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં રાજ્ય નિયામકે રામદેવની ફાર્મા કંપનીઓની 14 ઉત્પાદકોનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.
और पढो »

લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
और पढो »

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
और पढो »



Render Time: 2025-02-15 17:21:42