કરોડો બેંક ગ્રાહકોને લાગ્યો આંચકો, આ બેકિંગ સેવાઓ માટે ચૂકવવી પડશે વધુ ફી

ICICI Bank समाचार

કરોડો બેંક ગ્રાહકોને લાગ્યો આંચકો, આ બેકિંગ સેવાઓ માટે ચૂકવવી પડશે વધુ ફી
Saving AccountICICI Bank FeesICICI Bank Revises Charges
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 86 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

ICICI Bank Fees: આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank) એ પોતાના સેવિંગ ખાતા સાથે જોડાયેલા ઘણા ચાર્જમાં ફેરફાર કર્યો છે. અમે તમને નવા રેટ્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ.

ICICI Bank Fees: આઇસીઆઇસીઆઇ બેંક એ પોતાના સેવિંગ ખાતા સાથે જોડાયેલા ઘણા ચાર્જમાં ફેરફાર કર્યો છે. અમે તમને નવા રેટ્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ. દૈનિક રાશિફળ 22 એપ્રિલ: આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ સંતોષકારક, પૈસા સંબંધિત કામોમાં સ્પષ્ટતા રાખો, વાંચો આજનું રાશિફળદેશના બીજી મોટી પ્રાઇવેટ સેક્ટરની બેંક આઇસીઆઇસીઆઇ બેંક એ પોતાના ચાર્જીસને રિવાઇઝ કર્યા છે.

ICICI બેંકની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંકે તેના ડેબિટ કાર્ડની વાર્ષિક ફીમાં ફેરફાર કર્યો છે. હવે બેંકના ગ્રાહકોએ શહેરી વિસ્તારોમાં વાર્ષિક 200 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 99 રૂપિયા ચૂકવવા પડશે. ચેકબુકમાંથી 25 ચેક ઇશ્યૂ કરવા માટે ગ્રાહકોએ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ પછી દરેક ચેક માટે 4 રૂપિયા પ્રતિ ચેકની ફી ચૂકવવી પડશે. જો DD અથવા PO રદ કરવામાં આવે અથવા ડુપ્લિકેટ રિવેલિડેટ કરવામાં આવે, તો 100 રૂપિયા ચૂકવવા પડશે.

બીજી તરફ 1 રૂપિયાથી 25 હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર 5 રૂપિયા અને 25 હજાર રૂપિયાથી 5 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયાનો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. એકાઉન્ટ બંધ કરવા પર કોઈ સર્વિસ ચાર્જ લેવામાં આવતો નથી. ડેબિટ કાર્ડ પિન રિજનરેશન પર ઝીરો સર્વિસ ચાર્જ લાગશે. ડેબિટ કાર્ડ પિન રિજનરેશન પર ઝીરો સર્વિસ ચાર્જ છે. બેલેન્સ સર્ટિફિકેશન, વ્યાજ પ્રમાણપત્ર અને જૂના વ્યવહારોના દસ્તાવેજો માટે સર્વિસ ચાર્જ ઝીરો હશે.

હસ્તાક્ષર વેરિફિકેશન અથવા એટેસ્ટેશન માટે રૂ. 100 પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે. ECS/NACH ડેબિટ કાર્ડ રિટર્ન પર, ગ્રાહકોએ નાણાકીય કારણોસર 500 રૂપિયાની ફી ચૂકવવી પડશે. ઈન્ટરનેટ યુઝર આઈડી અથવા પાસવર્ડ ફરીથી ઇશ્યૂ કરવા માટે તમારે ઝીરો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. હવે એડ્રેસ ચેન્જ રિક્વેસ્ટ પર ગ્રાહકોએ ઝીરો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. તમારે સ્ટોપ પેમેન્ટ ચાર્જ પર 100 રૂપિયા ચૂકવવા પડશે.

બેંકે કેશ ડિપોઝિટ ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે. બેંક હોલિડેના દિવસે અને સામાન્ય વર્કિંગ ડેમાં સાંજે 6 થી 8 વચ્ચે કેશ ડિપોઝિટ મશીનમાં 10,000 રૂપિયાથી વધુ રકમ જમા કરાવવા પર 50 રૂપિયા પ્રતિ ટ્રાંજેક્શન મુજબ ચાર્જ ચૂકવવો પડશે. તો બીજી તરફ સીનિયર સિટીઝન, જન ધન ખાતું અને વિદ્યાર્થીઓના ખાતામાં રકમ જમા કરાવવા પર કોઇપણ પ્રકારનો ચાર્જ લઇ રહ્યા નથી. આ ઉપરાંત બેંક કાર્ડ ખોવાઇ જાય તો એવામાં બીજા કાર્ડ ઇશ્યૂ કરવા માટે 200 પ્રતિ કાર્ડ મુજબથી ચાર્જ લઇ રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Saving Account ICICI Bank Fees ICICI Bank Revises Charges Debit Card Fees Annual Fees

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદAyodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
और पढो »

સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીસોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »

છેલ્લાં 10 વર્ષમાં ન થયું એ હવે થશે! ગુજરાતમાં રેકોર્ડ તોડશે ગરમી, આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહીછેલ્લાં 10 વર્ષમાં ન થયું એ હવે થશે! ગુજરાતમાં રેકોર્ડ તોડશે ગરમી, આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહીHeatwave Alert : ગુજરાતીઓને કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર, હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું- છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડશે ગરમી, ગઈ કાલે અમરેલી, વડોદરા અને રાજકોટમાં 44 ડિગ્રી નોંધાયું તાપમાન
और पढो »

6 દિવસ બાદ આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, અકલ્પનીય આકસ્મિક ધનલાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે6 દિવસ બાદ આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, અકલ્પનીય આકસ્મિક ધનલાભ થશે, તિજોરીઓ ખૂટી પડશેવૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, લવ, લક્ઝરી લાઈફ અને સુખ સંપત્તિના દાતા માનવામાં આવે છે. જ્યારે દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, માન સન્માન, સારા સ્વાસ્થ્ય અને ધનના કારક ગ્રહ ગણવામાં આવે છે. આ ઉપરાંત શુક્ર અને ગુરુની યુતિને ખુબ જ મંગળકારી ગણવામાં આવે છે.
और पढो »

Gujarat Weather: હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગનું યલો એલર્ટ, આ જિલ્લામાં પડશે કાળઝાળ ગરમીGujarat Weather: હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગનું યલો એલર્ટ, આ જિલ્લામાં પડશે કાળઝાળ ગરમીGujarat Heat Wave Alert : હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગનું યલો એલર્ટ, આ જિલ્લામાં પડશે કાળઝાળ ગરમી: આજથી ગુજરાતની ધરતી જ્વાળામુખીને જેમ તપશે, તો સુરેન્દ્રનગરના રણમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોચ્યો, હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આકરી ગરમી પડવાનું એલર્ટ જાહેર...
और पढो »

અલ્પેશ ઠાકોરનું મંત્રીપદ ના કપાય એ માટે એક સમયના જૂના સાથી કરશે મદદ, ચાવડાને ભારે પડશેઅલ્પેશ ઠાકોરનું મંત્રીપદ ના કપાય એ માટે એક સમયના જૂના સાથી કરશે મદદ, ચાવડાને ભારે પડશેLoksabha Election 2024 : ભાજપે સીજે ચાવડાને રીપિટ કરતાં સ્થાનિક સ્તરે કાળો કકળાટ છે, ઉપરથી વિજાપુર સીટ પરના સમીકરણો કોંગ્રેસના બળવાખોર નેતા ચાવડાને નડી રહ્યાં છે, આવામાં અલ્પેશ ઠાકોરના એક સમયના સાથી રામજી ઠાકોર તેમની જીતમાં વિલન બની શકે છે
और पढो »



Render Time: 2025-02-16 00:58:14