પગપાળા અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા પણ એક હજાર ઉપરાંત વિવિધ વિસ્તારો માટે બસો, 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે.
9 દિવસ બાદ બુધ ગ્રહની ચાલમાં થશે ફેરફાર, આ જાતવો જીવશે વૈભવી જીવન, અવિશ્વસનીય ધનલાભનો યોગઆ વિસ્તારોમાં હવે આભ ફાટશે આભ! ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ખતરનાક બની, જાણો શું કહે છે અંબાલાલ?surya gochar 2024યાત્રાધામ અંબાજી માં પ્રતિવર્ષ ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે. આ મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી માં અંબેના દર્શને પહોંચે છે. આ યાત્રિકોની સુખ સુવિધા માટે વહીવટી તંત્ર ભરપુર આયોજન કરે છે.
જયારે આબુરોડ, રાજસ્થાન, પાલનપુર, ડીસા જવા માટે ગબ્બર સર્કલ ઉપર બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંચાલન માટે stનો 5000નો સ્ટાફ તૈનાત રહેશે.ક્યુઆર કોડની સુવિધામાં યાત્રિકોને અપાતી તમામ સુવિધાઓનો ઉલેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ અંબાજી મંદિરના દર્શનના સમય સાથે કઈ સુવિધા કઈ જગ્યાએ ઉપલબ્ધ રહેશે તેનું પણ આ ક્યુઆરકોડમાં નિર્દર્શન કરવામાં આવ્યું છે.
Bhadravi Poonam Fair Preparations Complete Ambaji Melo અંબાજી ભાદરવી પૂનમનો મેળો તૈયારીઓ પૂર્ણ અંબાજી મેળો અંબાજી અંબાજી મંદિર અંબાજી મેળો Banaskantha News Ambaji Mela Ambaji Bus ST Department બનાસકાંઠા ન્યૂઝ અંબાજી મેળો અંબાજી બસ એસ ટી વિભાગ ગુજરાતી ન્યૂઝ Gujarati News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ સપ્તાહે ઓપન થશે 8 કંપનીના આઈપીઓ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગતIPO News: શેર બજારમાં આઈપીઓ દ્વારા કમાણી કરતા લોકો માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે કુલ આઠ આઈપીઓ ઓપન થવાના છે. તેમાં 5 એસએમઈ કંપની છે અને ત્રણ મેનબોર્ડ આઈપીઓ છે.
और पढो »
મુકેશ અંબાણી એવો ધાંસૂ પ્લાન લાવ્યા...48 કરોડ જિયો યૂઝર્સને પડી ગઈ મોજ, હવે ધરાઈને વાપરો ડેટા!જિયો પોતાના ગ્રાહકોને હજુ પણ અનેક સારી ઓફર આપે છે. જો તમારી પાસે પણ જિયોનું સિમ હોય અને સસ્તા પ્લાન શોધતા હોવ તો કંપનીએ એક નવો પ્લાન શરૂ કર્યો છે. આ પ્લાનમાં તમને શું સુવિધાઓ મળશે તે ખાસ જાણો....
और पढो »
કાલથી ગુજરાતમાં શરૂ થશે ભારે વરસાદનો નવો રાઉન્ડ! આ વિસ્તારોમાં પડશે, જાણો આજે ક્યા નોંધાયો?Gujarat Weather 2024: આજે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. નવસારી, ભરૂચ, વાપી, તાપી, ડાંગ, બોટાદ, અમેરલી, ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર અને વડોદરા સહિતના જિલ્લામાં લાંબા સમયથી મેઘરાજાનું આગમન થયું. નવસારીના ગણેદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યુ.
और पढो »
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાશી આ જાતકોને મળશે અપાર સફળતા, ધન-સંપત્તિમાં થશે વધારોKendra Trikon Rajyog: શુક્ર ગ્રહ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »
iPhone 16 Pro લેવાની ગણતરી હોય તો જાણી લેજો આ 5 મહત્ત્વની વાતોApple iPhone 16 Launch: ઘણાં લોકો આઈફોનના રસિયા હોય છે. તેઓ આઈફોન સિવાય બીજા કોઈ ફોનને અડતા પણ નથી. ત્યારે જાણો શું છે નવા આવી રહેલાં આઈફોનની ખાસિયત....
और पढो »
અંબાજી ગબ્બર ચઢવો હવે સૌથી સરળ બનશે, છ મહિનાથી બંધ આ રસ્તો ફરી શરૂશક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અંબાજીના આ સાત દિવસીય મેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દર્શનાર્થે ઉમટી પડતા હોય છે અને તેમાં પણ અંબાજીના ગબ્બર ગઢ માતાજીનું મૂળ સ્થાન મનાતું હોઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગબ્બર અચૂક જતા હોય છે.
और पढो »