કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો

Khyati Hospital Operation Scandal समाचार

કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
Crime Branch Investigation BeginsGot Custody Of Dr. Prashant VajiraniGujarat News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગામડાઓમાં મેડિકલ કેમ્પ કરી લોકોને ફસાવવામાં આવતા હતા. લોકોને મેડિકલ કેમ્પ કરી ડરાવી-ધમકાવી ખોટા ઓપરેશન કરાવી દેવામાં આવતા હતા. ડોક્ટરો અને હોસ્પિટલના સંચાલકોએ માનવતા નેવે મૂકી હોસ્પિટલને લૂંટની હોસ્પિટલ બનાવી દીધી હતી.

ભારતનો સૌથી મોંઘો ટીવી શો, જેને બનાવવામાં લાગ્યા 500 કરોડ, તોડી નાખ્યા હતા તમામ રેકોર્ડઅરબી સમુદ્રમાં આવશે તોફાન, ઠંડીની સિઝનમાં પણ વરસાદની સંભાવના, જાણી લો નવી આગાહીડિસેમ્બરમાં પ્રેમ-રોમાન્સના મામલે લકી હશે આ 4 રાશિ! જાણો આ લિસ્ટમાં તમારી રાશિ છે કે નહીં?21 નવેમ્બરથી આ જાતકોની બલ્લે-બલ્લે, ગુરૂ પુષ્યની સાથે બનશે 3 દુર્લભ યોગ, બિઝનેસ-કરિયરમાં થશે પ્રગતિ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક એવા એવા કારનામા ખુલી રહ્યા છે જેની કલ્પના પણ ન કરી શકાય. હોસ્પિટલ પણ આવું કરે તેવો માર્મિક પ્રશ્ન લોકોને થઈ રહ્યો છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આ હોસ્પિટલે જાણે કત્લેઆમ મચાવ્યું છે. કડી તાલુકાના અનેક ગામમાં હોસ્પિટલના કસાઈઓએ કેમ્પ કર્યા હતા...તમે અગાઉના અહેવાલમાં જોયું કે જેને જરૂરિયાત નહતી તેમના પણ ઓપરેશન કરીને તેમને નિરોગીમાંથી રોગી બનાવી દીધા...

ખ્યાતિના સંચાલકો અને ડૉક્ટર્સ એટલા મહાન છે કે તેઓ કોઈનું પણ ભવિષ્ય ભાંખી શકે છે. રોગ ન થયો હોય તો પણ દવા કરી દે અને દર્દીઓને એવો ડર બતાવે કે તમારે અમુક સમય પછી આવું થશે ને પેલું થશે...આવી જ રીતે ખોટા ઓપરેશન કરીને પોતાના ખિસ્સા તો ખ્યાતિના સંચાલકોએ ભરી લીધા...પણ જે પરિવારોને ઉજાળ્યા તેનું શું? ખ્યાતિના કસાઈ હાલ તો જેલમાં છે. પૈસા અને વગને કારણે કદાચ થોડા સમય પછી છૂટી પણ જશે. પરંતુ આ કસાઈઓને ભગવાન ક્યારેય માફ નહીં કરે. કુદરત હોસ્પિટલના ડૉક્ટર્સ અને સંચાલકોને એવી સજા આપશે કે જેમાં દર્દ સિવાય બીજું કશું જ નહીં હોય.Khyati Hospitalmaharashtra assembly electionahmedabad municipal corporationબટેંગે નોટ તો જ મળશે વોટ...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Crime Branch Investigation Begins Got Custody Of Dr. Prashant Vajirani Gujarat News Ahmedabad News ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડ ક્રાઇમબ્રાન્ચની તપાસ શરૂ ડૉ. પ્રશાંત વજીરાણીની કસ્ટડી મેળવી ગુજરાત ન્યૂઝ અમદાવાદ ન્યૂઝ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સતત ત્રીજા દિવસે ધરતી ધ્રુજી, શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવવાનું છે? હવે અહીં આવ્યો ભૂકંપનો આંચકોસતત ત્રીજા દિવસે ધરતી ધ્રુજી, શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવવાનું છે? હવે અહીં આવ્યો ભૂકંપનો આંચકોGujarat Earthquake : પાટણ, કચ્છ બાદ આજે વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે... 2.5 ની તીવ્રતાના આંચકાથી લોકો હચમચી ગયા હતા
और पढो »

અમરેલીમાં રમતા-રમતા કાર લોક થઈ જતા ગુંગળાવાથી એક જ પરિવારના 4 બાળકોના મોતઅમરેલીમાં રમતા-રમતા કાર લોક થઈ જતા ગુંગળાવાથી એક જ પરિવારના 4 બાળકોના મોતBreaking News: અમરેલી તાલુકાના રાંઢીયા ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી 4 બાળકોના મોત થયા છે. રમતા રમતા બાળકો ચાવીથી ખોલી કારમાં બેસી ગયા હતા.
और पढो »

રાજકોટ સુધી લંબાયા હોસ્પિટકાંડના તાર! ડો. પટોલીયાના હસતા ચહેરા પાછળ છૂપાયેલા છે ભેદી રહસ્યોરાજકોટ સુધી લંબાયા હોસ્પિટકાંડના તાર! ડો. પટોલીયાના હસતા ચહેરા પાછળ છૂપાયેલા છે ભેદી રહસ્યોઅમદાવાની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સંડોવાયેલ ડોક્ટર સંજય પટોલીયા 2002થી રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવી રહ્યા છે. જો કે બે દિવસથી તેઓ રાજકોટની હોસ્પિટલ ખાતે આવ્યા નથી. આજે Zee 24 કલાકની ટિમ રાજકોટમાં આવેલ તેમની ન્યુ લાઈફ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તેમના જુનિયર ડોક્ટર તેમજ મેડિકલ ઓફિસર સ્ટાફ ઉપસ્થિત હતા.
और पढो »

સરકારનું મોટું એક્શન : કૌભાંડો બાદ ગુજરાતની 7 હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ કરાઈસરકારનું મોટું એક્શન : કૌભાંડો બાદ ગુજરાતની 7 હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ કરાઈGujarat Government Big Action : અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ કાર્યવાહી... PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સસ્પેન્ડ... ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ....
और पढो »

કોઈ બીમારી નહોતી છતા ઓપરેશન કરી નાંખ્યું! ખ્યાતિ હોસ્પિટલ અંગે નીતિન પટેલનું મોટું નિવેદનકોઈ બીમારી નહોતી છતા ઓપરેશન કરી નાંખ્યું! ખ્યાતિ હોસ્પિટલ અંગે નીતિન પટેલનું મોટું નિવેદનKhyati Hospital : ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત થતા અમદાવાદનું આરોગ્ય વિભાગ એક્શનમાં... AMCની ટીમે હોસ્પિટલ પહોંચી હાથ ધરી તપાસ.. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, હોસ્પિટલ સામે થશે દાખલારૂપ કાર્યવાહી..
और पढो »

ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, નાસિકમાં થઈ એન્જિયોપ્લાસ્ટી, જાણો હેલ્થ અપડેટગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, નાસિકમાં થઈ એન્જિયોપ્લાસ્ટી, જાણો હેલ્થ અપડેટમહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. ત્યારે આવા સમયે કોંગ્રેસના પ્રચાર માટે પરેશ ધાનાણી ત્યાં ગયા હતા અને નાસિકમાં તેમની તબિયત બગડી. મળતી માહિતી મુજબ તબિયત બગડતા તેમને ત્યાંની શ્રીજી હોસ્પિટલ ખસેડાયા અને ત્યારબાદ ડોક્ટરની દેખરેખ હેઠળ તેમની તાબડતોબ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી.
और पढो »



Render Time: 2025-02-19 21:36:04