કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ હવે 100 કર્મચારી પહોંચ્યા કોર્ટમાં

Ahmedabad समाचार

કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ હવે 100 કર્મચારી પહોંચ્યા કોર્ટમાં
Rajiv Modi Sexual Harassments CaseCadila CMDRajiv Modi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 148%
  • Publisher: 63%

Cadila CMD Rajiv Modi : કેડિલા કંપનીના 100 થી વધુ કર્મચારીઓને નોટિસ આપ્યા વિના છુટ્ટા કરાતા આ વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર હવે સુનાવણી હાથ ધરાશે

દૈનિક રાશિફળ 19 મે: વાણીમાં મધુરતા અને સૌમ્યતા જાળવી રાખો, આજે વિરોધીઓ પણ પ્રશંસા કરશે, આજનું રાશિફળAir Conditioner: હજારોનું બિલ બચાવે છે આ 5 સ્ટાર રેટિંગવાળા AC, માર્કેટમાં 2 ટનના એસીની છે ખૂબ ડિમાન્ડAgriculture Idea: ખેતરમાં લગાવો 'રૂપિયાનું ઝાડ', ફક્ત 5 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે આ ઝાડ

કેડિલાના સીએમડી રાજીવ ગાંધીની બલ્ગેરિયન યુવતી દ્વારા કરાયેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમ મુશ્કેલીઓ વધી રહી છે. તો બીજી તરફ રાજીવ મોદી સામે બીજી મોટી મુશ્કેલી પેદા થઈ છે. કેડિલાના 100 થી વધુ કર્મચારીઓને નોટિસ આપ્યા વગર છૂટા કરાતા વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે.લેબર કોર્ટમાં રાજીવ મોદી સામે વધુ એક અરજી થઈ છે. કેડીલાના કર્મચારીઓને નોટિસ વિના છુટા કરવા મુદ્દે આ અરજી કરાઈ છે. કંપનીના 100થી વધુ કર્મચારીઓને નોટિસ વિના છુટા કરી દેવામાં આવ્યા છે. જેથી આ સમગ્ર વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે.

તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rajiv Modi Sexual Harassments Case Cadila CMD Rajiv Modi Bulgarian Girl Gujarat Highcourt Sexual Harassment ઝાયડસ કેડિલા Zydus Cadila જાતીય સતામણી ગુજરાત હાઈકોર્ડ રાજીવ મોદી કેડિલા સીએમડી કેડિલા Gujarat News In Gujarati ગુજરાત સમાચાર Latest Gujarat News Gujarati News Gujarati Samachar Gujarat Gujarat Samachar News In Gujarati Gujarat News Gujarati News Samachar Cadila Pharma CMD Accussed Of Sexual Harrasment Cadila Pharma કેડિલા ફાર્મા બલ્ગેરિયન યુવતી Bulgarian Women Women In Bulgaria Bulgarian Girls રિટાયર્ડ DG કેશવ કુમાર બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ Layoffs Labour Court લેબર કોર્ટ કેડિલાના કર્મચારી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોરાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »

રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોરૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોRupala Controversy : ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે..પરશોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું રાજપૂતોના વિરોધ માટે રતન દુખિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું
और पढो »

લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
और पढो »

ઉમેશ મકવાણા બાદ જેની ઠુમ્મરનું પણ ઉમેદવારી ફોર્મ મંજૂર, હવે કુંભાણી પર લટકતી તલવારઉમેશ મકવાણા બાદ જેની ઠુમ્મરનું પણ ઉમેદવારી ફોર્મ મંજૂર, હવે કુંભાણી પર લટકતી તલવારUmesh Makwana : ભાવનગરમાં AAP ઉમેદવારના ફોર્મમાં વિસંગતતાનો મામલે ઉમેશ મકવાણા જવાબ રજૂ કરવા પહોંચ્યા હતા, જેના બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રખાયું છે
और पढो »

ભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોSabarkantha BJP : સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભાજપના જ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી, તો કાર્યકર્તાઓ કેસરિયો પહેરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાના રોડ શોમાં જોડાયા હતા
और पढो »

અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી ગઈઅમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી ગઈGhodasar Flyover Opening : ઘોડાસર સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બે દિવસ બાદ ખુલ્લો મુકાશે, નારોલથી નરોડા અને મણિનગર જતાં લોકોને ફાયદો, હવે અઢી લાખ જેટલા વાહનોને ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
और पढो »



Render Time: 2025-02-15 16:37:31